જે લોકોને હાર્ટ એટેક ની સમસ્યા છે તેવા લોકોએ હવે ડરવાની જરૂર નથી

જે લોકોને હાર્ટ એટેક ની સમસ્યા છે તેવા લોકોએ હવે ડરવાની જરૂર નથી

આ જીવનમાં સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ જરૂરી છે. એ માટે લોકો ઘણા ઉપાય કરતા હોય છે. કેટલાક લોકો તો સવારે વહેલા ઉઠીને ચાલવા જાય છે તો કેટલાક લોકો ઘરેલું ઉપાય વપરાતા જોય છે.


આજે આપણે મિત્રો હાર્ટએટેકના દર્દીઓ માટે ઘરેલું ઉપાય લાવ્યા છીએ. જે લોકોને હાર્ટએટેક આવી ચુક્યો છે અને હવે તે ફરી આવી પણ શકે છે તેવા લોકો ને ઓપરેશન માટે લાખોનો ખર્ચ થઈ જતો હોય છે. આવા લોકો માટે આપણે ઉત્તમ દેશી ઉપચાર લાવ્યા છીએ.


આટલી કાળજી જરૂર રાખજો :


૧) વેજીટેબલ તેલ અને રિફાઈન્ડ તેલ ખાવાનું બંધ કરો.


૨) દેશી ગાયનું ઘી ખાવાનું રાખો.


૩) બધા શાકભાજી છાલ ઉતાર્યા વગર ખાવા.


૪) સાદુ મીઠું ની જગ્યાએ કાળું મીઠું ખાવું.


૫) રોજ સવાર સાંજ ૧ કિલોમીટર ચાલવા જવું.


ઉપાય :


1) રાત્રે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મેથી ના દાણા પલાળવા.


2) ત્યારબાદ સવારે ઉઠીને પહેલા આ મેથીના દાણા ચાવીને ખાઈ જવા.


3) ત્યારબાદ એક એક ઘૂંટ કરીને પાણી પીવું.


મિત્રો, આ ઉપાય ૧૨૦ દિવસ કરવાનો રહેશે ત્યારબાદ હૃદયનું ચેકઅપ કરાવજો ૧૦૦% રિઝલ્ટ મળશે.