khissu

ડુંગળીની બજારમા તેજી: આવકો ઘટતા ભાવમાં વધારો ઝીંકાયો

ડુંગળીની બજારમાં પાંખી લેવાલી વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતા નો માહોલ જોવા મળ્યો હતો. ડુંગળીની બજારમાં 
વેચવાલી જેમ વધશે તેમ બજારમાં ભાવ નીચા આવી શકે છે, જોકે જૂની ડુંગળીનો સ્ટોક હવે ખાલી થવામાં હોવાથી તેનાં ભાવ બહુ ન ઘટે અને થોડો સુધારો પણ આવી શકે છે.

આ પણ વાંચો: બેંક હડતાળ: બેંક સબંધિત કામ હોય તો ફટાફટ પતાવી દેજો

મહુવામાં લાલ ડુંગળીની ૬૨૦૦ થેલીની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૩૨૬નાં હતાં. જ્યારે સફેદમાં ૮૦૦ થેલીની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૩૧૨નાં હતાં.

ગોંડલમાં ૧૦૩૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૭૧થી ૪૬૧નાં હતાં. સફેદની ગોંડલમાં આવકો થતી નથી

દેશાવરમાં ડુંગળીની આવકો સ્ટેબલ છે અને ભાવ સરેરાશ અથડાય રહ્યા છે. નાશીકમાં ક્વિન્ટલનાં રૂ.૭૦૦થી ૨૦૦૦ 
વચ્ચે માલ ખપી રહ્યો છે.

આ પણ વાંચો: આજના (11/11/2022) બજાર ભાવ: કપાસ, મગફળી, ડુંગળી, જીરું વગેરેના ભાવો એક ક્લિકમાં

લાલ ડુંગળીનાં ભાવો
રાજકોટ: આવક: 3400 નીચા ભાવ: 100 ઊંચા ભાવ: 425
મહુવા: આવક: 6202 નીચા ભાવ: 100 ઊંચા ભાવ: 326
ભાવનગર: આવક: 403 નીચા ભાવ: 85 ઊંચા ભાવ: 316
ગોંડલ: આવક: 10300 નીચા ભાવ: 71 ઊંચા ભાવ: 461
જેતપુર: આવક: 386 નીચા ભાવ: 111 ઊંચા ભાવ: 221
વિસાવદર: આવક: 43 નીચા ભાવ: 101 ઊંચા ભાવ: 171
અમરેલી: આવક: 10 નીચા ભાવ: 200 ઊંચા ભાવ: 440
મોરબી: આવક: 48 નીચા ભાવ: 100 ઊંચા ભાવ: 460
અમદાવાદ: આવક: 0 નીચા ભાવ: 160 ઊંચા ભાવ: 400
દાહોદ: આવક: 0 નીચા ભાવ: 300 ઊંચા ભાવ: 400 

આ પણ વાંચો: 2000 રૂપિયા રેકોર્ડ બ્રેક ભાવ: જાણો આજનાં મગફળીના બજાર ભાવો

સફેદ ડુંગળીના ભાવો: 
મહુવા: આવકો: 814 નીચા ભાવ: 100 ઊંચા ભાવ: 312