કપાસનાં ભાવમાં ધીમી ગતિએ સુધારો આવ્યો, જાણો આજનાં (31/12/2022) કપાસનાં ભાવ

કપાસનાં ભાવમાં ધીમી ગતિએ સુધારો આવ્યો, જાણો આજનાં (31/12/2022) કપાસનાં ભાવ

મીત્રો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ ગયા વર્ષે વાવાઝોડા અને અન્ય પ્રકારના કુદરતી પરિબળો હતા તેના કારણે ખેતરમાં અથવા તો વાડીમાં ઉભેલા પાકને ખૂબ જ વધારે નુકસાન થયું હતું. જેના કારણે ખેડૂતોના દાઝેલા ભાગ ઉપર પણ મલમ લાગે તેવી રીતે આ વખતે પાકના ખૂબ સારા એવા પ્રકારના ભાવ જોવા મળ્યા છે. આ વર્ષના કપાસના ભાવો ખૂબ સારા પ્રમાણમાં જોવા મળ્યા છે.

આ પણ વાંચો: ધીમી ગતિએ મગફળી અને કપાસના ભાવમાં સુધારો, જાણો કેવા બોલાયા માર્કેટ યાર્ડમાં ભાવો

આપણા રાજ્યની અંદર ખેડૂતોનું સોનુ ગણાતા કપાસના પાકનું અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ફાવે તે થયું છે અને હજુ પણ આ વર્ષે કપાસના સારા ભાવ મળી રહ્યા છે તેવી પણ માહિતી અમને મળી રહી છે. અમે તમને કપાસના ગુજરાતની અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ છે તેના વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો: કેવા મળ્યા આજે ખેડૂતોને ડુંગળીના ભાવ ? જાણો અહી

કપાસનાં બજાર ભાવ (30/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ15801690
અમરેલી10001692
સાવરકુંડલા15501660
જસદણ15501685
બોટાદ15001755
મહુવા14611614
ગોંડલ14561681
કાલાવડ15001653
જામજોધપુર15501730
ભાવનગર14501669
જામનગર13401725
બાબરા16001700
જેતપુર13811717
વાંકાનેર14001703
મોરબી15501640
રાજુલા14001630
હળવદ14601658
વિસાવદર15101636
તળાજા13501611
બગસરા15501693
જુનાગઢ13501632
ઉપલેટા15001675
માણાવદર15901690
ધોરાજી14161641
વિછીયા15751665
ભેસાણ15001680
ધારી13251701
લાલપુર15901701
ખંભાળિયા14101700
ધ્રોલ14301641
પાલીતાણા14501610
હારીજ15301660
ધનસૂરા10001050
વિસનગર14501657
વિજાપુર14501641
કુંકરવાડા14201613
ગોજારીયા15001637
હિંમતનગર14811676
માણસા13511641
કડી15111699
મોડાસા13501521
પાટણ15001648
થરા15511640
તલોદ15421581
સિધ્ધપુર15511725
ડોળાસા15001630
દીયોદર14001580
બેચરાજી14501570
ગઢડા15701662
ઢસા15001701
કપડવંજ13501400
ધંધુકા15611673
વીરમગામ13001631
ચાણસ્મા14411600
ભીલડી13001570
ઉનાવા15261690
શિહોરી14701625
લાખાણી14001572
ઇકબાલગઢ14711600
સતલાસણા13511543