khissu

મગફળી અને કપાસના ભાવમાં જોરદાર વધારો: જાણો આજનાં (05/12/2022) બજાર ભાવ

ખેડૂતોને ભાવ પણ ઘણા સારા મળી રહ્યા હતા. બે દિવસ પહેલા મણે રૂ. 1950ના ભાવે 1200 થી 1500 મણ સુધીની કપાસની આવક થતી હતી. ત્યારે અચાનક કપાસનાં રૂ. 1750 થી 1780નો ભાવ નીચા જતા યાર્ડમાં કપાસની આવક 400 મણ જેટલી ઘટી હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે, શુક્રવારે પણ રૂ. 1750થી 1780ના ભાવે યાર્ડમાં 840 મણ કપાસની આવક થઇ હતી.

મળતી માહિતી મુજબ કપાસનાં પહેલા ઉતારા બાદ હજી સુધી કપાસનો બીજો ઉતારો આવ્યો ન હોવાથી કપાસની આવક ઘટી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જયારે આવક વધારે હોય ત્યારે ભાવ સામાન્ય રહેતા હોય છે. અને આવક ઘટે ત્યારે ભાવ વધતા હોય છે. પરંતુ અહીં કપાસની આવક ઘટતા ભાવ પણ ઘટ્યા છે.

આ પણ વાંચો: કપાસમાં તેજી: 1845 ઊંચો ભાવ, શું હવે કપાસના ભાવ વધશે ? જાણો આજનાં તમામ બજારોનાં ભાવ

સરકારી સૂત્રો અનુસાર રાજ્યમાં આ વર્ષે મગફળીનું ૩૯ લાખ ટનનું નોંધપાત્ર ઉત્પાદન થયું છે અને હાલ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં રોજ ૨ લાખ મણથી વધુ મગફળી ઠલવાઈ રહી છે, તેલમિલો ધમધમી રહી છે.

આમ છતાં ઉંચાઈ પર ટકાવેલા ભાવમાં આજે વધારો થયો છે, સિંગતેલ ૧૫ કિલો ટીનના રૂ.૨૦ વધીને ૨૬૦૫-૨૬૫૫એ પહોંચ્યા હતા, જ્યારે કપાસિયા તેલમાં રૂ.૩૦નો ઘટાડો થયો હતો. પામતેલમાં ડબ્બે રૂ.૫નો વધારો થયો છે.

આજના તા. 05/12/2022 ને સોમવારના જામનગર, ગોંડલ, જુનાગઢ, મોરબી, અને મહુવ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

 ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં480550
ઘઉં ટુકડા490640
મગફળી જીણી9151341
મગફળી જાડી8201306
શીંગ ફાડા8911591
એરંડા13001436
તલ26313141
જીરૂ35014761
કલંજી15002471
ધાણા10001861
ધાણી11001891
લસણ101351
જુવાર361801
મકાઈ181531
મગ8011521
ચણા846931
વાલ21262126
વાલ પાપડી22112231
અડદ6761461
ચોળા/ચોળી7761411
મઠ14711551
તુવેર8011431
સોયાબીન9711116
રાયડો11111151
રાઈ10811131
મેથી7261061
ગોગળી80111131
સુરજમુખી8011176
વટાણા321751

જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ15001845
બાજરો400487
ઘઉં450556
મગ12001525
અડદ12701490
તુવેર10001040
મઠ13001500
ચોળી980980
મેથી7501009
ચણા850950
મગફળી જીણી10001815
મગફળી જાડી9001260
એરંડા9001420
તલ20002950
રાયડો10501143
લસણ50401
જીરૂ35004675
અજમો16003300
ધાણા16501800
ગુવાર10001051
ડુંગળી60415
મરચા સૂકા16505270
સોયાબીન9001086
વટાણા700800
કલોંજી15002425

મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16781729
શીંગ નં.૫11281450
શીંગ નં.૩૯8001274
શીંગ ટી.જે.11221162
મગફળી જાડી8151348
એરંડા12711271
જુવાર300800
બાજરો422878
ઘઉં451621
મકાઈ473473
અડદ8001525
મઠ15902100
મગ15501550
સોયાબીન9521078
ચણા785873
તલ25003000
તલ કાળા25002500
મેથી555720
ડુંગળી60441
ડુંગળી સફેદ100416
નાળિયેર (100 નંગ)3961666

મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ17001784
ઘઉં524568
તલ24002928
મગફળી જીણી9001390
જીરૂ26404650
જુવાર550700
મગ12001472
અડદ12011491
ચણા752902
ગુવારનું બી10811185
તલ કાળા20302700
સોયાબીન9001066
રાયડો10501050