વિવિધ બજારોમાં ખરીફ સિઝનની નવી ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે. જેના કારણે ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સ્ટોક કરેલી ડુંગળીના વેચાણમાં થયેલા વધારાથી પણ ભાવમાં નરમાઈને વેગ મળ્યો છે.
આ પણ વાંચો: કપાસનાં ભાવમાં તેજી રહેશે ? 1900 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં બજાર ભાવ
ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 26660 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 71થી 436 સુધીના બોલાયા હતાં. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 286 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 101થી 256 સુધીના બોલાયા હતાં.
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 29/11/2022 ને મંગળવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 2778 કટ્ટાના વેપારો
આ પણ વાંચો: Post ઓફિસની જોરદાર સ્કીમ, એક મહિનામાં પૈસા ડબલ કરવાની સ્કીમ, જાણો તમામ માહિતી
લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):
તા. 29/11/2022 મંગળવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
વિગત | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 80 | 340 |
મહુવા | 61 | 521 |
ભાવનગર | 70 | 411 |
ગોંડલ | 71 | 436 |
જેતપુર | 101 | 256 |
વિસાવદર | 74 | 296 |
અમરેલી | 100 | 300 |
મોરબી | 100 | 400 |
દાહોદ | 200 | 300 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):
તા. 29/11/2022 મંગળવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
વિગત | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 121 | 460 |