khissu.com@gmail.com

khissu

કપાસ, જીરું, અજમો અને મગફળીના ભાવમાં વધારો, જાણો આજનાં બજાર ભાવ

કપાસ અને મગફળી વેચવા માટે ખેડૂતો રીતસરની પડાપડી કરી રહ્યા છે. જામનગર જિલ્લાની કાલાવડ APMCમાં પાકના સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોએ જણસી વેચવા વાહનોની લાંબી કતારો લગાવી છે. મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ અને મગફળી વેચવા ઉમટ્યા છે. APMCથી શીતળા માતાના મંદિર સુધી 2 કિમી સુધી વાહનોની લાંબી લાઇન જોવા મળે છે.

આ પણ વાંચો: ડુંગળીનાં ભાવ રેકૉર્ડ બ્રેક સપાટીએ: જાણો આજનાં ડુંગળીના બજાર ભાવ

તો બીજી તરફ ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે APMC દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સારા ભાવ મળતા હોવાના પગલે અહીં પાક વેચવા આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

બીજી તરફ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં અજમાની આવક શરૂ થઈ ગઈ છે. આ વખતે કમોકમી વરસાદ કારણે અજમાની આવકમાં થોડો ઘટાડો નોંધાયો છે, પરંતુ ખેડૂતોને અજમાના પોષણક્ષમ ભાવ મળતા ખુશી જોવા મળી રહી છે. માર્કેટ યાર્ડમાં અત્યારે દૈનિક 2 હજાર જેટલી અજમાના ગુણીની આવક થઈ રહી છે. અજમાના એક મણનો ભાવ 2 હજારથી 5 હજાર સુધી બોલાતા ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: કપાસનાં ભાવ 1800 ને ટચ: જાણો આજનાં (03/01/2023) નાં બજાર ભાવ

નવા જીરુંને બજારમાં આવવામાં હજુ દોઢ મહિના જેટલો સમય બાકી છે ત્યારે અત્યારે જીરુંના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે જેમાં સોમવારે પાટણ ગંજબજારમાં જીરુંનો પ્રતિમણે રૂ. ૬૭૦૦નો ભાવ બોલાયો હતો જ્યારે જીરુંનું સૌથી મોટું માર્કેટ ગણાતા ઊંઝામાં પ્રતિમણે જીરાનો ઉચ્ચતમ ભાવ ૬૬૦૦ રૂપિયા બોલાયો હતો.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો: જાણો આજનાં (03/01/2023) મગફળીના બજાર ભાવ

આજના તા. ૦૩/૦૧/૨૦૨૩  અને મંગળવાર નાં જૂનાગઢ, અમરેલી,  મહુવા, ગોંડલ અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

રાજકોટ માર્કેટ યાર્ડ:

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ બી.ટી.

1560

1745

ઘઉં લોકવન

519

562

ઘઉં ટુકડા

525

630

જુવાર સફેદ

750

950

જુવાર પીળી

550

625

બાજરી

320

470

તુવેર

1020

1478

ચણા પીળા

825

944

ચણા સફેદ

1700

2621

અડદ

1060

1522

મગ

1275

1560

વાલ દેશી

2250

2600

વાલ પાપડી

2400

2700

મઠ

1150

1550

વટાણા

425

860

કળથી

1150

1405

સીંગદાણા

1600

1675

મગફળી જાડી

1160

1421

મગફળી જીણી

1140

1290

તલી

2700

2950

સુરજમુખી

880

1205

એરંડા

1351

1407

અજમો

1850

2225

સુવા

1350

1520

સોયાબીન

1022

1118

સીંગફાડા

1180

1600

કાળા તલ

2340

2650

લસણ

180

550

ધાણા

1290

1640

મરચા સુકા

3000

4800

ધાણી

1300

1675

વરીયાળી

1919

2762

જીરૂ

5000

6700

રાય

1080

1190

મેથી

1050

1231

કલોંજી

2100

2880

રાયડો

1070

1150

રજકાનું બી

3250

3720

ગુવારનું બી

1110

1155

જામનગર માર્કેટ યાર્ડ: 

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ

1450

1760

જુવાર

865

865

બાજરો

430

430

ઘઉં

504

550

મગ

1040

1080

અડદ

800

1250

તુવેર

1175

1400

મઠ

1285

1490

વાલ

1860

1860

ચણા

850

940

મગફળી જીણી

1150

1445

મગફળી જાડી

1100

1290

એરંડા

1360

1378

તલ

2000

2930

રાયડો

1080

1132

લસણ

80

560

જીરૂ

4360

6610

અજમો

2250

5200

ધાણા

1300

1911

ગુવાર

1050

1080

ડુંગળી

60

275

મરચા સૂકા

2100

4890

સોયાબીન

900

1072

વટાણા

270

270

કલોંજી

1600

2730

ગોંડલ માર્કેટ યાર્ડ:

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

ઘઉં

496

564

ઘઉં ટુકડા

500

632

કપાસ

1551

1721

મગફળી જીણી

930

1341

મગફળી જાડી

830

1391

શીંગ ફાડા

900

1701

એરંડા

1316

1401

તલ

2000

2931

જીરૂ

4351

6551

કલંજી

1701

3141

ધાણા

1000

1671

ધાણી

1276

1631

મરચા સૂકા પટ્ટો

1901

5301

ધાણા નવા

1561

1771

લસણ

191

571

ડુંગળી

71

301

ડુંગળી સફેદ

111

226

જુવાર

431

901

મકાઈ

251

441

મગ

501

1541

ચણા

811

921

વાલ

421

2321

અડદ

651

1431

ચોળા/ચોળી

501

1441

મઠ

751

1541

તુવેર

851

1451

સોયાબીન

951

1096

રાઈ

751

1141

મેથી

800

1181

અજમો

2151

2151

કળથી

1000

1000

વટાણા

501

821

જૂનાગઢ માર્કેટ યાર્ડ:.

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ

1550

1700

ઘઉં

450

550

ઘઉં ટુકડા

450

559

બાજરો

476

476

ચણા

780

910

અડદ

1150

1442

તુવેર

1150

1539

મગફળી જીણી

1040

1270

મગફળી જાડી

1080

1403

સીંગફાડા

1300

1563

તલ

2350

2800

જીરૂ

5000

6351

ધાણા

1250

1652

મગ

1300

1538

સોયાબીન

1000

1121

મેથી

750

1054

કલંજી

2475

2475

અમરેલી માર્કેટ યાર્ડ:

 

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ

1280

1718

શિંગ મઠડી

895

1300

શિંગ મોટી

820

1391

શિંગ દાણા

1140

1625

તલ સફેદ

2500

2966

તલ કાળા

2156

2600

તલ કાશ્મીરી

1830

3000

જુવાર

400

890

ઘઉં ટુકડા

450

600

ઘઉં લોકવન

500

591

ચણા

700

915

તુવેર

800

1445

એરંડા

1351

1363

જીરું

4500

5200

ધાણા

1000

1345

મેથી

996

1090

સોયાબીન

1014

1128

 

મહુવા માર્કેટ યાર્ડ:

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ શંકર

1448

1701

શીંગ નં.૫

1255

1427

શીંગ નં.૩૯

1058

1260

શીંગ ટી.જે.

1171

1185

મગફળી જાડી

961

1425

જુવાર

352

802

બાજરો

425

615

ઘઉં

438

685

મકાઈ

350

465

અડદ

800

1433

સોયાબીન

530

1071

ચણા

792

888

તલ

2801

2893

તલ કાળા

2652

2652

તુવેર

1423

1467

ડુંગળી

80

324

ડુંગળી સફેદ

151

300

નાળિયેર (100 નંગ)

422

2040