સૌરાષ્ટ્રમાં ગત ચોમાસુ સચરાચર અને સાનુકૂળ રહેતા રવિ ઋતુનો (શિયાળુ) પાક લેવામાં ખેડૂતોમાં જબરદસ્ત ઉત્સાહ વર્તાયો છે. હજુ ત્રણ સપ્તાહ પહેલા વાવણી શરુ થઈ છે ત્યારે ગત સપ્તાહે ૧૭ ટકા સહિત આજ સુધીમાં ૩૭ ટકા વાવણી થઈ છે. જેમાં આરંભમાં જ રાઈનું વાવેતર ગત આખી ઋતુના વાવેતર કરતા વધીને ૨.૪૭ લાખ હેક્ટરમાં ૧૦૨ ટકા વાવણી થઈ છે તો સૌરાષ્ટ્રમાં ધાણાનુ ગત વર્ષના આ જ સમયની સાપેક્ષે ૧૯ ગણુ વધુ વાવેતર, ૯૫,૬૩૩ હેક્ટરમાં (૮૧ ટકા) થઈ ગયું છે.
આ પણ વાંચો: આ વર્ષે અત્યાર સુધીમાં કોમર્શિયલ સિલિન્ડર 11 વખત સસ્તું થયું છે, એલપીજીના ભાવ 1 ડિસેમ્બરે ફરી અપડેટ થશે
લાલ ડુંગળીના બજાર ભાવ
તા. 28/11/2022 સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
વિગત | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 130 | 370 |
મહુવા | 70 | 500 |
ભાવનગર | 90 | 392 |
ગોંડલ | 71 | 461 |
જેતપુર | 105 | 221 |
વિસાવદર | 73 | 141 |
અમરેલી | 100 | 200 |
મોરબી | 100 | 400 |
અમદાવાદ | 100 | 360 |
દાહોદ | 200 | 300 |
વડોદરા | 100 | 400 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):
તા. 28/11/2022 સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
વિગત | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 140 | 470 |