આજના (09/11/2022) બજાર ભાવ: કપાસ, મગફળી, ડુંગળી, જીરું વગેરેના ભાવો એક ક્લિકમાં

આજના (09/11/2022) બજાર ભાવ: કપાસ, મગફળી, ડુંગળી, જીરું વગેરેના ભાવો એક ક્લિકમાં

વેરાવળ તાલુકાના કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે ચોમાસું પાકોમાં મગફળી સોયાબીન સહિતના પાકોની જોરદાર આવક માલ ના ભરાવાને કારણે યાર્ડ છલકાયેલ કાજલી માર્કેટીંગ યાર્ડમા સારા ભાવોને કારણે મગફળી સહિતના પાકોની જોરદાર આવક થય રહેલ છે.

આ પણ વાંચો: મગફળીની ચિક્કાર આવકો સામે ભાવમાં પણ વધારો: 1900 થી વધુના ભાવો, જાણો અહીં

ખેડૂતોને પૂરતા ભાવો મળે અને તેમના માલ સામાનનો કોઈ જાતનો બગાડ ન થાય તે માટે યાર્ડના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ પરમાર અને ચાલુ યુવા ચેરમેન પરેશભાઈ પરમારની સતત હાજરી અને દેખરેખ હેઠળ કામગીરી થાય છે તેમજ યાર્ડ ની વિશાળ જગ્‍યા અને વાહન પાર્કિંગની સુવિધા અને નેશનલ હાઇવે ટચ યાર્ડ આવેલ હોવાથી ખેડૂતો અને વેપારીઓને ખૂબજ અનુકુળતા આવે છે તેમજ સમગ્ર યાર્ડમાં નિચેના ભાગે આર સી સી ફલોરીગ હોવાથી માલ સામાનનો જરા પણ બગાડ થતો નથી અને મોટા મોટા શેડ હોવાથી સારી રીતે માલ સચવાય છે આમ યાર્ડ તમામ સુવિધાઓની સાથે સારા ભાવો મળતા હોવાથી દુર દુર થી ખેડૂતો પોતાનો માલ સામાન વેચવા આવે છે યાર્ડનો તમામ સ્‍ટાફ પણ સેક્રેટરી કનકસિંહભાઇ પરમારના માર્ગદર્શન હેઠળ સતત કામગીરીમા વ્‍યસ્‍ત હોય છે.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં નરમાઈ: જાણો કેટલી આવકો અને શું રહ્યા ભાવ ? એક ક્લિકે

આજના તા. 09/11/2022 ને બુધવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, તળાજા, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ17011817
ઘઉં516586
તલ22502962
મગફળી જીણી10001550
જીરૂ26604630
બાજરો382586
અડદ12461520
ચણા600832
ગુવારનું બી792926
તલ કાળા23802380
સોયાબીન9001088
મેથી10211021

 

મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16691842
શીંગ નં.૫12601437
શીંગ નં.૩૯10751217
શીંગ ટી.જે.10621223
મગફળી જાડી11001300
જુવાર400647
બાજરો393571
ઘઉં435640
મકાઈ400516
અડદ12901910
મગ11511401
સોયાબીન7001120
ચણા699840
તલ24922939
તલ કાળા24532563
તુવેર4981101
ડુંગળી100333
ડુંગળી સફેદ112316
નાળિયેર (100 નંગ)5001782

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ 

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં420546
ઘઉં ટુકડા430580
કપાસ14511821
મગફળી જીણી9201341
મગફળી જાડી8251311
મગફળી નં.૬૬11001761
શીંગ ફાડા11311621
એરંડા10411441
તલ23512911
કાળા તલ21512776
તલ લાલ26912741
જીરૂ37514601
ઈસબગુલ31813181
કલંજી12002421
ધાણા10002121
ધાણી11002091
મરચા15016901
ડુંગળી51371
ગુવારનું બી911911
જુવાર571801
મકાઈ441461
મગ8611481
ચણા776871
વાલ5212301
વાલ પાપડી18511851
અડદ8411551
ચોળા/ચોળી701901
મઠ14011401
તુવેર8761501
સોયાબીન9711141
રાઈ9511121
મેથી7001121
અજમો16261626
ગોગળી6511241
કાળી જીરી7511826
વટાણા531871

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16501781
ઘઉં450564
બાજરો300405
ચણા760870
અડદ12501590
તુવેર12001478
મગફળી જીણી10501250
મગફળી જાડી11001280
મગફળી ૬૬નં.15001711
સીંગફાડા11001475
તલ25502809
તલ કાળા20002828
જીરૂ42004200
ધાણા19002195
સોયાબીન10001175
વટાણા731731

જામનગર માર્કેટ યાર્ડ:

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16001870
જુવાર350550
બાજરો350460
ઘઉં406541
મગ10001515
અડદ9001560
ચોળી11001345
મેથી10001011
ચણા825870
મગફળી જીણી10001950
મગફળી જાડી9501255
એરંડા13501405
તલ21702970
રાયડો11501243
લસણ80462
જીરૂ31504530
અજમો13002700
ડુંગળી125450
મરચા સૂકા22506790
સોયાબીન9001085
વટાણા400655
કલોંજી18002390