ડુંગળીની બજારમાં જંગી આવકોને પગલે ભાવમાં સતત ઘટાડો , જાણો આજના બજાર ભાવ

ડુંગળીની બજારમાં જંગી આવકોને પગલે ભાવમાં સતત ઘટાડો , જાણો આજના બજાર ભાવ

મગફળીની બજારમાં સરેરશ નરમાઈનો માહોલ જોવા મળ્યો હતો. કાચા માલની વેચવાલી ઓછી હોવાથી અને મજૂરો પણ ન હોવાથી પિલાણ કે દાણાબર મગફળીમાં અત્યારે વેપારો ઓછા છે, જેને પગલેપીઠાઓમાં મણે રૂ.૫નો ઘટાડોથયો હતો. ગુરૂવારે ગોંડલમાં મગફળીની આવકો ૪૦ હજાર ગુણી આસપાસ આવે તેવી સંભાવના છે, જે પેન્ડિંગ માલ હતો તેમાં આજે વેપારો પૂરા થાય હતાં.

આ પણ વાંચો: આજે ઘઉંનો સૌથી ઊંચો ભાવ 600 ને પાર, આવકો વધતા ભાવમાં વધારો કે ઘટાડો?

ડુંગળીની બજારમાં જંગી આવકોને પગલેભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ બજારનો આધાર રહેલો છે. રાજકોટમાં ડુંગળીનાં ભાવ રૂ.૨૦૦ની નજીક પહોંચી ગયા છે અનેસરેરાશ ભાવ રૂ.૨૦૦ની અંદર જ ક્વોટ થાય છે. મહુવામાં પણ સારી ડુંગળી રૂ.૩૦૦ની અંદર ક્વોટ થાય છે. આગામી દિવસમાં ભાવ હજી દબાય તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.

આ પણ વાંચો: PPF, SSY અને NPSમાં દર વર્ષે જમા કરાવવા પડશે પૈસા, મીનીમમ બેલેન્સ નહીં હોય તો બંધ થઈ જશે ખાતું

ગોંડલમાં લાલ ડુંગળીનાં ૩૦૫૦૦ કટ્ટાનાં વેપાર સામે ભાવ રૂ.૬૧થી ૨૮૧નાં હતાં. જ્યારે સફેદમાં ૧૦૮૨૨ થેલાનાં વેપાર સામે ભાવ રૂ.૧૦૧થી ૧૮૧નાં ભાવ હતાં. મહુવામાં લાલ ડુંગળીનાં ૪૩૫૦૦ થેલાનાં વેપાર સામે ભાવ રૂ.૬૦થી ૨૯૭નાં હતાં. જ્યારે સફેદમા ૬૫ હજાર થેલાનાં વેપાર સામે ભાવ રૂ.૧૦૦થી ૨૭૭નાં ભાવ હતાં.

ડુંગળીનાં ભાવમાં આગામી દિવસોમાં નીચા ભાવથી નિકાસ વેપારો વધે તેવી ધારણાં છે, જો વધુ વેપાર થશે તો બજારનેટેકો મળી શકે છે

આ પણ વાંચો: SBI એ તેના ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા આપી ચેતવણી, પૈસા ઉપડતા સમયે ન કરતા આ ભૂલ

 ગોંડલ માર્કેટ યાર્ડ:

હોળી ધૂળેટી નિમિતે ૧૮ માર્ચ ૨૦૨૨ ના રોજ ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે રજા રહેશે.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1000

2251

ઘઉં 

414

456

જીરું 

2000

3961

એરંડા 

1301

1446

તલ 

1200

2231

બાજરો 

401

401

રાયડો 

1051

1221

ચણા 

871

901

મગફળી ઝીણી 

830

1276

મગફળી જાડી 

810

1321

ડુંગળી 

61

271

લસણ 

81

351

નવું લસણ 

141

641 

જુવાર 

501

571

મકાઇ 

371

371

સોયાબીન 

1200

1441

ધાણા  

1301

2221

તુવેર 

1011

1261

ઇસબગુલ 

1200

2151

ડુંગળી સફેદ 

96

161

મગ 

1376

1461

મેથી 

701

1261

રાઈ 

1100

1191

કલ્નજી 

1200

3231

મરચા સુકા 

751

2801

ઘઉં ટુકડા 

420

562

શીંગ ફાડા 

1061

1691

કળથી 

-

-

 

જામનગર માર્કેટ યાર્ડ:

હોળી ધૂળેટી નિમિતે ૧૮ માર્ચ ૨૦૨૨ ના રોજ જામનગર ના હાપા માર્કેટ યાર્ડ ખાતે રજા રહેશે.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1700

2045

ઘઉં 

400

461

જીરું 

2500

3875

એરંડા 

1250

1432

બાજરો 

350

400

રાયડો 

1000

1220

મગફળી ઝીણી 

900

1186

લસણ 

150

700

અજમો 

1600

2500

ધાણા 

1000

2000

તુવેર 

1035

1175

અડદ 

675

785

મરચા સુકા 

-

જામજોધપુર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1650

2180

ઘઉં 

420

440

જીરું 

2500

3990

એરંડા 

1375

1405

તલ 

1940

2140

રાયડો 

1000

1200

ચણા 

785

905

મગફળી ઝીણી 

1000

1200

મગફળી જાડી 

1000

1300

જુવાર 

300

445

સોયાબીન 

1020

1400

ધાણા 

1600

1890

તુવેર 

900

1210

તલ કાળા 

1690

2290

અડદ 

440

1000

મેથી 

1000

1130

કાળી જીરી 

-

સાવરકુંડલા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1550

2150

ઘઉં 

400

560

જીરું 

3226

3528

બાજરો 

351

545

ચણા 

840

911

મગફળી જાડી 

1210

1324

જુવાર 

375

670

ધાણા 

1651

2042

તુવેર 

990

1200

અડદ 

 

 

મેથી 

980

1130

ઘઉં ટુકડા 

435

642 

હળવદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1550

2080

જીરું 

3450

4000

એરંડા 

1420

1447

રાયડો 

1140

1245

ચણા 

880

943

ધાણા 

1751

2370

મેથી 

1000

1122

રાઈ 

1100

1250 

 

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1650

2100

ઘઉં 

430

580

જીરું 

2340

3890

એરંડા 

1377

1402

રાયડો 

1135

1215

ચણા 

850

890

મગફળી ઝીણી 

1100

1165

ધાણા 

1300

1900

તુવેર 

1072

1180

અડદ 

791

1015

રાઈ 

1111

1176

ગુવારનું બી 

-

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

440

474

ઘઉં ટુકડા 

443

507

જુવાર સફેદ 

445

591

જુવાર પીળી 

360

405

બાજરી 

280

435

તુવેર 

1050

1250

ચણા પીળા 

880

910

અડદ 

550

1325

મગ 

1250

1453

વાલ દેશી 

860

1411

વાલ પાપડી 

1621

1785

ચોળી 

950

1665

કળથી 

775

1004

સિંગદાણા 

1615

1730

મગફળી જાડી 

1020

1335

મગફળી ઝીણી 

990

1245

સુરજમુખી 

830

1010

એરંડા 

1370

1422

અજમો 

1470

2340

સુવા 

925

1190

સોયાબીન 

1350

1426

સિંગફાડા 

1040

1600

કાળા તલ 

1940

2680

લસણ 

160

440

ધાણા 

1650

2050

જીરું 

3200

4200

રાઈ 

1120

1185

મેથી 

1030

1300

ઇસબગુલ 

1850

2305

રાયડો 

1125

1235