સૌરાષ્ટ્રના ખેડૂતો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસ, ચણા, ડુંગળી અને જીરુ જેવી જણસો વેચવા માટે આવી રહ્યા છે. ફરી એક વાર હાપા માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ચણાની મબલખ આવક થઇ હતી. વહેલી સવારથી લઈને સમગ્ર દિવસ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગી હતી.
હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે હાપા માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ચણાની આવક ખોલવામાં આવી હતી, જેમાં કુલ 500 વાહનો અને ધાણાની 21 હજાર ગુણી, ચણાની 3500 ગુણીની આવક થઇ હતી. અને જગ્યાના અભાવે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો: BOBના ગ્રાહકો માટે ખુશખબરી: બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને આપી ભેટ
હાપા યાર્ડમાં ચણા અને ધાણાનો જથ્થો ભરીને આજે 500 વાહનો આવ્યા હતા, જેમાં ધાણાની 21000 ગુણી, અને ચણા નો 3500 ગુણી નો જથ્થો હરાજી માટે લાવવામાં આવ્યો હતો.
જાણો કેમ વધ્યા કપાસનાં ભાવ : આ વર્ષે ખેડૂતોને કપાસ ના ખુબ જ સારા એવા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહો છે પરંતુ આ વર્ષે ખેડૂતોને કપાસ માં ખૂબ સારી એવી તેજી નોંધાઈ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ માં મોટો વધારો જોવા મળી રહ્યો છે. કપાસના મોટાભાગનું ઉત્પાદન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં થાય છે.
આ પણ વાંચો: ડુંગળી અને મગફળી માર્કેટ યાર્ડમાં લઈ જતા પેહલા જાણી લો વેપારીઓએ આપેલ માહિતી...100% ફાયદો
છેલ્લા 15 દિવસથી કપાસનું વેચાણ ખૂબ જ વધારે માત્રામાં થઈ રહ્યો છે તેના કારણે પાછા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં કપાસ નો સંગ્રહ કર્યા વગર સીધો પાક વેચી દે છે જેના કારણે આ દિવસે ને દિવસે કપાસના ભાવ ની અંદર રેકોર્ડબ્રેક સપાટી નોંધાઇ રહી છે.
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1200 | 2236 |
ઘઉં | 425 | 506 |
જીરું | 2051 | 3961 |
એરંડા | 1161 | 1436 |
તલ | 1400 | 2211 |
રાયડો | 1071 | 1261 |
કલંજી | 3000 | 3000 |
મગફળી ઝીણી | 850 | 1316 |
મગફળી જાડી | 825 | 1362 |
ડુંગળી | 51 | 281 |
લસણ | 91 | 301 |
જુવાર | 311 | 571 |
સોયાબીન | 1191 | 1461 |
ધાણા | 1301 | 2141 |
તુવેર | 861 | 1241 |
મગ | 700 | 1431 |
મેથી | 1001 | 1321 |
રાઈ | 1001 | 1101 |
મરચા સુકા | 801 | 2901 |
ઘઉં ટુકડા | 430 | 590 |
શીંગ ફાડા | 1001 | 1791 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1700 | 2100 |
ઘઉં | 380 | 487 |
જીરું | 2500 | 3990 |
એરંડા | 1418 | 1428 |
બાજરો | 335 | 410 |
રાયડો | 1050 | 1230 |
ચણા | 800 | 993 |
મગફળી ઝીણી | 900 | 1288 |
લસણ | 95 | 665 |
અજમો | 1630 | 3125 |
ધાણા | 1000 | 2250 |
તુવેર | 1000 | 1230 |
મેથી | 900 | 1285 |
મરચા સુકા | 700 | 3785 |
જામજોધપુર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1700 | 2200 |
ઘઉં | 440 | 475 |
જીરું | 2500 | 4040 |
એરંડા | 1410 | 1440 |
તલ | 1800 | 2140 |
રાયડો | 1000 | 1195 |
ચણા | 800 | 920 |
મગફળી ઝીણી | 965 | 1205 |
ધાણા | 1500 | 2000 |
તુવેર | 1000 | 1230 |
મગ | 1000 | 1500 |
તલ કાળા | 1700 | 2305 |
અડદ | 600 | 1000 |
મેથી | 1000 | 1170 |
સાવરકુંડલા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1521 | 210 |
ઘઉં | 440 | 501 |
જીરું | 3300 | 4451 |
એરંડા | 1362 | 1362 |
તલ | 1700 | 2101 |
બાજરો | 500 | 535 |
ચણા | 830 | 922 |
મગફળી જાડી | 1250 | 1340 |
જુવાર | 450 | 550 |
ધાણા | 1741 | 2151 |
તુવેર | 950 | 1190 |
તલ કાળા | 2100 | 2370 |
મેથી | 1100 | 1740 |
ઘઉં ટુકડા | 465 | 586 |
આ પણ વાંચો: શું તમારે પણ તમારા કાર્ડમાં ફોટો બદલવો છે? તો હવે મિનિટોમાં થશે આ કામ
હળવદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1450 | 2096 |
જીરું | 3651 | 4252 |
એરંડા | 1400 | 1441 |
રાયડો | 1150 | 1273 |
ચણા | 880 | 944 |
ધાણા | 1650 | 2430 |
મેથી | 1050 | 1196 |
રાઈ | 1100 | 1182 |
ઘઉં | 430 | 486 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 450 | 489 |
ઘઉં ટુકડા | 460 | 496 |
ચણા | 780 | 980 |
અડદ | 80 | 1200 |
તુવેર | 1000 | 1259 |
મગફળી ઝીણી | 1045 | 1214 |
મગફળી જાડી | 980 | 1332 |
સિંગફાડા | 1500 | 1652 |
તલ | 1900 | 2260 |
તલ કાળા | 2000 | 2460 |
જીરું | 2800 | 3530 |
ધાણા | 1650 | 2252 |
મગ | 950 | 1360 |
સોયાબીન | 1300 | 1535 |
મેથી | 750 | 1071 |
કાંગ | - | - |
રાય | 900 | 1100 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1550 | 2058 |
ઘઉં | 440 | 584 |
જીરું | 2420 | 3910 |
એરંડા | 1374 | 1402 |
રાયડો | 1100 | 1210 |
ચણા | 841 | 921 |
મગફળી ઝીણી | 900 | 1272 |
ધાણા | 1223 | 2201 |
તુવેર | 1133 | 1181 |
અડદ | 736 | 1326 |
રાઈ | 1070 | 1137 |
ગુવારનું બી | - | - |
બાજરો | 437 | 511 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1500 | 2206 |
ઘઉં લોકવન | 456 | 483 |
ઘઉં ટુકડા | 471 | 510 |
જુવાર સફેદ | 460 | 590 |
જુવાર પીળી | 321 | 385 |
બાજરી | 305 | 438 |
તુવેર | 1070 | 1233 |
ચણા પીળા | 880 | 915 |
અડદ | 950 | 1350 |
મગ | 1070 | 1457 |
વાલ દેશી | 850 | 1456 |
વાલ પાપડી | 1550 | 1815 |
ચોળી | 950 | 1600 |
કળથી | 875 | 1020 |
સિંગદાણા | 1625 | 1700 |
મગફળી જાડી | 102 | 1346 |
મગફળી ઝીણી | 995 | 1276 |
સુરજમુખી | 850 | 1020 |
એરંડા | 1384 | 1420 |
અજમો | 1650 | 2370 |
સુવા | 950 | 1211 |
સોયાબીન | 1443 | 1498 |
સિંગફાડા | 1350 | 1650 |
કાળા તલ | 1948 | 2575 |
લસણ | 145 | 615 |
ધાણા | 1500 | 2275 |
જીરું | 3150 | 4150 |
રાઈ | 1040 | 1142 |
મેથી | 1080 | 1303 |
ઇસબગુલ | 1850 | 2311 |
રાયડો | 1185 | 1230 |