સીંગદાણાની બજારમાં ઘટાડાની ચાલ વચ્ચે મગફળીનાં ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. સીંગતેલની બજારો કે દાણાં જો વધુ ઘટશે તો મગફળીનાં ભાવમાં પણ ઘટાડો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે. આગામી દિવસોમાં બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.
મગફળીનાં વેપારીઓ કહે છેકે હાલ ઘરાકી ઠંડી છે. માત્ર સીંગખોળની બજારમાં તેજી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. જો મગફળીની બજારો વધુ ઘટશે તો સ્ટોકિસ્ટોની વેચવાલી આવી શકે છે. હાલ બજારમાં ઘટાડાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ખેડૂતો હજી નીચા ભાવ થશે તો વેચાણ ન કરે તેવી ધારણા છે પંરતુ તેઓની વેચવાલી ખરીફ સિઝનનાં બિયારણની માંગ સમયે આવી શકે છે.
આ પણ વાંચો: અધધ: માર્કેટ યાર્ડ માં ડુંગળીની 5 લાખ ગુણીની બમ્પર આવકો: જાણો કેવા રહ્યા ડુંગળીના બજાર ભાવ ?
સીંગદાણાનાં ભાવમાં નરમાઈનો ટોન હતો. કોમર્સિયલમાં વધુ રૂ.૫૦૦નો ઘટાડો હતો. આગામી દિવસોમાં સીંગદાણામાં જો નિકાસ વેપારો નહીં આવે તો બજારો ઘટશે જોકે ટને રૂ.૧૦૦૦થી ૨૦૦૦થી વધુ વધઘટ થાય તેવા સંજોગો હાલ દેખાતા નથી.
જાડી મગફળી (23/02/2023)
આ પણ વાંચો: કપાસના ભાવમાં જોરદાર તેજી: 1750 ને પાર કપાસના ભાવ, જાણો આજનાં બજાર ભાવ
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1180 | 1490 |
અમરેલી | 1100 | 1424 |
કોડીનાર | 1175 | 1340 |
સાવરકુંડલા | 1380 | 1478 |
જેતપુર | 965 | 1441 |
પોરબંદર | 1045 | 1475 |
વિસાવદર | 954 | 1466 |
મહુવા | 1172 | 1336 |
ગોંડલ | 840 | 1501 |
કાલાવડ | 1050 | 1405 |
જુનાગઢ | 1000 | 1472 |
જામજોધપુર | 850 | 1485 |
ભાવનગર | 1390 | 1408 |
માણાવદર | 1540 | 1541 |
તળાજા | 1285 | 1410 |
હળવદ | 1100 | 1398 |
જામનગર | 1000 | 1390 |
ભેસાણ | 1000 | 1351 |
ખેડબ્રહ્મા | 1150 | 1150 |
દાહોદ | 1260 | 1300 |
રાજકોટ | 1180 | 1490 |
અમરેલી | 1100 | 1424 |
કોડીનાર | 1175 | 1340 |
સાવરકુંડલા | 1380 | 1478 |
જેતપુર | 965 | 1441 |
પોરબંદર | 1045 | 1475 |
વિસાવદર | 954 | 1466 |
મહુવા | 1172 | 1336 |
ગોંડલ | 840 | 1501 |
કાલાવડ | 1050 | 1405 |
જુનાગઢ | 1000 | 1472 |
જામજોધપુર | 850 | 1485 |
ભાવનગર | 1390 | 1408 |
માણાવદર | 1540 | 1541 |
તળાજા | 1285 | 1410 |
હળવદ | 1100 | 1398 |
જામનગર | 1000 | 1390 |
ભેસાણ | 1000 | 1351 |
ખેડબ્રહ્મા | 1150 | 1150 |
દાહોદ | 1260 | 1300 |
ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (23/01/2023)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1160 | 1335 |
અમરેલી | 1080 | 1338 |
કોડીનાર | 1211 | 1515 |
સાવરકુંડલા | 1200 | 1230 |
જસદણ | 1175 | 1375 |
મહુવા | 1286 | 1469 |
ગોંડલ | 950 | 1441 |
કાલાવડ | 1150 | 1451 |
જુનાગઢ | 1050 | 1362 |
જામજોધપુર | 900 | 1300 |
ઉપલેટા | 1290 | 1419 |
ધોરાજી | 951 | 1371 |
વાંકાનેર | 1250 | 1251 |
જેતપુર | 941 | 1321 |
તળાજા | 1350 | 1517 |
ભાવનગર | 1275 | 1525 |
રાજુલા | 890 | 1381 |
મોરબી | 1000 | 1798 |
જામનગર | 900 | 1400 |
બાબરા | 1120 | 1340 |
બોટાદ | 1000 | 1150 |
ધારી | 1349 | 1350 |
ખંભાળિયા | 900 | 1561 |
પાલીતાણા | 1170 | 1330 |
લાલપુર | 1085 | 1281 |
ધ્રોલ | 955 | 1400 |
હિંમતનગર | 1200 | 1697 |
પાલનપુર | 1386 | 1457 |
તલોદ | 1200 | 1380 |
મોડાસા | 1100 | 1371 |
ડિસા | 1251 | 1411 |
ઇડર | 1250 | 1726 |
કપડવંજ | 1400 | 1500 |
ઇકબાલગઢ | 1171 | 1172 |