મગફળીની આવકોમાં એકાએક ઘટાડો: જાણો શું રહ્યા મગફળીના ભાવો, તેમજ જૂદી જુદી માર્કેટ યાર્ડનાં ભાવો

મગફળીની આવકોમાં એકાએક ઘટાડો: જાણો શું રહ્યા મગફળીના ભાવો, તેમજ જૂદી જુદી માર્કેટ યાર્ડનાં ભાવો

 હેલા તબકકાની ચૂંટણી કાર્યક્રમ પુરો ત્યારે એક દિવસની રજા બાદ રાજકોટ યાર્ડમાં શુક્રવારે રાત્રે મગફળીની આવકો ખોલવામાં આવી. ગત દિવસોમાં મગફળીની એટલી આવક થતી હતી કે ગવરીદડ ગામ સુધી વાહનોની લાઈનો લાગતી ત્યારે એક ઝાટકે 80 હજારથી 90 હજાર ગુણી મગફળી રાજકોટ યાર્ડમાં ઠલવાઈ જતી હતી અને આજે વાહનોની લાઈન જોતા 30 હજારથી 40 હજાર ગુણી મગફળી ઉતરવાનો અંદાજ છે.

આ પણ વાંચો: ઘરની છત કે ધાબા પર લગાવો આ ઉપકરણ, ગમે તેટલું વાપરો, લાઈટ બીલ નહિ આવે

છેલ્લા ચાર-પાંચ દિવસથી ગોંડલ યાર્ડમાં દરરોજ મગફળીની આવકો ખોલવામાં આવે છે. મગફળી ઉતાર્યા પછી બીજા ત્રીજા દિવસે ખેડુતની મગફળીના વેપાર થઈ જાય છે. ગોંડલમાં અંદાજે દરરોજ 30 હજારથી 35 ગુણીના વેપાર થાય છે એ રીતે રાજકોટ યાર્ડમાં દરરોજ 15 હજારથી 17 હજાર ગુણીની હરરાજી થાય છે. જસદણ યાર્ડમાં છેલ્લા દિવસોમાં દરરોજ 4 હજારથી 6 હજાર કોથડા મગફળી ઉતરે છે. ટુંકમાં અંદાજે માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવકો ઘટી રહી છે.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ફરી એકવાર ઉછાળો, જાણો આજનાં (03/12/2022) નાં કપાસના ભાવ

આ વખતે મગફળીના સારા ભાવની પેરીટીને કારણે ખેડુતોએ મગફળી વેચવામાં ઢીલ કરી નથી. તેની સામે કપાસની બજારમાં ખેડુતોને કંઈ સૂઝતુ ન હતું અને ઘણા ખેડુતોને કપાસ વીંણ કરવાના મજુરો ન મળતા હોવાથી સારી પીઠે મગફળી વેચીને પોતાના વહેવાર વહીવટ નિભાવી લીધા છે. ગોંડલ યાર્ડના વેપારી જણાવે છે કે જેમ જેમ દિવસો જશે ત્યારે મગફળી પાકનો ખાંચો પડતો હવે સ્પષ્ટ થશે. 

આજના તા. 03/12/2022 ને શનિવારના જામનગર, ગોંડલ, જુનાગઢ, મોરબી, અને મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ15001845
ઘઉં450571
મગ11451415
અડદ10801490
તુવેર11701170
ચોળી11801180
ચણા822930
મગફળી જીણી10001800
મગફળી જાડી9001225
તલ22503070
રાયડો10501137
લસણ80300
જીરૂ32004570
અજમો18005360
ડુંગળી60355
મરચા સૂકા16505400
સોયાબીન9001058
વટાણા720875

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં480532
ઘઉં ટુકડા490600
કપાસ17061791
મગફળી જીણી9101271
મગફળી જાડી8001311
શીંગ ફાડા11511591
એરંડા12611441
તલ26003241
કાળા તલ22002576
જીરૂ33014551
કલંજી10002371
ધાણા10001871
ધાણી11001851
મરચા13016001
ડુંગળી71416
બાજરો341341
જુવાર591591
મકાઈ191511
મગ11411511
ચણા846931
વાલ20012001
અડદ6761451
ચોળા/ચોળી11611351
મઠ14811541
તુવેર7011401
સોયાબીન9001086
રાયડો11001121
મેથી8611021
ગોગળી6761121
સુરજમુખી851851
વટાણા501841

જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16501765
ઘઉં400537
બાજરો400458
ચણા800928
અડદ13001476
તુવેર10001445
મગફળી જીણી9001555
મગફળી જાડી9001300
તલ27002820
ધાણા16001800
મગ14001518
સીંગફાડા12001480
સોયાબીન9501133
મેથી800926
રાઈ10001000

મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ15501755
શીંગ નં.૫11001406
શીંગ નં.૩૯11051183
મગફળી જાડી10011336
જુવાર560810
બાજરો400552
ઘઉં441720
મકાઈ468514
અડદ10081936
મઠ11511672
મગ16502500
સોયાબીન10051079
ચણા7861035
તલ27003022
તલ કાળા25002600
મેથી720720
ડુંગળી70392
ડુંગળી સફેદ166442
નાળિયેર (100 નંગ)6801700
આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ17211825
ઘઉં485567
તલ21853001
મગફળી જીણી10741470
જીરૂ25804570
બાજરો461461
મગ11891385
અડદ11521434
ચણા854918
એરંડા13701400
ગુવારનું બી10701184
સોયાબીન9971083
રાઈ10771077

મિત્રો દરરોજના બજાર ભાવ સૌથી પહેલા અને લોક ઉપયોગી માહિતી જાણવા માટે અમારા ફેસબૂક પેજ ને લાઇક અને ફોલો કરો, સાથે જ જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો અથવા સગા સબંધીઓ ને શેર કરો