કપાસ, મગફળી, જીરું, ડુંગળી માં તેજીનો માહોલ: જાણો આજનાં (28/12/2022) બજાર ભાવ

કપાસ, મગફળી, જીરું, ડુંગળી માં તેજીનો માહોલ: જાણો આજનાં (28/12/2022) બજાર ભાવ

દેશમાં કપાસ અને રૂના ભાવ સતત ઘટી રહ્યા છે અને ગુજરાતમાં સરેરાશ ભાવ ૨૦ કિલોના ૧૬૦૦ રૂપિયાની નજીક આવ્યા છે. આગામી દિવસોમાં ભાવ વધુ ઘટે એવી આગાહી આવી રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે દેશમાં કોઈ પણ જગ્યાએ જો કપાસના ભાવ સરકારે નક્કી કરેલા મિનિમમ સપોર્ટ પ્રાઇસ-ટેકાના ભાવથી નીચે આવશે તો સરકાર દ્વારા તરત ખરીદી કરવામાં આવશે.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં એકધારો ઘટાડો શરૂ, જાણો આજનાં (28/12/2022) કપાસનાં બજાર ભાવ

કૉટનની ખરીદીની કામગીરી સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં કપાસના ભાવ ટેકાનાં ભાવથી ઉપર ચાલી રહ્યા છે અને હાલમાં સરકારી ખરીદી એક પણ સેન્ટરમાં ચાલતી નથી. જો કપાસના ભાવ વધુ નીચા આવશે તો સરકાર દ્વારા તરત ખરીદી ચાલુ કરી દેવામાં આવશે. હાલમાં ખરીદીની કોઈ જરૂર નથી. સરકારે બધી તૈયારી કરી રાખી છે અને જરૂર લાગશે તો તરત જ ખરીદી શરૂ કરી દેવા માટેની તૈયારીઓ કરી લીધી છે.

ગઇકાલે જામનગર માર્કેટીંગ યાર્ડર્મા 1254 ખેડુતો 21 જણસોની 54,480 પણ હરરાજીમાં લાગ્યા હતાં. જેમાં કપાસ-મગની ઉપરાંત લસણ અને ડુંગળીની આવકમાં પણ વધારો થયો છે. મગફળી બાદ કપાસના ભવમાં ઘટાડો થયો છે. હાપા ચાર્ડમાં જુવાર 4. મણ બાજરી 35, ઘઉં 100, અળદ 459, તુવેર 81, મણ 39, ચાલ પર, ચણા 1890, મગફળી 9100, એરંડા 644, તલ 235, રાયડો 2196, લસણ્ 9228, કપાસ 15,482 જીરું 2166, અજમો 2643, અજમાની ભૂસી 2274, સુકી ડુંગળી 5346, સુકા મરચા 595. સોયાબીન 725 ,વટાણા 90 મણ હરરાજીમાં આવ્યા હતાં.

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

આં પણ વાંચો: મગફળીના ભાવમાં ઘટાડો યથાવત, શું હવે ભાવ વધશે ? જાણો ભાવ તેમજ સર્વે

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં504580
ઘઉં ટુકડા510632
કપાસ14811631
મગફળી જીણી9201341
મગફળી જાડી8001361
શીંગ ફાડા8761671
એરંડા10061376
તલ20003141
કાળા તલ18002626
જીરૂ36515691
કલંજી19513021
ધાણા8001631
ધાણી10001691
મરચા15015001
લસણ181611
ડુંગળી71346
ડુંગળી સફેદ91231
જુવાર691931
મકાઈ391531
મગ8511551
ચણા801896
વાલ4612511
અડદ5011521
ચોળા/ચોળી4261301
મઠ15111571
તુવેર7511501
સોયાબીન8511081
રાઈ5511201
મેથી6761141
ગોગળી9411151
કાંગ791791
સુરજમુખી901901
વટાણા381771

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

 

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ13001544
ઘઉં470586
ચણા780913
અડદ12501500
તુવેર12001530
મગફળી જીણી10001265
મગફળી જાડી9901338
સીંગફાડા12101420
તલ27003058
જીરૂ51005275
ધાણા13501650
મગ10251576
વાલ15901590
સીંગદાણા જાડા15451545
સોયાબીન10001100
મેથી10081008
આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Amreli APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ13301621
શિંગ મઠડી8901251
શિંગ મોટી9301351
શિંગ દાણા11801575
તલ સફેદ10003151
તલ કાળા10002671
તલ કાશ્મીરી29003105
બાજરો450582
જુવાર901933
ઘઉં બંસી551551
ઘઉં ટુકડા469592
ઘઉં લોકવન476564
મગ12511251
અડદ13001350
ચણા620894
તુવેર12901342
એરંડા13501359
જીરું47505450
ધાણા9991455
મેથી9851028
સોયાબીન8511075

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.15301630
ઘઉં લોકવન510573
ઘઉં ટુકડા515612
જુવાર સફેદ725901
જુવાર પીળી515575
બાજરી295455
તુવેર12501500
ચણા પીળા810938
ચણા સફેદ16002730
અડદ9501550
મગ12481651
વાલ દેશી22502560
વાલ પાપડી24502670
ચોળી10101350
મઠ11111790
વટાણા351937
કળથી11701335
સીંગદાણા15901650
મગફળી જાડી11401418
મગફળી જીણી11201290
તલી28613125
સુરજમુખી8501175
એરંડા12901368
અજમો17502070
સુવા12251465
સોયાબીન10301104
સીંગફાડા11751570
કાળા તલ23152600
લસણ120415
ધાણા12211521
મરચા સુકા32004355
ધાણી12511540
વરીયાળી25002675
જીરૂ42005825
રાય10801220
મેથી9801170
કલોંજી21002760
રાયડો10501170
રજકાનું બી33003730
ગુવારનું બી11001158