ડુંગળીનાં ભાવ ઊંચી સપાટીથી મણે રૂ.૧૦૦ જેવા તાજેતરમાં ઘટી ગયા છે અને હજી પણ મણે રૂ.૫૦થી ૧૦૦નો ઘટાડો થાય તેવી સંભાવનાં છે. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. જો નીચા ભાવથી નિકાસ વેપારો થશે તો સરેરાશ બજારમાં વધુ ઘટાડો થાય તેવી ધારણાં છે.
આ પણ વાંચો: કપાસનો સ્ટોક તળિયા ઝાટક, ભાવ 2100 ને પાર, જાણો આજના કપાસના બજાર ભાવ
ડુંગળીનાં ભાવ અત્યારે ગોંડલ-રાજકોટ જેવા સેન્ટરમાં મણનાં રૂ.૫૦થી ૨૫૦ વચ્ચે છે, જે આગામી દિવસોમાં ઘટીને રૂ.૨૦૦ની અંદર આવી જાય તેવી ધારણાં છે.કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ અંગે કોઈ ખાસ નીતિ ન હોવાથી બજારમાં ભાવની વધઘટ
ચાલુ રહે છે, પંરતુ જો આગામી દિવસોમાં સરકાર દ્વારા કોઈ સપોર્ટઆવે તો બજારો વધુ ઘટતા અટકી શકે છે. યુધ્ધ વિરામ વહેલું આવે તો નિકાસ વેપારોને વેગ મળે તેવી સંભાવનાં રહેલી છે.
આ પણ વાંચો: બેંકરે નોકરી છોડી શરૂ કરી ખેતી, આજે કરી રહ્યા છે લાખોમાં કમાણી
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1200 | 2311 |
ઘઉં | 420 | 492 |
જીરું | 2100 | 4001 |
એરંડા | 1201 | 1436 |
તલ | 1400 | 2101 |
રાયડો | 1191 | 1261 |
મગફળી ઝીણી | 850 | 1281 |
મગફળી જાડી | 825 | 1361 |
ડુંગળી | 51 | 276 |
લસણ | 61 | 251 |
જુવાર | 421 | 551 |
સોયાબીન | 1300 | 1411 |
ધાણા | 1301 | 2301 |
તુવેર | 1081 | 1281 |
મગ | 801 | 1201 |
મેથી | 1001 | 1231 |
રાઈ | 1000 | 1131 |
મરચા સુકા | 701 | 2951 |
ઘઉં ટુકડા | 434 | 640 |
શીંગ ફાડા | 1081 | 1741 |
કળથી | 241 | 241 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1800 | 2150 |
ઘઉં | 380 | 492 |
જીરું | 2500 | 3920 |
એરંડા | 1150 | 1430 |
બાજરો | 280 | 365 |
રાયડો | 1050 | 1245 |
ચણા | 800 | 1025 |
મગફળી ઝીણી | 800 | 1270 |
લસણ | 80 | 600 |
અજમો | 1660 | 3260 |
ધાણા | 1050 | 2050 |
તુવેર | 900 | 1225 |
મેથી | 1000 | 1280 |
મરચા સુકા | 800 | 4000 |
જામજોધપુર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1700 | 2245 |
ઘઉં | 450 | 470 |
જીરું | 2500 | 4040 |
એરંડા | 1370 | 1430 |
તલ | 1965 | 2165 |
રાયડો | 1100 | 1245 |
ચણા | 800 | 895 |
મગફળી ઝીણી | 965 | 1195 |
ધાણા | 1700 | 2200 |
તુવેર | 1045 | 1245 |
મગ | 1000 | 1400 |
તલ કાળા | 2050 | 2250 |
અડદ | 740 | 1240 |
મેથી | 1000 | 1170 |
સાવરકુંડલા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1530 | 2105 |
ઘઉં | 400 | 530 |
જીરું | 3600 | 4001 |
એરંડા | 1300 | 1400 |
તલ | 1800 | 2000 |
બાજરો | 500 | 653 |
ચણા | 810 | 909 |
મગફળી જાડી | 1240 | 1364 |
જુવાર | 325 | 540 |
ધાણા | 2800 | 2051 |
તુવેર | 900 | 1190 |
મેથી | 1050 | 1264 |
ઘઉં ટુકડા | 435 | 557 |
હળવદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1500 | 2072 |
જીરું | 2725 | 4200 |
એરંડા | 1415 | 1451 |
રાયડો | 1151 | 1281 |
ચણા | 880 | 944 |
ધાણા | 1750 | 2540 |
મેથી | 1150 | 1230 |
રાઈ | 1141 | 1242 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 450 | 473 |
ઘઉં ટુકડા | 460 | 490 |
ચણા | 750 | 916 |
અડદ | 1000 | 1318 |
તુવેર | 1050 | 1305 |
મગફળી ઝીણી | 1000 | 1198 |
મગફળી જાડી | 900 | 1300 |
સિંગફાડા | 1500 | 1630 |
તલ | 1800 | 2168 |
તલ કાળા | 1500 | 2130 |
જીરું | 1300 | 4000 |
ધાણા | 1700 | 2250 |
મગ | 1300 | 1320 |
સોયાબીન | 1280 | 1520 |
મેથી | 900 | 1095 |
કાંગ | 475 | 475 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1651 | 2121 |
ઘઉં | 446 | 550 |
જીરું | 2340 | 4050 |
એરંડા | 1350 | 1425 |
રાયડો | 1185 | 1249 |
ચણા | 800 | 950 |
મગફળી ઝીણી | 1050 | 1263 |
ધાણા | 1250 | 2019 |
તુવેર | 1150 | 1189 |
અડદ | 411 | 1235 |
રાઈ | 1173 | 1237 |
ગુવારનું બી | - | - |
બાજરો | 474 | 474 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1665 | 2192 |
ઘઉં લોકવન | 470 | 490 |
ઘઉં ટુકડા | 475 | 525 |
જુવાર સફેદ | 435 | 605 |
જુવાર પીળી | 321 | 390 |
બાજરી | 305 | 441 |
તુવેર | 1050 | 1225 |
ચણા પીળા | 875 | 912 |
અડદ | 600 | 1300 |
મગ | 1200 | 1516 |
વાલ દેશી | 870 | 1460 |
વાલ પાપડી | 1470 | 1821 |
ચોળી | 980 | 1665 |
કળથી | 775 | 1015 |
સિંગદાણા | 1600 | 1750 |
મગફળી જાડી | 1018 | 1344 |
મગફળી ઝીણી | 998 | 1213 |
સુરજમુખી | 840 | 1021 |
એરંડા | 1390 | 1431 |
અજમો | 1450 | 2340 |
સુવા | 950 | 1211 |
સોયાબીન | 1400 | 1472 |
સિંગફાડા | 1200 | 1550 |
કાળા તલ | 1940 | 2575 |
લસણ | 150 | 400 |
ધાણા | 1680 | 2500 |
જીરું | 3200 | 4250 |
રાઈ | 1105 | 1167 |
મેથી | 1090 | 1300 |
ઇસબગુલ | 1650 | 2311 |
રાયડો | 1100 | 1237 |