khissu

રેડ એલર્ટ: આગામી ત્રણ કલાક ગુજરાતમાં આ વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણી લેજો આજની આગાહી

ગુજરાતમાં ચોમાસું શરુ થતા અનેક વિસ્તારો પાણી પાણી થઈ ચૂક્યા છે. આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાથી લઈને ભૂવા પડવા સુધીના ઘણા સમાચાર સામે આવી રહ્યા છે.

ત્યારે આ વચ્ચે ફરી મોટી આગાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ કલાક અતિ ભારે રહેશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતવાસીઓ માટે વરસાદને લઈને મોટા સમાચાર છે. મળતી માહિતી મુજબ આગામી ત્રણ કલાક ગુજરાત માટે ખૂબ ભારે છે. ગુજરાતમાં આ ત્રણ કલાક દરમિયાના ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

મેઘરાજા કેટલાક વિસ્તારમાં પ્રચંડ વેગે આક્રમણ કરી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી ત્રણ કલાક ગુજરાતમાં ધમધોકારશે મેઘરાજ
ત્યારે સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ કલાક પ્રચંડ પવન સાથે આક્રમણ વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે આ સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

4 થી 12 જૂલાઇ
આ સાથે તેમણે રાજ્યમાં 4 જૂલાઇથી 12 જૂલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.