મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગની બેઠક મળી હતી. જેમાં ટેકાના ભાવે ખરીદીના ભાવ નક્કી કરાયા અને ખરીફ પાકોના ભાવ અંગે કેન્દ્ર સરકારને ભલામણ કરવામા આવી. આ બેઠકમાં કિસાનસંઘના આગેવાનો હાજર રહ્યા હતા. તો ચણા, રાયડો અને તુવરેની ટેકાના ભાવે ખરીદી માટે 5મી ફેબ્રુઆરીથી ઑનલાઈન નોંધણી શરૂ થશે અને 20 ફેબ્રુઆરીથી ટેકાના ભાવે સરકાર ખરીદી શરૂ કરશે.
વર્ષ 2024-25 ખરીફ પાકોના ભાવો અંગે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષના ભાવ કરતાં 10 ટકા ભાવ વધારાની ભલામણ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે કરશે. વિવિધ 10 જેટલા પાકોના ટેકાના ભાવો અંગે કેન્દ્ર સરકારને ભલામન કરવામાં આવશે. કૃષિ ભાવ પંચ કેન્દ્ર સરકારને ટેકાના ભાવ માટે દરખાસ્ત કરશે.
રવી સિઝનમાં ચણા, રાયડો અને તુવેર પાકની ખરીદી કરવામાં આવશે. તુવેર 1400, ચણા 1028, રાયડા 1120 પ્રતિ 20 કિલોના ભાવે ખરીદી કરશે. 5 ફેબ્રુઆરીથી ખેડૂતો ઈ સમૃદ્ધી વેબસાઈટ પર નોંધણી કરી શકાશે. 29 ફેબ્રુઆરી સુધી નોંધણી કરી શકાશે. 20 ફેબ્રુઆરીથી ખરીદી કરવામાં આવશે.
તા. 02/02/2024, શુક્રવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1160 | 1480 |
| અમરેલી | 992 | 1438 |
| સાવરકુંડલા | 1100 | 1440 |
| જસદણ | 1050 | 1410 |
| બોટાદ | 1181 | 1476 |
| મહુવા | 851 | 1370 |
| ગોંડલ | 1001 | 1411 |
| કાલાવડ | 1200 | 1440 |
| જામજોધપુર | 1041 | 1481 |
| ભાવનગર | 1050 | 1419 |
| જામનગર | 970 | 1480 |
| બાબરા | 1100 | 1425 |
| જેતપુર | 977 | 1531 |
| વાંકાનેર | 1000 | 1439 |
| મોરબી | 1175 | 1483 |
| રાજુલા | 900 | 1418 |
| હળવદ | 1200 | 1433 |
| વિસાવદર | 1114 | 1376 |
| તળાજા | 1000 | 1419 |
| બગસરા | 1000 | 1448 |
| જુનાગઢ | 900 | 1236 |
| ઉપલેટા | 1100 | 1430 |
| માણાવદર | 1100 | 1525 |
| ધોરાજી | 1091 | 1406 |
| વિછીયા | 1125 | 1409 |
| ભેંસાણ | 1000 | 1422 |
| ધારી | 1086 | 1403 |
| લાલપુર | 1275 | 1450 |
| ખંભાળિયા | 1250 | 1393 |
| ધ્રોલ | 1205 | 1462 |
| પાલીતાણા | 1020 | 1420 |
| હારીજ | 1170 | 1449 |
| ધનસૂરા | 1200 | 1370 |
| વિસનગર | 1200 | 1459 |
| વિજાપુર | 1200 | 1452 |
| કુકરવાડા | 1300 | 1439 |
| ગોજારીયા | 1406 | 1411 |
| હિંમતનગર | 1345 | 1447 |
| માણસા | 1000 | 1430 |
| કડી | 1121 | 1422 |
| પાટણ | 1150 | 1438 |
| થરા | 1330 | 1395 |
| તલોદ | 880 | 1395 |
| સિધ્ધપુર | 1150 | 1444 |
| ડોળાસા | 1090 | 1402 |
| વડાલી | 1350 | 1487 |
| ટિંટોઇ | 1150 | 1415 |
| દીયોદર | 1050 | 1300 |
| બેચરાજી | 1100 | 1370 |
| ગઢડા | 1210 | 1425 |
| ઢસા | 1235 | 1403 |
| કપડવંજ | 900 | 950 |
| અંજાર | 1240 | 1460 |
| વીરમગામ | 900 | 1400 |
| ચાણસ્મા | 1182 | 1390 |
| ખેડબ્રહ્મા | 1250 | 1451 |
| ઉનાવા | 1050 | 1455 |
| ઇકબાલગઢ | 1100 | 1370 |
| સતલાસણા | 1050 | 1395 |
| આંબલિયાસણ | 800 | 1400 |