khissu

1840 બોલાયા મગફળીના ભાવ: જાણો કયા યાર્ડમાં કેટલા ભાવ મળી રહ્યા છે ખેડૂતોને ?

રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળી ભરેલા 1450 થી વધુ વાહનોની ઉતરાઈ કરવામાં આવી,તેમજ 1.15 લાખ ગુણીની આવક થઈ જે રાજકોટ માર્કેટયાર્ડમાં મળતા પોષણક્ષમ ભાવો તેમજ માર્કેટયાર્ડના અસરકારક વહીવટ ને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોનો પ્રવાહ રાજકોટ માર્કેટયાર્ડ તરફ વધ્યો છે. અગાઉ દિવાળીની રજાઓ પૂરી થતા ખુલતા યાર્ડે જ મગફળીની 1.35 લાખ ગુણીની આવક થઈ હતી.

આ પણ વાંચો: 1955 બોલાયા કપાસના ભાવ: ખેડૂતોમાં ખુશીની લહેર, જાણો આજની માર્કેટીંગ યાર્ડનાં ભાવ

યાર્ડમાં ખુલતા બજારમાં ભાવસારા મળતા ટેકાના ભાવે ચાલતા સેન્ટરો પર ખેડુતો ડોકાયા નથી. 1.15 લાખ ગુણીની આવકથી યાર્ડ ઉભરાયું છે અને ભાવ સારો મળતા ખેડુતો પણ રાજી-રાજી થઈ ગયા છે.

આ પણ વાંચો: રેશનકાર્ડ ધારકોએ નહિ મારવા પડે ચક્કર; ઘરે બેઠા જ થઇ જશે આ કામ

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 17/11/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10901366
અમરેલી10001252
કોડીનાર10921227
સાવરકુંડલા1101281
જેતપુર9101301
પોરબંદર11301220
વિસાવદર9641476
મહુવા12711431
ગોંડલ8301326
કાલાવડ10501268
જુનાગઢ9501318
જામજોધપુર10001250
ભાવનગર11601244
માણાવદર13151320
તળાજા10501270
જામનગર9001250
ભેસાણ9001280
ધ્રોલ10601225
સલાલ12001400
દાહોદ10401180

સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા વધુ અને સૌરાષ્ટ્ર્રના અન્ય યાર્ડની તુલનાએ પણ વધુ ભાવ મળતા હોય ખેડૂતો રાજકોટના બેડી યાર્ડમાં જ મગફળી વેંચવાના આગ્રહી બન્યા છે. 

તા. 17/11/2022 ગુરુવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10701258
અમરેલી11011371
કોડીનાર11151335
સાવરકુંડલા11101423
જસદણ10501301
મહુવા10421309
ગોંડલ9401291
કાલાવડ11001175
જુનાગઢ10001546
જામજોધપુર10001200
ઉપલેટા10401224
ધોરાજી9511261
વાંકાનેર9001445
જેતપુર9501401
તળાજા12501460
ભાવનગર11001725
રાજુલા9901238
મોરબી10501380
જામનગર10001840
બાબરા11391251
બોટાદ10001190
ભચાઉ12731369
ધારી10601255
ખંભાળિયા10001275
પાલીતાણા11501220
લાલપુર10001171
ધ્રોલ10401262
હિંમતનગર11001750
પાલનપુર11001521
તલોદ10501711
મોડાસા10501515
ડિસા11511450
ટિંટોઇ10011380
ઇડર12501825
ધનસૂરા10001200
ધાનેરા11401363
થરા11901293
દીયોદર11001341
વીસનગર11571305
માણસા11511261
વડગામ11511321
શિહોરી11701335