આજ તારીખ 06/07/2021 ને મંગળવારના અમરેલી, મહુવા, રાજકોટ, મહુવા, જામનગર અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. આ પણ વાંચો: સોનામાં રોકાણ કરવા માંગો છો? હાલ સોનું ખરીદવું કે નહીં? જાણો એક્સપર્ટની વાણી, ચેતજો તમે ખાલી
મોરબી માર્કેટ યાર્ડ : કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2200 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2456 સુધીના બોલાયાં હતાં.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મેથી | 1070 | 1119 |
ઘઉં | 320 | 370 |
મગફળી ઝીણી | 870 | 1200 |
એરંડો | 974 | 955 |
તલ | 1250 | 1626 |
કાળા તલ | 1150 | 2200 |
અડદ | 1100 | 155 |
ચણા | 764 | 885 |
જીરું | 2040 | 2456 |
મગ | 950 | 1034 |
અમરેલી માર્કેટ યાર્ડ: અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2450 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2538 સુધીના બોલાયાં હતાં.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 320 | 359 |
મગફળી જાડી | 765 | 1229 |
ચણા | 655 | 922 |
એરંડો | 725 | 990 |
તલ | 1100 | 1701 |
કાળા તલ | 1100 | 2450 |
મગ | 700 | 1301 |
ધાણા | 900 | 1195 |
કપાસ | 800 | 1549 |
જીરું | 1652 | 2538 |
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગફળી | 1034 | 1150 |
શીંગ જી 20 | 768 | 1235 |
બાજરી | 250 | 350 |
ચણા | 666 | 901 |
લાલ ડુંગળી | 148 | 336 |
સફેદ ડુંગળી | 105 | 265 |
નાળીયેર | 252 | 1842 |
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1150 | 1588 |
ઘઉં લોકવન | 321 | 378 |
ઘઉં ટુકડા | 341 | 449 |
જુવાર સફેદ | 421 | 605 |
બાજરી | 240 | 305 |
તુવેર | 950 | 1204 |
ચણા પીળા | 870 | 910 |
અડદ | 1000 | 1382 |
મગ | 950 | 1204 |
વાલ દેશી | 801 | 1125 |
ચોળી | 750 | 1421 |
કળથી | 575 | 625 |
મગફળી જાડી | 980 | 1258 |
અજમો | 1250 | 1975 |
કાળા તલ | 1415 | 2411 |
લસણ | 725 | 1025 |
જીરું | 2320 | 2490 |
રજકાનું બી | 3700 | 4850 |
ગુવારનું બી | 710 | 720 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 320 | 360 |
કાળા તલ | 1700 | 2320 |
એરંડો | 1000 | 1318 |
મગફળી ઝીણી | 950 | 1150 |
તલ | 1100 | 1670 |
મગફળી જાડી | 1000 | 1276 |
ચણા | 768 | 900 |
ધાણા | 970 | 1250 |
જીરું | 1600 | 2290 |
મગ | 1000 | 1346 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 700 | 998 |
ઘઉં | 333 | 348 |
મગફળી જાડી | 850 | 1230 |
લસણ | 1800 | 2305 |
રાયડો | 1080 | 1285 |
મગફળી ઝીણી | 900 | 1168 |
ચણા | 2200 | 2700 |
ધાણા | 1000 | 1405 |
અજમો | 700 | 1230 |
જીરું | 1520 | 2430 |
આ પણ વાંચો: કાલના (તા. 05/07/2021,સોમવારના) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 951 | 1441 |
મગફળી ઝીણી | 850 | 1236 |
મગફળી જાડી | 840 | 1311 |
સુકા મરચા | 300 | 2200 |
ચણા | 700 | 896 |
લસણ | 871 | 1011 |
મગ | 701 | 1291 |
ધાણા | 995 | 1380 |
ધાણી | 901 | 1281 |
જીરું | 2100 | 2551 |