મગફળીના ભાવમાં સ્થિરતાનો માહોલ, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

મગફળીના ભાવમાં સ્થિરતાનો માહોલ, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

મગફળીની બજારમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્તમાન સંજોગોમાં મગફળીની બજારમાં સરેરાશ લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ ભાવનો આઘાર રહેલો છે. સીંગદાણાનાં ભાવ ઘટી રહ્યા છે અને મગફળીની બજારમાં ઓઈલ મિલોની માંગ પણ ઓછી છે.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ફરી તેજીનો માહોલ જામ્યો: જાણો આજનાં (09/01/2023) કપાસનાં ભાવ

મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગોમાં બજારમાં સરેરાશ ભાવ નીચા રહે તેવી ધારણા છે. હવે વેચવાલી નહીં આવે તો બજારો ઘટશે નહીં, એ સિવાય મગફળીના ભાવમાં મણે રૂ.૫થી ૧૦નો ઘટાડો થાય તેવી સંભાવના છે.

મગફળીની બજારમાં સારા માલની તંગી છે અને ખાસ કરીને જી-૨૦ મગફળીની વેચવાલી એકદમ ઓછી છે, જો તેમાં આગળ ઉપર ઓઈલ મિલો લેવા આવશે તો બજારો ફરી સુધરશે, એ સિવાય ભાવ ટૂંકી રેન્જમાં અથડાયા કરશે. ચાલુ સપ્તાહે ભાવમાં થોડોઘટાડો આવશે, પરંતુ એ ઘટાડો લેવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. 

આ પણ વાંચો: સર્વે: ઉંઝા અને ગોંડલ યાર્ડમાં નવા જીરાના શ્રી ગણેશ, ભાવ 51 હજાર, જાણો કેમ ?

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11501450
અમરેલી9001374
કોડીનાર11551291
સાવરકુંડલા11301419
જેતપુર9151381
પોરબંદર10751385
વિસાવદર9451371
મહુવા12001442
ગોંડલ8151416
કાલાવડ10501381
જુનાગઢ10701380
જામજોધપુર9001430
ભાવનગર12911375
માણાવદર14501451
તળાજા11001400
હળવદ11001304
જામનગર10501380
ભેસાણ9001300
ખેડબ્રહ્મા11001100
સલાલ12001420
દાહોદ11801220

 

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (07/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11301328
અમરેલી8301297
કોડીનાર11751447
સાવરકુંડલા10801301
જસદણ11251350
મહુવા11741441
ગોંડલ9251326
કાલાવડ11501320
જુનાગઢ10501260
જામજોધપુર8501300
ઉપલેટા11501301
ધોરાજી8461286
વાંકાનેર11001251
જેતપુર9011291
તળાજા13011554
ભાવનગર12501529
રાજુલા9501360
મોરબી9141450
જામનગર11001305
બાબરા11381322
બોટાદ10001310
ધારી12011326
ખંભાળિયા9501475
પાલીતાણા11771310
લાલપુર11001170
ધ્રોલ10201366
હિંમતનગર11001652
પાલનપુર11801451
તલોદ11001490
મોડાસા10101470
ડિસા12211331
ઇડર12401659
ધાનેરા12551256
માણસા12501345
કપડવંજ14001500
ઇકબાલગઢ10001001
સતલાસણા12101211