khissu

આજના (11/11/2022) બજાર ભાવ: કપાસ, મગફળી, ડુંગળી, જીરું વગેરેના ભાવો એક ક્લિકમાં

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધોમ આવક થઇ રહી છે. ગઇકાલે દોઢ લાખ ગુણી જેટલી આવક થઇ હતી.ખેડૂતોને સંતોષકારક ભાવો મળતા હોય ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતો મગફળી સહિતની જણસો વેચવા આવતા હોય છે. તેમાં ગઇકાલે મગફળીના વાહનોની ૧૫૦૦થી વધુ વાહનોની પાંચથી છ કિલોમીટર લાંબી કતારો લાગી હતી. ગઇકાલે મગફળીના વકલ મુજબ ૧૦૫૦થી ૧૪૦૦ સુધીના ભાવો બોલાયા હતાં.

આ પણ વાંચો: મગફળી તેમજ કપાસની પુષ્કળ આવક, જાણો આજનાં બજાર ભાવ તેમજ આવકો વિશે

જામનગર ખેતીવાડી ઉત્પાદન વેચાણ બજાર હાપા યાર્ડમાં આજે સવારે 55000 ગુણી મગફળીની આવક થતા મગફળીની આવક બંધ કરવાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે કરી છે.

જામનગર જિલ્લામાં સારા વરસાદને લઈને મગફળીનું ઉત્પાદન પણ સારું થવાની ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે સવારે મગફળીની મગફળી 55 હજાર ગુણી આવક થતા મગફળીની આવક બંધ કરવાની જાહેરાત યાર્ડ ના સેક્રેટરી હિતેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો: કપાસમાં તેજી: 1900 રૂપિયા ઉપરના ભાવ ! જાણો આજનાં કપાસના ભાવો

મોરબી માર્કેટ યાર્ડ: 

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ17511865
ઘઉં501605
તલ25003080
મગફળી જીણી9501416
જીરૂ25504540
બાજરો390484
જુવાર740772
અડદ12411549
ચણા650838
ગુવારનું બી905905
તલ કાળા20002800
સોયાબીન9251092
મેથી9961053
રાયડો11401191

જૂનાગઢ માર્કેટ યાર્ડ:

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ17001835
ઘઉં450544
બાજરો380380
ચણા760850
અડદ13001606
તુવેર12001495
મગફળી જીણી10001240
મગફળી જાડી10501290
મગફળી ૬૬નં.14001638
તલ25503016
તલ કાળા22502838
ધાણા18002000
મગ10001300
સોયાબીન10001203
વટાણા450616

રાજકોટ માર્કેટ યાર્ડ

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.17801858
ઘઉં લોકવન480540
ઘઉં ટુકડા490590
જુવાર સફેદ570821
જુવાર પીળી425505
બાજરી270400
મકાઇ433433
તુવેર10601466
ચણા પીળા760874
ચણા સફેદ19002481
અડદ11861570
મગ13001520
વાલ દેશી16752031
વાલ પાપડી20002150
ચોળી11001400
મઠ14001650
વટાણા470840
કળથી8111201
સીંગદાણા16001670
મગફળી જાડી10601301
મગફળી જીણી10501262
તલી23003222
સુરજમુખી8151170
એરંડા13501421
અજમો17501970
સુવા12901485
સોયાબીન9901100
સીંગફાડા12001600
કાળા તલ24752775
લસણ115341
ધાણા17502005
મરચા સુકા25006500
ધાણી18802280
વરીયાળી20002000
જીરૂ37004600
રાય11001305
મેથી9401125
કલોંજી23092441
રાયડો10801190
રજકાનું બી34004050
ગુવારનું બી9801018

મહુવા માર્કેટ યાર્ડ:

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16801777
શીંગ નં.૫12641422
શીંગ નં.૩૯10361222
શીંગ ટી.જે.10801151
મગફળી જાડી10001350
જુવાર465830
બાજરો405520
ઘઉં418676
મકાઈ528528
અડદ8411754
મગ7101112
સોયાબીન10691115
ચણા731822
તલ29253100
તલ કાળા25002500
અજમો10001201
મેથી6001010
ડુંગળી100326
ડુંગળી સફેદ100312
નાળિયેર (100 નંગ)6341926

જામનગર માર્કેટ યાર્ડ:

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16001850
બાજરો370470
ઘઉં350519
મગ12001515
અડદ9001560
ચોળી11001245
ચણા810880
મગફળી જીણી10002050
મગફળી જાડી9001275
એરંડા12501387
તલ24503250
રાયડો11251295
લસણ62400
જીરૂ33704500
અજમો12002810
ડુંગળી100415
મરચા સૂકા10006600
સોયાબીન9001075
વટાણા400770