મગફળીના ભાવમાં જોરદાર તેજી, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

મગફળીના ભાવમાં જોરદાર તેજી, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

મગફળીની બજારમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી, પંરતુ સારા માલની અછત જોવા મળી રહી છે. અત્યારે ઓઈલ મિલો અને પિલાણ મિલો બંનેની લેવાલી સારી છે, જેને કારણે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યોછે.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ધીમી ગતિએ સુધારો આવ્યો, જાણો આજનાં (31/12/2022) કપાસનાં ભાવ

મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગોમાં મગફળીની બજારમાં સરેરાશ વેચવાલી ઓછી અને સામે સારીક્વોલિટીની માંગ સારી હોવાથી બજારમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. ગોંડલ-રાજકોટમાં મગફળીની આવકો પણ ઘટી રહી છે અને ગામડે બેઠા પણ ખેડૂતો સરેરાશ મગફળીમાં વેચવાલ નથી અને સારા ભાવ મળે તો જ વેચાણ કરે છે. 

જાડી અને જીણી મગફળીના કાલના (30/12/2022) ભાવ 

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11301385
અમરેલી9201354
કોડીનાર11121280
સાવરકુંડલા10801422
જેતપુર9711355
પોરબંદર10251350
વિસાવદર9051321
મહુવા12091403
ગોંડલ8101385
કાલાવડ10501391
જુનાગઢ10001374
જામજોધપુર9001340
ભાવનગર13181340
માણાવદર14101715
તળાજા11501371
હળવદ10851304
જામનગર9001320
ભેસાણ8001292
સલાલ12001510
દાહોદ11801220

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (28/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11201280
અમરેલી8001251
કોડીનાર11861434
સાવરકુંડલા10351265
જસદણ11251350
મહુવા10301412
ગોંડલ9001316
કાલાવડ11501290
જુનાગઢ10201278
જામજોધપુર9001280
ઉપલેટા10801300
ધોરાજી9001251
વાંકાનેર10001430
જેતપુર9411291
તળાજા12801460
ભાવનગર12181544
રાજુલા12001325
મોરબી9471472
જામનગર10001380
બાબરા11401310
બોટાદ10001300
ધારી12411325
ખંભાળિયા9601376
પાલીતાણા10501285
લાલપુર10251055
ધ્રોલ9901316
હિંમતનગર11001730
પાલનપુર11501425
તલોદ12501445
મોડાસા9821400
ડિસા12911411
ઇડર12551751
ધનસૂરા10001200
ધાનેરા11701358
થરા12671377
દીયોદર11001350
માણસા12401241
કપડવંજ14001500
સતલાસણા11501250