કપાસ અને મગફળીનું હવે શું કરવું ? પાક વેંચી દેવો કે રાખવો ? મોટો સર્વે: જાણો આજનાં (08/12/2022) નાં બજાર ભાવ

કપાસ અને મગફળીનું હવે શું કરવું ? પાક વેંચી દેવો કે રાખવો ? મોટો સર્વે: જાણો આજનાં (08/12/2022) નાં બજાર ભાવ

ગુજરાત રાજ્યના વાવેતરમાં ખરીફ સિઝનના અગત્યના બે રોકડિયા પાક એટલે કપાસ અને મગફળી. આ વર્ષે મગફળીની ટકેલ બજાર ગત વર્ષની સરખામણીએ સારા લેવલ પર  છે, તો કપાસની બજાર સારા એવા ઘટાડા સાથે રૂ.૨૦૦૦થી  નીચે સરકી ગઇ છે.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ઘટાડો જાણો શું રહ્યા ભાવ, જાણો આજનાં (08/12/2022) કપાસના ભાવ

ફિલ્ડમાં વીઘા  વરાળે ઉતારાનું ચિત્ર જોઇએ તો પ્રતિકૂળ હવામાન કહો કે વરસાદથી અસર પામી ઉતારા ઘટ્યા છે. એ રીતે કપાસમાં ખેડૂતોના રિપોર્ટ મુજબ બચ્યો છે, તે પાક ક્વોલિટી સાથે બે-ચાર મણિકા ઉતારો વધવાનું ચિત્ર છે.

આ પણ વાંચો: 399 દિવસની ડિપોઝીટ પર 7.50% વ્યાજ, જાણો કંઈ બેંક આપશે આટલું વ્યાજ

સરકારના ચોપડે નોંધાયેલ ખરીફ વાવેતરના આંકડામાં ગત  વર્ષની તુલનાએ મગફળીનું ૨ લાખ હેકટર વાવેતર માઇનસ  થયું છે, તો એની સામે કપાસનું વાવેતર ૩ લાખ હેકટર અપ  થયું છે. મગફળીના સારા ભાવને કારણે ખેડૂતના ઘર-ગોડાઉન ખાલી થવામાં છે, તો કપાસમાં રૂ.૨૦૦૦ ભાવ લેવાની અપેક્ષાએ મજબૂત પક્કડ છે. મગફળીના વેપારી, ઓઇલમિલર્સ કે દાણાના નિકાસકર્તાને પુછીએ કે આવતા  દિવસો મગફળી બજારનું શું છે ? તો બધા પાસે એક સરખો જવાબ મળે છે કે મગફળી સ્ટોક હળવો થવાની સાથે મણે રૂ.૨૫ થી રૂ.૫૦ વધવાના ચાન્સ દેખાય છે, પણ આ લેવલથી ઘટવાની તો કોઇ શક્યતા નથી.

આ પણ વાંચો: ડુંગળીમાં તેજી યથાવત: 400 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં (08/12/2022) નાં બજાર ભાવ

તેની સામે  કોટનના વેપારી, જિનર્સ કે પછી સ્પીનર્સને બજાર અંગે પુછતાં એક સરખો જવાબ મળે છે કે બજાર પ્લસના ઓછા ચાન્સ તો એની સામે બજાર ડાઉન થવાના મજબૂત કારણો છે. ખેડૂતોએ પોતાની સમજ મુજબ કપાસ-મગફળી વેચવાનો નિર્ણય જાતે નક્કી કરી લેવો.

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ17011756
શીંગ ફાડા7911521
એરંડા12811441
તલ19013071
જીરૂ35514891
કલંજી17012395
વરિયાળી19911991
ધાણા10001831
ધાણી11001781
લસણ111341
ગુવારનું બી10011081
બાજરો441471
જુવાર741911
મકાઈ211491
મગ9761511
ચણા801921
વાલ15762251
અડદ7761481
ચોળા/ચોળી8261301
મઠ15111571
તુવેર6511421
સોયાબીન8311106
રાયડો11011121
રાઈ10911121
મેથી8001001
અજમો11262051
સુવા12761276
કળથી11501150
ગોગળી7411021
કાળી જીરી12001200
વટાણા461671

જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16501795
જુવાર755755
બાજરો357467
ઘઉં450551
મગ13001300
અડદ10701495
તુવેર400400
મઠ17001800
ચોળી465465
ચણા850909
મગફળી જીણી10001585
મગફળી જાડી9001225
એરંડા12111418
તલ23252800
રાયડો10001125
લસણ50434
જીરૂ34904665
અજમો16654155
ધાણા16001900
ડુંગળી50350
મરચા સૂકા15005000
સોયાબીન10001059
વટાણા305750

જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16001730
ઘઉં450535
બાજરો350422
ચણા750907
અડદ11001480
તુવેર10001472
સીંગફાડા11001464
જીરૂ20004230
ધાણા16001836
મગ12001530
સોયાબીન9501131
રાઈ11001100
મેથી939939
વટાણા600600

મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16851785
ઘઉં493571
તલ20202690
મગફળી જીણી9501422
જીરૂ26404642
અડદ12081418
ચણા856874
એરંડા14001400
ગુવારનું બી11561156
તલ કાળા19702700
સોયાબીન10121077
રાયડો11021102

મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16451702
શીંગ નં.૫11111350
શીંગ નં.૩૯10511220
શીંગ ટી.જે.10711130
મગફળી જાડી8951290
જુવાર251732
બાજરો406550
ઘઉં508670
મકાઈ300582
સોયાબીન10581066
ચણા720889
તલ28772980
તુવેર12401240
રાઈ11171117
ડુંગળી60401
ડુંગળી સફેદ110362
નાળિયેર (100 નંગ)3701910