ખેડૂત મિત્રો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે ગયા વર્ષે વાવાઝોડા અને અન્ય પ્રકારના કુદરતી પરિબળોને કારણે ખેતરની અંદર અથવા તો વાડીમાં ઊભેલા પાકને પણ ખૂબ જ વધારે નુકસાન થયું છે અને એના કારણે ખેડૂતોના દાઝેલા ભાગ ઉપર મલમ લાગે એ માટે આંખના ખૂબ જ સારા એવા ભાવ પણ જોવા મળ્યા હતા તેના કારણે ખેડૂતો ખૂબ જ ખુશીથી ઉછળી પડ્યા હતા અને દરેક ખેડૂતો અને ત્યારથી લઈને આજે દિન સુધી એ જ અપેક્ષા છે કે કપાસના ખૂબ જ સારા એવા ભાવ મળે.
આ પણ વાંચો: બેન્ક ઓફ બરોડાએ ખેડૂતો માટે વન-સ્ટોપ સોલ્યૂશન નવી બોબ કિસાન એપ લોન્ચ કરી
વૈશ્વિક બજારની તુલનાએ ભારતીય રૂનાં ભાવ ઊંચા હોવાથી ભારતીય ઉદ્યોગકારોએ રૂની આયાત ડ્યૂટી નાબૂદ કરવાની માંગ કરી છે. દેશની અગ્રણી સંસ્થાકોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીએઆઈ)એ કેન્દ્રિય મંત્રી પીયુષ ગોયલનાં પત્રમાં આયાત ડ્યૂટીને નાંબૂદ કરવાની માંગ કરી છે.
પત્રમાં એસોસિએશન સરકારને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ભારતીય રૂનાં ભાવ અત્યારે વૈશ્વિક બજારની તુંલનાએ ૧૫ ટકા જેટલા ઊંચા છે, જેને પગલે રૂની નિકાસ શક્ય બનતી નથી. આવી સ્થિતિમાં સ્થાનિક ભાવન નીચા લાવવા માટે રૂ ઉપરની ૧૧ ટકાની આયાત ડ્યૂટી નાબૂદ કરવાની માંગણી કરી છે.
આ પણ વાંચો: વગર લાઈટે થશે પાણી ગરમ, કિંમત જાણીને તરત જ લઈ લેશો તમે
તેના કારણે સમગ્ર ખેતર ની અંદર કપાસના પાકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું અને હજુ પણ આ વર્ષે કપાસના ખૂબ સારા એવા ભાવ પણ મળી રહ્યા છે. એવી માહિતી અમને પ્રાપ્ત થઇ રહી છે કે આજે અમે તમને કપાસના અનેક માર્કેટીંગ યાર્ડના શું શું ભાવ છે તેના વિશે વિગતવાર માહિતી કરવા જઈ રહ્યા છીએ.
કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):
તા. 10/12/2022 શનિવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1700 | 1790 |
અમરેલી | 1320 | 1768 |
સાવરકુંડલા | 1625 | 1751 |
જસદણ | 1670 | 1750 |
બોટાદ | 1686 | 1803 |
મહુવા | 1611 | 1712 |
ગોંડલ | 1551 | 1756 |
કાલાવડ | 1700 | 1803 |
જામજોધપુર | 1400 | 1771 |
ભાવનગર | 1601 | 1729 |
જામનગર | 1550 | 1825 |
બાબરા | 1704 | 1792 |
જેતપુર | 1441 | 1766 |
વાંકાનેર | 1550 | 1770 |
મોરબી | 1650 | 1784 |
રાજુલા | 1600 | 1751 |
હળવદ | 1565 | 1750 |
વિસાવદર | 1653 | 1741 |
તળાજા | 1580 | 1740 |
બગસરા | 1560 | 1770 |
જુનાગઢ | 1500 | 1710 |
ઉપલેટા | 1650 | 1745 |
માણાવદર | 1720 | 1725 |
ધોરાજી | 1566 | 1751 |
વિછીયા | 1630 | 1760 |
ભેંસાણ | 1500 | 1775 |
ધારી | 1500 | 1790 |
લાલપુર | 1139 | 1783 |
ખંભાળિયા | 1720 | 1801 |
ધ્રોલ | 1558 | 1755 |
પાલીતાણા | 1550 | 1725 |
સાયલા | 1692 | 1795 |
હારીજ | 1680 | 1770 |
ધનસૂરા | 1600 | 1670 |
વિસનગર | 1550 | 1739 |
વિજાપુર | 1550 | 1764 |
કુકરવાડા | 1610 | 1711 |
ગોજારીયા | 1640 | 1717 |
હિંમતનગર | 1461 | 1760 |
માણસા | 1500 | 1727 |
કડી | 1600 | 1757 |
મોડાસા | 1590 | 1625 |
પાટણ | 1650 | 1770 |
થરા | 1661 | 1716 |
તલોદ | 1635 | 1752 |
સિધધપુર | 1618 | 1766 |
ડોળાસા | 1610 | 1780 |
ટિંટોઇ | 1550 | 1669 |
દીયોદર | 1650 | 1710 |
બેચરાજી | 1610 | 1723 |
કપડવંજ | 1475 | 1550 |
ધંધુકા | 1700 | 1755 |
વીરમગામ | 1500 | 1717 |
જાદર | 1000 | 1740 |
જોટાણા | 1670 | 1730 |
ચાણસમા | 1620 | 1725 |
ભીલડી | 1351 | 1702 |
ખેડબ્રહ્મા | 1650 | 1700 |
ઉનાવા | 1601 | 1751 |
શિહોરી | 1670 | 1735 |
લાખાણી | 1550 | 1720 |
ઈકબાલગઢ | 1611 | 1707 |
આંબલિયાસણ | 1601 | 1700 |