મગફળીના ભાવમાં ઉછાળો આવ્યો: ખેડૂતો જાણી લો આજનાં બજાર ભાવ

મગફળીના ભાવમાં ઉછાળો આવ્યો: ખેડૂતો જાણી લો આજનાં બજાર ભાવ

મગફળીની રાજકોટ અને ગોંડલમાં આજે એક-એક લાખ ગુણી ઉપરની આવક હતી, પંરતુ ઓલઓવર અત્યારે ભર સિઝને આવકો ઓછી છે, જે બતાવે છેકે મગફળીનો પાક ઓછો છે. સીંગદાણાનાં કારખાનેદારને મગફળી મળતી ન હોવાથી તેઓ રાજસ્થાન તરફ વળ્યા છે અને રાજસ્થાનથી દૈનિક ધોરણે સારા વેપારો થઈ રહ્યાં છે.

આ પણ વાંચો: કપાસનાં ભાવથી ખેડૂતો ખુશખુશાલ: 1930 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં કપાસની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

રાજસ્થાનની મગફળીમાં સૌરાષ્ટ્ર પહોંચમાં રૂ.૬૫થી ૬૮ પ્રતિ કિલોનાં ભાવથી વેપારો થાય છે, જે મુજબ મણનાં ભાવ રૂ.૧૩૦૦થી ૧૩૬૦ વચ્ચે થાય છે. રાજસ્થાનની મગફળીનાં વેપારો આગામી દિવસોમાં વધે તેવી પણ સંભાવનાં રહેલી છે. ગુજરાતમાં મગફળીની આવકો હવે ઘટવા લાગી છે.

ડીસામાં પણ આવકો ઘટીને ૩૫ હજાર ગુણીની અંદર આવી ગઈ છે. આગામી દિવસોમાં હવે દિવસે-દિવસે આવકો ઘટતી જશે. બીજી તરફ ચૂટણી હોવાથી આંગડીયા બંધ હોવાથી રોકડનાં વ્યવહારો ઠપ્પ થઈ ગયા હોવાથી પણ વેપારો અત્યારે ધીમા જોવા મળી રહ્યાં છે. હવે ડિસેમ્બરમા જ ચૂંટણી પૂરી થયા બાદ વેપારો નીકળે તેવી ધારણાં છે.

આ પણ વાંચો: SBIએ ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં બદલાવ કર્યો, જાણો નહીંતર અટકી જશે પૈસા

જાડી અને જીણી મગફળીના કાલના (16/11/2022) ભાવ 

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11201355
અમરેલી9001272
કોડીનાર11151241
સાવરકુંડલા11301291
જેતપુર9111306
પોરબંદર11751215
િવસાવદર9631301
મહુવા12861437
ગોંડલ8501321
કાલાવડ11001303
જુનાગઢ9501300
જામજોધપુર10001260
ભાવનગર11211261
માણાવદર13151320
તળાજા10501272
જામનગર9001245
ભેસાણ9001305
ધ્રોલ11001250
સલાલ12001400
દાહોદ10401180

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (16/11/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ10901270
અમરેલી11211270
કોડીનાર11111315
સાવરકુંડલા10801261
જસદણ10501301
મહુવા10141362
ગોંડલ9501311
કાલાવડ11501262
જુનાગઢ10501256
જામજોધપુર10001300
ઉપલેટા10001233
ધોરાજી9011256
વાંકાનેર9901421
જેતપુર9011441
તળાજા12501485
ભાવનગર11161740
રાજુલા9011135
મોરબી10011385
જામનગર10001925
બાબરા11451255
બોટાદ10001230
ધારી10901211
ખંભાળિયા10001360
પાલીતાણા11001215
લાલપુર10001138
ધ્રોલ10401250
હિંમતનગર11001730
પાલનપુર11001561
તલોદ10501675
મોડાસા10001555
ડિસા11511401
ઇડર12501776
ધનસૂરા10001200
ધાનેરા11401363
ભીલડી10501341
થરા11501340
દીયોદર11501340
માણસા11251214
વડગામ11511320
કપડવંજ9501325
શિફહોરી10861305
ઇકબાલગઢ11801375
સતલાસણા11701350
લાખાણી11501381