મગફળીની બજારમાં તેજીને બ્રેક લાગી હતી. સીંગદાણાની બજારમાં સરેરાશ ભાવ નરમ રહ્યાં હોવાથી મગફળીની બજારમાં અન્ડરટોન નરમ બની ગયો છે. સીંગદાણામાં નવા નિકાસ વેપારો નથી અને જાતે જાતમાં ટને રૂ.૨૦૦૦ જેવો ઘટાડો થઈ ગયો છે.
આ પણ વાંચો: 1900 રૂપિયા બોલાયો કપાસને ભાવ, જાણો કયા ? સર્વે તેમજ ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ
દાણાનાં વેપારીઓ કહે છેકે સીંગદાણામાં બજારો હજી થોડા ઘટશે અને ત્યાર બાદ વેચવાલી અટકશે તો ભાવમાં ફરી સુધારો આવી શકે છે. હાલ નિકાસ વેપારો ઘટ્યાં છે, પંરતુ આગામી દિવસોમાં ફરી તેમાં સુધારાની ધારણા છે. મગફળીની વેચવાલી એકદમ ઓછી છે અને જેમની પાસે માલ પડ્યો છે તેઓની વેચવાલી નીચા ભાવથી અટકી જશે.
આ પણ વાંચો: 51,000 રૂપિયા બોલાયો એક મણ જીરૂ નો ભાવ, જાણો આજનાં બજાર ભાવ
ગોંડલમાં ૨૦ હજાર બોરીની આવક હતી અને ૨૦ હજાર ગુણીનાં વેપારો હતાં. જી-૨૦ મગફળીમાં રૂ.૧૧૦૦થી ૧૩૯૦, ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૩૫૦, રોહીણી-૨૪ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૩૦૦, ૩૭ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૩૨૧નાં ભાવ હતાં. બીટી ૩૨-કાદરીનો ભાવ રૂ.૧૨૦૦થી ૧૩૪૦ સુધીનાં હતાં.
આ પણ વાંચો: ડુંગળીનાં ભાવ તળીયે, ઊંચો ભાવ કેટલો ? જાણો આજનાં ડુંગળીના બજાર ભાવ
રાજકોટમાં ૨૪ હજાર ગુણીની આવક હતી અને ૧૨ હજાર ગુણીનાં વેપારો થયા હતા.
જાડી અને જીણી મગફળીના કાલના (06/01/2023) ભાવ
જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1140 | 1444 |
| અમરેલી | 1075 | 1385 |
| કોડીનાર | 1134 | 1281 |
| સાવરકુંડલા | 1125 | 1418 |
| જેતપુર | 945 | 1361 |
| પોરબંદર | 1050 | 1400 |
| વિસાવદર | 943 | 1371 |
| મહુવા | 1340 | 1400 |
| ગોંડલ | 825 | 1406 |
| કાલાવડ | 1050 | 1400 |
| જુનાગઢ | 1070 | 1348 |
| જામજોધપુર | 950 | 1435 |
| ભાવનગર | 1331 | 1359 |
| માણાવદર | 1450 | 1451 |
| તળાજા | 1105 | 1370 |
| હળવદ | 1060 | 1318 |
| ભેસાણ | 900 | 1345 |
| ખેડબ્રહ્મા | 1110 | 1110 |
| સલાલ | 1250 | 1400 |
| દાહોદ | 1180 | 1220 |
ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (06/01/2023)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1120 | 1305 |
| અમરેલી | 905 | 1299 |
| કોડીનાર | 1175 | 1485 |
| સાવરકુંડલા | 1075 | 1271 |
| જસદણ | 1150 | 1380 |
| મહુવા | 1191 | 1445 |
| ગોંડલ | 930 | 1371 |
| કાલાવડ | 1150 | 1345 |
| જુનાગઢ | 1050 | 1270 |
| જામજોધપુર | 900 | 1400 |
| ઉપલેટા | 1125 | 1300 |
| ધોરાજી | 911 | 1271 |
| વાંકાનેર | 1166 | 1167 |
| જેતપુર | 925 | 1291 |
| તળાજા | 1285 | 1546 |
| ભાવનગર | 1491 | 1520 |
| રાજુલા | 900 | 1400 |
| મોરબી | 1150 | 1496 |
| બાબરા | 1135 | 1335 |
| બોટાદ | 1000 | 1315 |
| ધારી | 1105 | 1260 |
| ખંભાળિયા | 980 | 1430 |
| પાલીતાણા | 1050 | 1278 |
| લાલપુર | 1150 | 1261 |
| ધ્રોલ | 1000 | 1360 |
| હિંમતનગર | 1100 | 1696 |
| તલોદ | 1100 | 1475 |
| મોડાસા | 1010 | 1414 |
| ઇડર | 1220 | 16500 |
| કપડવંજ | 1400 | 1500 |
| સતલાસણા | 1150 | 1300 |