આજ તારીખ 04/06/2021 ને શુક્રવારના જામનગર, મહુવા, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
આ પણ વાંચો: જૂન મહિનામાં કેવા રહેશે એરંડાના ભાવ? ભાવ વધશે કે ઘટશે? જાણો 50+ માર્કેટિંગ યાર્ડના ભાવો
ખાસ નોંધ: (૧) રાજકોટ માર્કેટ યાર્ડમાં તા. ૦૪/૦૬/૨૦૨૧ ને શુક્રવારથી લસણ, અડદ, કાળા તલ, તુવેર અને જૂરૂની આવક સંપુર્ણપણે બંધ કરવામાં આવેલ છે, આથી આવક બાબતની રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.
(૨) રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની આવક રેગ્યુલર આવવા દેવામાં આવશે. તેમજ સુકા મરચા, ધાણા, જુવાર, વાલ, રાય, રાયડો, મેથી, બાજરી, એરંડા, સોયાબીન, રજકાનું બી, સીંગ દાણા, સીંગ ફાડા, સફેદ તલ અને તલની આવકને આજ રોજ તા. ૦૪/૦૬/૨૦૨૧ ને શુક્રવારના રાત્રીના ૮.૦૦ થી રાત્રીના ૧૨.૦૦ વાગ્યા સુધી આવવા દેવામાં આવશે. તેમજ તમામ જણસીની હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ ચાલુ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1375 | 1530 |
મગફળી જાડી | 1070 | 1281 |
મગફળી ઝીણી | 1020 | 1170 |
એરંડો | 937 | 998 |
તલ | 1410 | 1600 |
કાળા તલ | 1780 | 2525 |
રજકાનું બી | 3500 | 5026 |
લસણ | 850 | 1640 |
જીરું | 2131 | 2535 |
મગ | 1050 | 1275 |
આ પણ વાંચો: કાલના (03/06/2021, ગુરૂવારના) બજાર ભાવો: જાણો ક્યાં માર્કેટિંગ યાર્ડમાં કેટલો ભાવ, ભાવ જાણી વેચાણ કરો
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
લાલ ડુંગળી | 61 | 361 |
ડુંગળી સફેદ | 20 | 189 |
મગફળી | 691 | 1300 |
એરંડો | 730 | 730 |
અડદ | 912 | 1107 |
મેથી | 978 | 978 |
મગ | 747 | 1244 |
વરીયાળી | 1015 | 1015 |
જીરું | 1800 | 1800 |
તલ સફેદ | 818 | 2185 |
તુવેર | 1015 | 1015 |
અજમો | 1740 | 1950 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 300 | 366 |
ચણા | 700 | 939 |
મગફળી જાડી | 800 | 1198 |
એરંડા | 800 | 958 |
તલ | 900 | 1606 |
કાળા તલ | 1400 | 2425 |
તુવેર | 1000 | 1233 |
જીરું | 2200 | 2400 |
મગ | 900 | 1230 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 845 | 1470 |
લસણ | 400 | 1180 |
મગફળી ઝીણી | 900 | 1150 |
ચણા | 900 | 944 |
ધાણા | 900 | 1190 |
ધાણી | 1000 | 1280 |
મગફળી જાડી | 950 | 1228 |
અજમો | 2000 | 2960 |
મગ | 1050 | 1235 |
જીરું | 1825 | 2490 |
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1506 |
મગફળી ઝીણી | 840 | 1291 |
મગફળી જાડી | 820 | 1321 |
લસણ | 551 | 1231 |
ચણા | 761 | 951 |
તલ | 1201 | 1621 |
મગ | 726 | 1271 |
ધાણી | 1000 | 1370 |
ધાણા | 951 | 1301 |
જીરું | 2026 | 2531 |
એરંડા | 800 | 946 |
લાલ તલ | 1451 | 1476 |
ડુંગળી સફેદ | 31 | 151 |
ડુંગળી લાલ | 81 | 351 |
સોયાબીન | 1201 | 1551 |
મેથી | 976 | 1381 |