khissu

મગફળીના ભાવમાં ઉછાળો: 1862 રૂપિયા ઊંચો ભાવ, ભાવમાં હવે વધારો થશે ?

મગફળીની બજારમાં ઓછી વેચવાલી વચ્ચે ભાવમાં મજબૂતાઈ જોવા મળી હતી. સીંગતેલ લુઝનાં ભાવ સ્ટેબલ છે અને સામે સારી ક્વલિટીની મગફળી ઓછી આવે છે, જેને પગલે બજારો વધ્યા છે. રાજકોટમાં મગફળીનાં ભાવમાં રૂ.૧૫થી ૨૦નો સુધાર જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ખાદ્યતેલ અને સીંગદાણાની બજાર ઉપર જ મગફળીનાં ભાવનો આધાર રહેલો છે.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ફરી એકવાર ઉછાળો, જાણો આજનાં (03/12/2022) નાં કપાસના ભાવ

મગફળીનાં વેપારીઓ કહેછેકે સૌરાષ્ટ્રમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને હવે સોમવારથી મગફળીની આવકો કેવી થાય છેતેનાં ઉપર સૌની નજર છે. આવકો વધે તો પણ બહુ વધારો થાય તેવું લાગતું નથી. બીજી તરફ આ વર્ષે નાફેડપાસે મગફળી પડી નથી અને પાક ઓછો છે, પરિણામે લાંબાગાળે સ્ટોકિસ્ટોનાં માલ ઉપર જ બજારો ચાલશે, પરિણામે અત્યારે મગફળીમાં કોઈ નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર નથી.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 02/12/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ11001340
અમરેલી10001275
કોડીનાર10701230
સાવરકુંડલા10951325
જેતપુર7901316
પોરબંદર10251215
વિસાવદર8131341
મહુવા12501363
ગોંડલ8201311
કાલાવડ10501365
જુનાગઢ9101301
જામજોધપુર10001240
ભાવનગર11511270
માણાવદર13051210
તળાજા9501292
હળવદ10501411
જામનગર9001200
ખેડબ્રહ્મા11001100
સલાલ12001400
દાહોદ11601200

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

 

 

 

તા. 02/12/2022 શુક્રવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10701240
અમરેલી11611218
કોડીનાર10901331
સાવરકુંડલા10301231
જસદણ10501301
મહુવા10001316
ગોંડલ9151308
કાલાવડ11001300
જુનાગઢ9001695
જામજોધપુર10001220
ઉપલેટા10801245
ધોરાજી8361226
વાંકાનેર9001400
જેતપુર8011280
તળાજા12501862
ભાવનગર11201860
રાજુલા11001235
મોરબી10011391
જામનગર10001700
બાબરા11591235
બોટાદ10801175
ધારી12251245
ખંભાળિયા9001260
પાલીતાણા10951185
લાલપુર10001516
ધ્રોલ9801226
હિંમતનગર11001730
પાલનપુર11111531
તલોદ10101680
મોડાસા10001687
ડિસા11511330
ટિંટોઇ10201350
ઇડર12451726
ધનસૂરા10001200
ધાનેરા11501323
ભીલડી11001315
થરા11501296
દીયોદર11001300
માણસા11001351
વડગામ12301270
કપડવંજ9001200
શિહોરી10951210
ઇકબાલગઢ11231160