khissu

કપાસનાં ભાવથી ખેડૂતો ખુશખુશાલ: 1930 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં કપાસની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

દિવાળી બાદ સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડમાં કપાસની ધૂમ આવક થઈ રહી છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સવા બે લાખ ગુણીની આવક થઈ છે. દિવાળી પછી નવી સિઝનમાં ધૂમ આવક અને રાજ્યભરમાં સૌથી ઊંચા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. તમિલનાડુના 25થી વધુ વેપારીએ 1 મહિનાથી યાર્ડમાં ધામા નાંખ્યા છે.

આ પણ વાંચો: NPS, APY નાં નિયમો મોટો ફેરફાર: રાષ્ટ્રીય પેન્શન યોજનાં: જે તમારે જાણવું ખૂબ જ જરૂરી

તા. 16/11/2022 બુધવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ18101910
અમરેલી12901910
સાવરકુંડલા17251911
જસદણ17751875
બોટાદ17801966
મહુવા16501832
ગોંડલ17011876
કાલાવડ17001900
જામજોધપુર16001871
ભાવનગર17271859
જામનગર15401910
બાબરા17401935
જેતપુર16111900
વાંકાનેર15001900
મોરબી17751931
રાજુલા16001851
વિસાવદર17551881
તળાજા17001853
બગસરા16001925
જુનાગઢ17501811
ઉપલેટા17001855
માણાવદર17601870
ધોરાજી17461886
વિછીયા17501900
ભેંસાણ11001910
ધારી17001930
લાલપુર17911900
ખંભાળિયા18801872
ધ્રોલ17181885
દશાડાપાટડી17901830
પાલીતાણા17001860
સાયલા17001888
હારીજ17501861
ધનસૂરા16501775
વિસનગર16001884
વિજાપુર17001902
કુકરવાડા17501883
ગોજારીયા18101880
હિંમતનગર16101921
માણસા17501871
કડી17601923
મોડાસા17001820
પાટણ17851885
થરા18101842
તલોદ17921877
સિધ્ધપુર17901911
ડોળાસા17101850
દીયોદર16001850
બેચરાજી18001865
ગઢડા18251900
ઢસા17501910
કપડવંજ16001650
ધંધુકા18481900
વીરમગામ18411875
જાદર17501850
જોટાણા17891813
ચાણસ્મા18001864
ભીલડી16551759
ખેડબ્રહ્મા18251860
ઉનાવા17511890
શિહોરી16751825
લાખાણી17001900
ઇકબાલગઢ16001770
સતલાસણા17301811