કપાસનાં ભાવ ઊંચક્યા: 1700 ને પર કપાસના ભાવ, જાણો આજનાં કપાસના બજાર ભાવ

કપાસનાં ભાવ ઊંચક્યા: 1700 ને પર કપાસના ભાવ, જાણો આજનાં કપાસના બજાર ભાવ

કપાસમાં ઘટતી બજારે વેચવાલી ઘટી રહી છે. સૌરાષ્ટ્રનાં ખેડૂતોની મજબૂત પક્કડને કારણે અગ્રણી યાર્ડમાં આવકો મંગળવારે ઘટીને ૯૦ હજાર મણની અંદર પહોંચી ગઈ હતી. વેપારીઓ કહે છેકે કપાસનાં ઊંચા ભાવની આશામાં ખેડૂતો અત્યારે વેચાણ કરતાં નથી.

આ પણ વાંચો: કપાસ, જીરું, અજમો અને મગફળીના ભાવમાં વધારો, જાણો આજનાં બજાર ભાવ

બજારો રૂ.૨૦૦૦ વાળા અત્યારે રૂ.૧૬૦૦થી ૧૭૦૦ થઈ ગયા છે અને રૂ.૧૫૦૦ થવાની વાતો ચાલે છે. આગામી દિવસોમાં જો રૂની બજારો ચાલશે નહીં તો કપાસની બજારમાં પણ સુધારો થાય તેવા ચાન્સ નથી.

આ પણ વાંચો: ભાઈ.. ભાઈ.. કપાસનાં ભાવમાં થશે વધારો, જાણો કઈ તારીખથી: સર્વે

કપાસના બજાર ભાવ (03/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ15601745
અમરેલી12801718
સાવરકુંડલા16011725
જસદણ16251720
બોટાદ15611770
મહુવા14481701
ગોંડલ15511721
કાલાવડ16001748
જામજોધપુર16001756
ભાવનગર14501721
જામનગર14501760
બાબરા16401755
જેતપુર12001741
વાંકાનેર13501701
મોરબી15501700
રાજુલા14001711
હળવદ14751706
વિસાવદર16051711
તળાજા13501725
બગસરા15501718
જુનાગઢ15501700
ઉપલેટા16001730
માણાવદર15901780
ધોરાજી15011701
વિછીયા16001725
ભેસાણ15001718
ધારી13011722
લાલપુર15551741
ખંભાળિયા15511716
ધ્રોલ13801706
પાલીતાણા15001711
સાયલા15981725
હારીજ15001702
ધનસૂરા14501600
વિસનગર15001711
વિજાપુર15251716
કુંકરવાડા14501703
ગોજારીયા14801697
હિંમતનગર14601717
માણસા12701687
કડી15341681
મોડાસા13901581
પાટણ15801761
થરા16701711
તલોદ15211620
સિધ્ધપુર15371766
ડોળાસા15921682
દીયોદર15501661
બેચરાજી13001686
ગઢડા16751725
ઢસા16401720
કપડવંજ13001450
ધંધુકા16401694
વીરમગામ14011725
ચાણસ્મા15001704
ભીલડી14001658
ખેડબ્રહ્મા15501650
ઉનાવા14511762
શિહોરી14901680
લાખાણી15001661
ઇકબાલગઢ15411666
સતલાસણા15501650