આજનાં બજાર ભાવો ( તારીખ 06/01/2021 અને બુધવાર નાં) / જાણો કેટલો ભાવ વધારો

આજનાં બજાર ભાવો ( તારીખ 06/01/2021 અને બુધવાર નાં) / જાણો કેટલો ભાવ વધારો

નમસ્કાર ખેડૂત મિત્રો.

આજ તારીખ ૦૬/૦૧/૨૦૨૧ ને બુધવાર ના રાજકોટ ગોંડલ, જૂનાગઢ, મહુવાના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે. 

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૧૫ થી ઊંચો ભાવ ૧૧૭૦

મગફળી જાડી :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૦૬

મગફળી જીણી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૦૦

બાજરી :- નીચો ભાવ ૨૧૧ થી ઊંચો ભાવ ૨૬૯ 

અડદ :- નીચો ભાવ ૧૩૧૦ થી ઊંચો ભાવ ૧૫૦૫

મગ :- નીચો ભાવ ૧૩૮૦ થી ઊંચો ભાવ ૧૬૫૨

ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૩૭ થી ઊંચો ભાવ ૩૭૦

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૦ થી ઊંચો ભાવ ૪૩૦

મઠ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૩૦૦

એરંડા :- નીચો ભાવ ૮૧૦ થી ઊંચો ભાવ ૮૩૫

સોયાબીન :- નીચો ભાવ ૮૭૧ થી ઊંચો ભાવ ૯૩૪

કાળા તલ :- નીચો ભાવ ૨૧૮૨ થી ઊંચો ભાવ ૨૮૦૦

લસણ :- નીચો ભાવ ૧૩૫૦ થી ઊંચો ભાવ ૧૬૦૦

ચોળી :- નીચો ભાવ ૮૧૧ થી ઊંચો ભાવ ૧૪૮૦

કળથી :- નીચો ભાવ ૫૩૦ થી ઊંચો ભાવ ૭૫૦

જુવાર સફેદ :- નીચો ભાવ ૫૧૮ થી ઊંચો ભાવ ૬૭૫

જુવાર પીળી :- નીચો ભાવ ૨૦૯ થી ઊંચો ભાવ ૨૭૯

વાલ પાપડી :- નીચો ભાવ ૧૦૭૫ થી ઊંચો ભાવ ૨૨૦૫ 

વાલ દેશી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૩૩૫ 

ધાણા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૦

જીરું :- નીચો ભાવ ૨૨૩૧ થી ઊંચો ભાવ ૨૪૪૮

વરિયાળી :- નીચો ભાવ ૮૭૫ થી ઊંચો ભાવ ૧૧૦૫

મેથી :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૧૧૮૨

ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૨૦ થી ઊંચો ભાવ ૭૩૫

ચણા પીળા :- નીચો ભાવ ૭૨૦ થી ઊંચો ભાવ ૯૨૦

સીંગ દાણા :- નીચો ભાવ ૧૩૨૫ થી ઊંચો ભાવ ૧૪૦૦

સીંગ ફાડા :- નીચો ભાવ ૯૨૦ થી ઊંચો ભાવ ૧૩૧૫

તલી :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૯૦૧

સુવા :- નીચો ભાવ ૬૪૫ થી ઊંચો ભાવ ૭૫૧

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૦૮ થી ઊંચો ભાવ ૧૧૩૬

અડદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૪૪૦

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ ૩૬૫

મગ :- નીચો ભાવ ૧૨૫૦ થી ઊંચો ભાવ ૧૬૭૮

ધાણા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૨૦

તુવેર :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૨૯૯ 

ઘઉં :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ ૩૭૫

જીરું :- નીચો ભાવ ૧૮૦૦ થી ઊંચો ભાવ ૨૪૦૧

તલ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૭૮૦   

ચણા :- નીચો ભાવ ૫૫૫ થી ઊંચો ભાવ ૮૫૨

મગફળી જાડી :- નીચો ભાવ ૭૯૦ થી ઊંચો ભાવ ૧૦૨૮

મગફળી જીણી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૧૧૪

સોયાબીન :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૯૦૫  

સીંગ ફાડા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦

બાજરી :- નીચો ભાવ ૧૮૦ થી ઊંચો ભાવ ૨૨૬  

એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૮૪૦

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૫૬ થી ઊંચો ભાવ ૧૧૭૬

જીરું :- નીચો ભાવ ૨૦૨૬ થી ઊંચો ભાવ ૨૫૦૦  

ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૨૬

તલ કાળા :- નીચો ભાવ ૧૩૫૧ થી ઊંચો ભાવ ૨૫૫૧

મગ :- નીચો ભાવ ૯૨૬ થી ઊંચો ભાવ ૧૬૭૧ 

અડદ :- નીચો ભાવ ૬૦૧ થી ઊંચો ભાવ ૧૫૨૧ 

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૦ થી ઊંચો ભાવ ૪૫૪

તુવેર :- નીચો ભાવ ૭૦૧ થી ઊંચો ભાવ ૧૨૭૧

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઊંચો ભાવ ૪૦૧ 

તલ :- નીચો ભાવ ૧૩૦૧ થી ઊંચો ભાવ ૧૮૯૧

ચણા :- નીચો ભાવ ૭૩૧ થી ઊંચો ભાવ ૯૪૧

લસણ :- નીચો ભાવ ૮૮૧ થી ઊંચો ભાવ ૧૫૫૧

એરંડા :- નીચો ભાવ ૭૮૧ થી ઊંચો ભાવ ૮૪૬

ઘઉં :- નીચો ભાવ ૩૦૬ થી ઊંચો ભાવ ૪૨૦

મગફળી જીણી :- નીચો ભાવ ૭૭૦ થી ઊંચો ભાવ ૧૧૨૬

મગફળી જાડી :- નીચો ભાવ ૭૭૦ થી ઊંચો ભાવ ૧૧૨૬

ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઊંચો ભાવ ૫૭૧

સોયાબીન :- નીચો ભાવ ૮૦૦ ઊંચો ભાવ ૯૧૧ 

મરચા સૂકા :- નીચો ભાવ ૮૫૧ થી ઊંચો ભાવ ૩૬૦૧

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૧૫૦

નાળિયેર :- નીચો ભાવ ૪૨૫ થી ઊંચો ભાવ ૨૦૬૬

ઘઉં :- નીચો ભાવ ૩૧૫ થી ઊંચો ભાવ ૪૨૮

મગફળી ઝીણી :- નીચો ભાવ ૧૦૪૭ થી ઊંચો ભાવ ૧૧૭૫

મગફળી મગડી :- નીચો ભાવ ૧૦૧૧ થી ઊંચો ભાવ ૧૧૪૧  

મગફળી જાડી :- નીચો ભાવ ૮૯૬ થી ઊંચો ભાવ ૧૦૭૭

જુવાર :- નીચો ભાવ ૨૨૫ થી ઊંચો ભાવ ૪૯૨

બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઊંચો ભાવ ૩૫૨ 

બાજરો :- નીચો ભાવ ૩૬૬ થી ઊંચો ભાવ ૩૬૬ 

અડદ :- નીચો ભાવ ૪૬૪ થી ઊંચો ભાવ ૧૧૩૪

મગ :- નીચો ભાવ ૧૬૪૦ થી ઊંચો ભાવ ૨૦૯૧

ચણા :- નીચો ભાવ ૬૬૫ થી ઊંચો ભાવ ૯૫૧  

તલ સફેદ :- નીચો ભાવ ૧૪૬૪ થી ઊંચો ભાવ ૧૯૫૫  

તલ કાળા :- નીચો ભાવ ૧૫૫૬ થી ઊંચો ભાવ ૨૬૯૯

તુવેર :- નીચો ભાવ ૯૪૩ થી ઊંચો ભાવ ૯૪૩

લાલ ડુંગળી :- નીચો ભાવ ૧૭૫ ઊંચો ભાવ ૬૧૬

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૫૨ થી ઊંચો ભાવ ૬૨૨

જીરું :- નીચો ભાવ ૨૦૫૪ થી ઊંચો ભાવ ૨૩૮૨

આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે માટે ખાસ તમારાં ગ્રુપમાં શેર કરો.