મગફળીની બજારમાં નરમાઈનો માહોલ છે. રાજકોટમાં નવી મગફળીની આવકો શરૂ કરી હતી, પંરતુ ધારણાંથી ઓછી આવક થઈ હતી, પરંતુ બીજી તરફ પિલાણ મિલોની લેવાલી ઓછી હોવાથી ભાવમાં સરેરાશ મણે રૂ.૧૦નો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો: કપાસનાં ભાવમાં આગેકૂચ, ભાવ 1919 રૂપિયા, જાણો આજનાં (26/11/2022) બજાર ભાવ
મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગોમાં સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે અને આગમી દિવસોમાં મગફળીની બજારમાં સરેરાશ લેવાલી કેવી રહે છેતેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલમાં સીંગતેલ લુઝ પણ નરમ છે અને સીંગદાણામાં પણ ખાસ ઘરાકી નથી. જો આગળ ઉપર આ બંનેમાં ઘટાડો થશે તો મગફળીનાં ભાવ હજી વધુ દબાય તેવી ધારણાં છે.
આ પણ વાંચો: બેંક ઓફ બરોડાએ ખેડૂતો માટે સ્પેશિયલ એપ લોન્ચ કરી, હવે મિનિટોમાં સમસ્યાનો ઉકેલ આવશે
ચૂંટણીનો માહોલ હોવાથી હાલ સરેરાશ આવકો તમામ જણસીની ઓછી જ થાય છે જેનો ફાયદો પણ મગફળીને
મળી રહ્યો છે.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 25/11/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1070 | 1300 |
અમરેલી | 900 | 1270 |
કોડીનાર | 1050 | 1200 |
સાવરકુંડલા | 1151 | 1301 |
જેતપુર | 801 | 1296 |
પોરબંદર | 1055 | 1190 |
વિસાવદર | 910 | 1296 |
મહુવા | 1100 | 1375 |
ગોંડલ | 810 | 1316 |
કાલાવડ | 1050 | 1265 |
જુનાગઢ | 900 | 1300 |
જામજોધપુર | 900 | 1250 |
ભાવનગર | 1150 | 1231 |
માણાવદર | 1300 | 1301 |
તળાજા | 988 | 1250 |
હળવદ | 1101 | 1414 |
જામનગર | 1000 | 1180 |
ભેસાણ | 900 | 1222 |
ધ્રોલ | 1110 | 1220 |
સલાલ | 1200 | 1450 |
દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 25/11/2022 શુક્રવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1040 | 1225 |
અમરેલી | 1000 | 1243 |
કોડીનાર | 1100 | 1330 |
સાવરકુંડલા | 1200 | 1351 |
જસદણ | 1025 | 1280 |
મહુવા | 950 | 1255 |
ગોંડલ | 900 | 1296 |
કાલાવડ | 1100 | 1170 |
જુનાગઢ | 900 | 1662 |
જામજોધપુર | 1000 | 1280 |
ઉપલેટા | 1010 | 1254 |
ધોરાજી | 861 | 1251 |
વાંકાનેર | 900 | 1421 |
જેતપુર | 946 | 1491 |
તળાજા | 1250 | 1505 |
ભાવનગર | 1155 | 1886 |
રાજુલા | 1091 | 1237 |
મોરબી | 950 | 1422 |
જામનગર | 1100 | 2050 |
બાબરા | 1129 | 1261 |
બોટાદ | 970 | 1185 |
ભચાઉ | 1300 | 1341 |
ધારી | 870 | 1225 |
ખંભાળિયા | 925 | 1231 |
પાલીતાણા | 1080 | 1181 |
લાલપુર | 1090 | 1118 |
ધ્રોલ | 1040 | 1268 |
હિંમતનગર | 1100 | 1701 |
પાલનપુર | 1111 | 1473 |
તલોદ | 1050 | 1610 |
મોડાસા | 1000 | 1537 |
ડિસા | 1131 | 1338 |
ટિંટોઇ | 1020 | 1450 |
ઇડર | 1240 | 1710 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1150 | 1342 |
ભીલડી | 1050 | 1300 |
થરા | 1160 | 1297 |
દીયોદર | 1100 | 1321 |
માણસા | 1000 | 1262 |
વડગામ | 1125 | 1312 |
કપડવંજ | 950 | 1325 |
શિહોરી | 1090 | 1225 |
ઇકબાલગઢ | 1150 | 1386 |
સતલાસણા | 1120 | 1400 |
લાખાણી | 1100 | 1295 |