આ વખતે વિદેશમાં ભારતીય ઘઉંની માગમાં જોરદાર ઉછાળો આવ્યો છે. APEDAના ડેટા અનુસાર, 2020-21ની સરખામણીમાં છેલ્લા 10 મહિનામાં ભારતીય ઘઉંની માંગમાં 387 ટકાનો વધારો થયો છે. એપ્રિલ-જાન્યુઆરી 2021-22 દરમિયાન, ઘઉંની નિકાસમાં 1,742 મિલિયન અમેરિકન ડોલરની વિશાળ વૃદ્ધિ નોંધાઈ છે.
આ પણ વાંચો: જાણો ઈ-શ્રમ કાર્ડ શું છે, કેવી રીતે અરજી કરવી અને કાર્ડનાં ફાયદાઓ શું છે?
એપ્રિલ-જાન્યુઆરી 2020-21 દરમિયાન, ભારતીય ઘઉંની નિકાસમાંથી 358 મિલિયન અમેરિકન ડોલરની આવક થઈ હતી. જ્યારે એપ્રિલ-જાન્યુઆરી 2021-22 દરમિયાન ભારતીય ઘઉંની નિકાસમાંથી 1742 મિલિયન અમેરિકન ડોલરની આવક થઈ છે. બીજી તરફ અન્ય અનાજની નિકાસમાં 66 ટકાનો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો: આ પોલિસીમાં કરો દરરોજ 172 રૂપિયાનું રોકાણ અને મેળવો 28.5 લાખ સુધીનો નફો
મગફળીમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.
મગફળીની સામે સીંગદાણામાં વેચવાલી ઓછી હોવાથી અને થોડા વેપારો હોવાથી ભાવમાં ટને રૂ.૫૦૦નો સુધારો જોવા મળ્યોહતો.
સમગ્ર રાજ્યમાં જામનગર એપીએમસીને અજમાનું હબ માનવામાં આવે છે.વાર્ષિક 160 કરોડના વ્યાપારનું ટર્ન ઓવર ધરાવતા આ યાર્ડમાં માત્ર ચાર માસમાં 10 કરોડ રૂપિયાના અજામાનું વેચાણ થઇ ચુકયુ છે.આ આવક આગામી ઓક્ટોબર માસ સુધી ચાલુ રહેશે
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1000 | 2246 |
ઘઉં | 422 | 496 |
જીરું | 2000 | 3991 |
એરંડા | 1201 | 1441 |
તલ | 1500 | 22321 |
રાયડો | 1000 | 1241 |
મગફળી ઝીણી | 850 | 1276 |
મગફળી જાડી | 820 | 1341 |
ડુંગળી | 51 | 251 |
લસણ | 81 | 281 |
જુવાર | 531 | 581 |
સોયાબીન | 1281 | 1481 |
ધાણા | 1301 | 2071 |
તુવેર | 800 | 1241 |
મગ | 931 | 1501 |
મેથી | 1000 | 1271 |
રાઈ | 1021 | 1051 |
મરચા સુકા | 801 | 2901 |
ઘઉં ટુકડા | 436 | 594 |
શીંગ ફાડા | 1201 | 1791 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1550 | 2200 |
ઘઉં | 450 | 484 |
જીરું | 2500 | 3945 |
એરંડા | 1350 | 1419 |
બાજરો | 300 | 440 |
રાયડો | 1050 | 1250 |
ચણા | 800 | 1010 |
મગફળી ઝીણી | 900 | 1260 |
લસણ | 100 | 450 |
અજમો | 1805 | 3400 |
ધાણા | 1000 | 2000 |
તુવેર | 1000 | 1225 |
મેથી | 1000 | 1315 |
મરચા સુકા | 800 | 3200 |
જામજોધપુર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1700 | 2240 |
ઘઉં | 440 | 470 |
જીરું | 2600 | 4100 |
એરંડા | 1400 | 1440 |
તલ | 1600 | 2135 |
રાયડો | 1100 | 1250 |
ચણા | 770 | 970 |
મગફળી ઝીણી | 945 | 1205 |
ધાણા | 1550 | 2060 |
તુવેર | 1045 | 1245 |
મગ | 1100 | 1305 |
તલ કાળા | 1500 | 1680 |
જુવાર | 215 | 315 |
મેથી | 955 | 1155 |
સાવરકુંડલા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1510 | 2140 |
ઘઉં | 400 | 450 |
જીરું | 2500 | 4451 |
એરંડા | 1365 | 1386 |
રાઈ | 1050 | 1165 |
બાજરો | 427 | 550 |
ચણા | 810 | 920 |
મગફળી જાડી | 1250 | 1352 |
જુવાર | 541 | 550 |
ધાણા | 1751 | 2050 |
તુવેર | 900 | 1200 |
તલ કાળા | 2050 | 2050 |
મેથી | 1125 | 1167 |
ઘઉં ટુકડા | 441 | 562 |
આ પણ વાંચો: માર્કેટ યાર્ડોમાં ડુંગળીની મબલખ આવકો, શું હવે ભાવ સફળ ડુંગળીના ભાવ વધશે? જાણો સર્વે અને ભાવ
હળવદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1500 | 2100 |
જીરું | 365 | 4158 |
એરંડા | 1428 | 1446 |
રાયડો | 1140 | 1276 |
ચણા | 880 | 923 |
ધાણા | 1670 | 2281 |
મેથી | 1100 | 1232 |
ઘઉં | 1193 | 1193 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 450 | 491 |
ઘઉં ટુકડા | 460 | 496 |
ચણા | 750 | 935 |
અડદ | 850 | 1251 |
તુવેર | 1100 | 1279 |
મગફળી ઝીણી | 1050 | 1266 |
મગફળી જાડી | 990 | 1354 |
સિંગફાડા | 1450 | 1556 |
તલ | 1850 | 2219 |
તલ કાળા | 2000 | 2316 |
જીરું | 2800 | 3520 |
ધાણા | 1600 | 2120 |
મગ | 950 | 1358 |
સોયાબીન | 1300 | 1515 |
મેથી | 800 | 1165 |
કાંગ | - | - |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1601 | 2057 |
ઘઉં | 431 | 561 |
જીરું | 2350 | 4020 |
એરંડા | 1120 | 1439 |
રાયડો | 1160 | 1247 |
ચણા | 864 | 916 |
મગફળી ઝીણી | 900 | 1193 |
ધાણા | 1700 | 2036 |
તુવેર | 900 | 1183 |
અડદ | 576 | 1260 |
રાઈ | 1072 | 1158 |
ગુવારનું બી | - | - |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1500 | 2200 |
ઘઉં લોકવન | 463 | 484 |
ઘઉં ટુકડા | 471 | 517 |
જુવાર સફેદ | 436 | 605 |
જુવાર પીળી | 325 | 390 |
બાજરી | 290 | 438 |
તુવેર | 1065 | 1225 |
ચણા પીળા | 870 | 816 |
અડદ | 650 | 1300 |
મગ | 1190 | 1458 |
વાલ દેશી | 870 | 1465 |
વાલ પાપડી | 1650 | 1805 |
ચોળી | 975 | 1680 |
કળથી | 761 | 1011 |
સિંગદાણા | 1650 | 1775 |
મગફળી જાડી | 1035 | 1319 |
મગફળી ઝીણી | 1005 | 1243 |
સુરજમુખી | 870 | 1025 |
એરંડા | 1386 | 1421 |
અજમો | 1625 | 2340 |
સુવા | 961 | 1225 |
સોયાબીન | 1400 | 1483 |
સિંગફાડા | 1300 | 1550 |
કાળા તલ | 1980 | 2625 |
લસણ | 150 | 680 |
ધાણા | 1550 | 2400 |
જીરું | 3200 | 4250 |
રાઈ | 1130 | 1145 |
મેથી | 1085 | 1341 |
ઇસબગુલ | 1650 | 2305 |
રાયડો | 1080 | 1225 |