khissu

તહેવારોની સિઝનમાં જ સોનું-ચાંદી ભડકે બળ્યું, માર્કેટમાં ક્યાંય ભાવ પૂછાતા નથી, ધનતેરસે કેમ ખરીદવું?

Weekly Gold Price: ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના સાપ્તાહિક ભાવમાં વધારો થયો છે. જ્યારે ચાંદી મોંઘી થઈ ગઈ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, આ બિઝનેસ સપ્તાહની શરૂઆતમાં 23 ઓક્ટોબરે 24 કેરેટ સોનાનો ભાવ 60,698 રૂપિયા હતો, જે શુક્રવાર (27 ઓક્ટોબર) સુધીમાં વધીને 60,825 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.  તે જ સમયે 999 શુદ્ધતા ચાંદીની કિંમત 72,094 રૂપિયાથી વધીને 70,906 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

તમે સૂતા હતા અને વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થઈ ગયું, હવે આ 3 રાશિના લોકો રાજાની જેમ રજવાડું ભોગવશે

નોંધનીય છે કે IBGA દ્વારા બહાર પાડવામાં આવેલ કિંમતો વિવિધ શુદ્ધતાના સોનાના પ્રમાણભૂત ભાવ વિશે માહિતી પ્રદાન કરે છે. આ તમામ કિંમતો ટેક્સ અને મેકિંગ ચાર્જિસ પહેલાની છે. IBGA દ્વારા જારી કરાયેલા દરો સમગ્ર દેશમાં સાર્વત્રિક છે પરંતુ તેમની કિંમતોમાં GSTનો સમાવેશ થતો નથી.

ગૌતમ અદાણીની પત્ની પ્રીતિ અદાણી કેટલી અમીર છે? જાણો લાઈફ સ્ટાઈલ અને કુલ સંપત્તિ વિશે

છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો?

23 ઓક્ટોબર, 2023- 60,698 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
ઑક્ટોબર 24, 2023- બજારની રજા
25 ઓક્ટોબર, 2023- 60,564 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
ઓક્ટોબર 26, 2023- 60,984 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
ઓક્ટોબર 27, 2023- 60,825 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

વધારે પડતો જ ફોન વાપરનારા લોકો સાવધાન! હાર્ટ એટેકનો સૌથી મોટો ખતરો, ફટાફટ જાણી લો કામની વાત

છેલ્લા એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થયો?

23 ઓક્ટોબર, 2023- રૂ 72,094 પ્રતિ કિલો
ઑક્ટોબર 24, 2023- બજારની રજા
25 ઓક્ટોબર, 2023- રૂ 71,004 પ્રતિ કિલો
26 ઓક્ટોબર, 2023- રૂ 71,560 પ્રતિ કિલો
27 ઓક્ટોબર, 2023- રૂ. 70,906 પ્રતિ કિલો

ઈશા અંબાણીએ રિલાયન્સ બોર્ડમાં આવતા વેંત જ ધડાકો કર્યો, કમાણીનાં તમામ રેકોર્ડ તોડી નાખ્યાં

તમને જણાવી દઈએ કે સરકારે 1 જુલાઈ, 2021થી હોલમાર્ક ફરજિયાત કરી દીધો છે. હવે સોના પર ત્રણ પ્રકારના નિશાન છે. તેમાં BIS લોગો, શુદ્ધતાનો ગ્રેડ અને 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડનો સમાવેશ થાય છે જેને HUID પણ કહેવાય છે. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે. પરંતુ 24 કેરેટ સોનાની જ્વેલરી બનતી નથી. જ્વેલરી માટે 18 થી 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે. જો તમારે પ્યોર ગોલ્ડ જ્વેલરી ખરીદવી હોય તો હોલમાર્ક ચોક્કસ ચેક કરો. જો જ્વેલરી હોલમાર્ક ન હોય તો સોનું ન ખરીદવું જોઈએ.