આજનાં (શુક્રવારનાં) બજાર ભાવો: જાણો ભાવની વધઘટ અને મેળવો ફાયદો

આજનાં (શુક્રવારનાં) બજાર ભાવો: જાણો ભાવની વધઘટ અને મેળવો ફાયદો

નમસ્કાર ખેડૂત મિત્રો.

આજ તારીખ ૦૮/૦૧/૨૦૨૧ ને શુક્રવાર ના રાજકોટ ગોંડલ, જૂનાગઢ, મહુવા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

રાજકોટ માર્કેટ યાર્ડમાં માં આજે વાલ પાપડી, મરચા સૂકા, જીરું, તલી, અડદ, કાળા તલ ના ભાવ ૧૨૦૦+ રહ્યા છે. 

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ધાણા, મગ, તુવેર, ના ભાવ ૧૦૦૦+ રહ્યા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણા, અડદ, મરચા સૂકાના ભાવ ૧૨૦૦+ ભાવ રહ્યા. 

મહુવા માર્કેટ યાર્ડમાં બજાર ભાવમાં કાળા તલ, સફેદ તલ, અડદ ના ભાવ પણ ૧૨૦૦+ રહેશે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૦૫ થી ઊંચો ભાવ ૧૧૭૩ 

મગફળી જાડી :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૦૯

મગફળી જીણી :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૦૦  

બાજરી :- નીચો ભાવ ૨૧૦ થી ઊંચો ભાવ ૨૬૦

અડદ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૫૨૦

મગ :- નીચો ભાવ ૧૨૫૮ થી ઊંચો ભાવ ૧૬૬૮ 

ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૩ થી ઊંચો ભાવ ૩૭૦

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૬૩ થી ઊંચો ભાવ ૪૧૦

મઠ :- નીચો ભાવ ૧૧૫૦ થી ઊંચો ભાવ ૧૩૫૦

એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૮૪૬ 

સોયાબીન :- નીચો ભાવ ૮૪૪ થી ઊંચો ભાવ ૯૪૦

કાળા તલ :- નીચો ભાવ ૨૦૧૦ થી ઊંચો ભાવ ૨૮૦૦ 

લસણ :- નીચો ભાવ ૧૩૫૪ થી ઊંચો ભાવ ૧૬૩૧ 

ચોળી :- નીચો ભાવ ૯૧૫ થી ઊંચો ભાવ ૧૩૬૦

કળથી :- નીચો ભાવ ૫૧૦ થી ઊંચો ભાવ ૮૦૫  

જુવાર સફેદ :- નીચો ભાવ ૫૮૮ થી ઊંચો ભાવ ૬૪૦

જુવાર પીળી :- નીચો ભાવ ૨૩૦ થી ઊંચો ભાવ ૩૧૮

વાલ પાપડી :- નીચો ભાવ ૧૧૧૦ થી ઊંચો ભાવ ૨૩૨૫  

વાલ દેશી :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૩૧૫

ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૪૫  

જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૪૬૮  

વરિયાળી :- નીચો ભાવ ૯૧૫ થી ઊંચો ભાવ ૧૧૮૦  

મેથી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૦ 

ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૨૦ થી ઊંચો ભાવ ૭૩૮ 

ચણા પીળા :- નીચો ભાવ ૭૨૫ થી ઊંચો ભાવ ૯૧૫

સીંગ દાણા :- નીચો ભાવ ૧૩૫૦ થી ઊંચો ભાવ ૧૪૨૫ 

સીંગ ફાડા :- નીચો ભાવ ૯૪૦ થી ઊંચો ભાવ ૧૩૫૦

તલી :- નીચો ભાવ ૧૪૪૦ થી ઊંચો ભાવ ૧૮૮૨

સુવા :- નીચો ભાવ ૫૧૦ થી ઊંચો ભાવ ૭૮૦

તુવેર :- નીચો ભાવ ૯૨૫ થી ઉંચો ભાવ ૧૨૮૦  

મરચા સૂકા :- નીચો ભાવ ૧૫૫૦ થી ઉંચો ભાવ ૩૦૦૦

રાય :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૦૭૦

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૧૪૦ 

અડદ :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૪૭૦  

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ ૩૬૭  

મગ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૬૭૮   

ધાણા :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૨૫

તુવેર :- નીચો ભાવ ૯૪૦ થી ઊંચો ભાવ ૧૩૦૦

ઘઉં :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ ૩૮૭ 

જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૩૭૫ 

તલ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૮૨૮    

ચણા :- નીચો ભાવ ૬૫૦ થી ઊંચો ભાવ ૮૫૯

મગફળી જાડી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૦૩૬  

મગફળી જીણી :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૧૧૨૮  

સોયાબીન :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૯૨૭   

સીંગ ફાડા :- નીચો ભાવ ૮૬૦ થી ઊંચો ભાવ ૧૨૦૦  

બાજરી :- નીચો ભાવ ૧૮૦ થી ઊંચો ભાવ ૨૧૪   

એરંડા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૮૪૦  

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૬૧ થી ઊંચો ભાવ ૧૧૭૬

જીરું :- નીચો ભાવ ૨૦૭૬ થી ઊંચો ભાવ ૨૫૧૧   

ધાણા :- નીચો ભાવ ૯૦૧ થી ઊંચો ભાવ ૧૨૨૬

તલ કાળા :- નીચો ભાવ ૧૭૨૬ થી ઊંચો ભાવ ૨૫૭૬  

મગ :- નીચો ભાવ ૯૦૧ થી ઊંચો ભાવ ૧૬૯૧ 

અડદ :- નીચો ભાવ ૬૦૧ થી ઊંચો ભાવ ૧૫૨૧

 તુવેર :- નીચો ભાવ ૭૪૧ થી ઊંચો ભાવ ૧૨૩૧ 

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૫૧ થી ઊંચો ભાવ ૩૪૧   

તલ :- નીચો ભાવ ૧૪૫૧ થી ઊંચો ભાવ ૧૮૬૧

ચણા :- નીચો ભાવ ૭૪૧ થી ઊંચો ભાવ ૯૦૧

લસણ :- નીચો ભાવ ૮૫૧ થી ઊંચો ભાવ ૧૪૨૧ 

એરંડા :- નીચો ભાવ ૮૧૬ થી ઊંચો ભાવ ૮૭૧ 

ઘઉં :- નીચો ભાવ ૩૧૪ થી ઊંચો ભાવ ૪૦૨  

મગફળી જીણી :- નીચો ભાવ ૭૭૦ થી ઊંચો ભાવ ૧૧૪૬  

મગફળી જાડી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૧૨૬  

ડુંગળી :- નીચો ભાવ ૧૨૧ થી ઊંચો ભાવ ૫૬૧  

સોયાબીન :- નીચો ભાવ ૮૦૦ ઊંચો ભાવ ૯૧૬

મરચા સૂકા :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો ભાવ ૩૫૦૧ 

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૦૩ થી ઊંચો ભાવ ૧૧૪૧

નાળિયેર :- નીચો ભાવ ૩૪૦ થી ઊંચો ભાવ ૧૮૦૦ 

ઘઉં :- નીચો ભાવ ૩૩૩ થી ઊંચો ભાવ ૪૦૪

મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૩૮ થી ઊંચો ભાવ ૧૧૬૧

મગફળી મગડી :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૧૧૧   

મગફળી જાડી :- નીચો ભાવ ૯૨૧ થી ઊંચો ભાવ ૧૧૧૧ 

જુવાર :- નીચો ભાવ ૨૮૫ થી ઊંચો ભાવ ૫૭૦

બાજરી :- નીચો ભાવ ૨૩૪ થી ઊંચો ભાવ ૩૬૫

અડદ :- નીચો ભાવ ૯૩૪ થી ઊંચો ભાવ ૧૫૬૩

મગ :- નીચો ભાવ ૧૦૦૨ થી ઊંચો ભાવ ૨૮૦૧

ચણા :- નીચો ભાવ ૬૧૮ થી ઊંચો ભાવ ૭૧૧  

તલ સફેદ :- નીચો ભાવ ૧૪૦૦ થી ઊંચો ભાવ ૧૮૭૪   

તલ કાળા :- નીચો ભાવ ૧૫૯૯ થી ઊંચો ભાવ ૨૭૪૨  

તુવેર :- નીચો ભાવ ૯૫૨ થી ઊંચો ભાવ ૧૧૪૨ 

લાલ ડુંગળી :- નીચો ભાવ ૨૭૦ ઊંચો ભાવ ૫૫૧

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૨૭ થી ઊંચો ભાવ ૫૨૨

તમારાં જિલ્લાનાં બજાર ભાવ જાણવા તમારો જિલ્લો નીચે કોમેન્ટ્સ કરો.

આવી વધારે માહિતી માટે Khissu Application download કરો.