રશિયા અને યુક્રેન ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતા પ્રદેશો છે અને આ બે દેશોમાંથી વિશ્વની કુલ ઘઉંની નિકાસમાં 30 ટકા હિસ્સો ધરાવે છે. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને વિશ્વની નજર ઘઉંની નિકાસ માટે ભારત પર છે કારણ કે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ છે.
આ પણ વાંચો: જો તમારી પાસે બાઇક, સ્કુટી કે ફોર વ્હીલ કાર છે તો જોઈ લો આ માહિતી...
70 લાખ ટન ઘઉંની નિકાસ થશે:
હાલમાં અન્ય દેશોના ડીલરો ભારતમાં જ ઘઉંનો સ્થિર સપ્લાયર જુએ છે. તેથી ભારત આ વર્ષે 70 લાખ ટન ઘઉંની નિકાસ કરશે. થોડા દિવસોમાં પાંચ લાખ ટન ઘઉંની નિકાસ કરવાનો સોદો કરવામાં આવ્યો છે. યુનિકોર્પ પ્રાઈવેટ લિમિટેડમાં કામ કરતા એક વેપારીનું કહેવું છે કે ઘણા સપ્લાયર્સ $340 થી $350 પ્રતિ ટનના ભાવે ડીલ કરે છે, જે અગાઉ $305-310 પ્રતિ ટન હતા.
આ પણ વાંચો: ચેતવણી: શેરીએ-શેરીએ વેંચાતા મોમોસ ફૂડ વિશે તમે જાણો છો આ 6 ફેકટ?
ઘઉંના ભાવ વધુ વધી શકે છે.
અસરગ્રસ્ત ઘઉંના પુરવઠાને કારણે સોમવારે યુરોપિયન ઘઉંની કિંમત 400 યુરો પ્રતિ ટન એટલે કે લગભગ 33 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. જે છેલ્લા 14 વર્ષમાં સૌથી વધુ છે. તે જ સમયે, ભારતમાં ઘઉંના ઉત્પાદકોને 19,700 રૂપિયા પ્રતિ ટનનો લઘુત્તમ ભાવ મળે
આ પણ વાંચો: દીકરીઓને મળી રહી છે 25 હજાર રૂપિયાની સ્કોલરશિપ! ઘરે બેસીને કરો અરજી
માર્ચ-એપ્રિલમાં આપણા દેશમાં ગૃહિણીઓ બારે માસના ઘઉં ભરવાના શરૂ કરે છે. જે રીતે સ્થાનિક બજારોમાં ઘઉંના ભાવમાં ઉછાળો આવી રહ્યો છે એ જોતાં આગામી દિવસોમાં ગૃહિણીઓનું બજેટ બગડવાની પૂરી શક્યતા છે. સૌથી પહેલાં સનફ્લાવર તેલના ભાવમાં આગઝરતી તેજી આવી હતી એવી જ હાલત હવે ઘઉંની છે
આ પણ વાંચો: મોટો સર્વે/ રશિયા-યુક્રેનના યુદ્ધ પછી સોના-ચાંદીના ભાવ કેવા રહેશે? કોરોનાની પહેલી લહેર પછી મોટો ઉછાળો...
હવે જાણી લઈએ આજના મહત્તમ અને લઘુત્તમ ઘઉં લોકવનના ભાવો: ઘઉં લોકવન બજાર ભાવ (09/03/2022)
વિવિધ માર્કેટીંગ યાર્ડ | નિચા થી ઉચા ભાવો |
રાજકોટ | 456-480 |
ગોંડલ | 421-490 |
જામનગર | 400-491 |
સાવરકુંડલા | 400-500 |
બોટાદ | 350-516 |
મહુવા | 300-541 |
જુનાગઢ | 450-476 |
મોરબી | 424-524 |
ભાવનગર | 450-545 |
ભેસાણ | 350-450 |
ઇડર | 440-567 |
પાલીતાણા | 405-460 |
મોડાસા | 450-515 |
મહેસાણા | 431-507 |
હિમતનગર | 425-595 |
વિજાપુર | 436-576 |
ધનસુરા | 440-465 |
સિદ્ધપુર | 445-485 |
સમી | 400-450 |
તલોદ | 450-508 |
સાણંદ | 445-541 |
તારાપુર | 400-425 |
દાહોદ | 480-520 |
હવે જાણી લઈએ આજના મહત્તમ અને લઘુત્તમ ઘઉં ટુકડાના ભાવો: ઘઉં ટુકડા બજાર ભાવ (09/03/2022)
વિવિધ માર્કેટીંગ યાર્ડ | નિચા થી ઉચા ભાવો |
રાજકોટ | 486-501 |
અમરેલી | 350-600 |
જેતપુર | 465-525 |
મહુવા | 300-541 |
ગોંડલ | 432-584 |
કોડીનાર | 429-517 |
પોરબંદર | 425-455 |
જુનાગઢ | 460-538 |
સાવરકુંડલા | 425-536 |
તળાજા | 365-505 |
ખંભાત | 360-486 |
જસદણ | 400-515 |
વાંકાનેર | 440-501 |
વિસાવદર | 426-504 |
બાવળા | 469-507 |
દાહોદ | 480-520 |
આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે માટે બને તેટલી શેર કરો અને આવી વધારે માહિતી માટે khissu ની એપ ડાઉનલોડ કરો, અને FACEBOOK પેજને FOLLOW કરો.