1) હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં 29મી મેં સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે તેવી આગાહી કરી છે.
2) જૂન મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્રમાં હલચલ શરૂ થશે.
3) 10 જૂન સુધી અરબી સમુદ્રમાં ચક્રવાત બની શકે તેવું તેમણે આગાહીમાં જણાવ્યું છે.
4) આઠ જૂન સુધી દરિયામાં ભારે મોજા ઉછળી શકે.
5) ગુજરાતમાં 22 જૂનથી લઈને 24 જૂન વચ્ચે સારું ચોમાસુ રહેશે.
6) રોહિણી નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ થશે. પછી મેથી લઇ અને સાત જૂન સુધી રોહિણી નક્ષત્ર રહેશે.
Ashok patel ની આગાહી? વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી મુજબ 28 મે પછી પવનની ઝડપમાં વધારો થશે અને પવન 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. પવનનું જોર ખાસ કરીને બપોર અને સાંજના સમયે વધુ રહેશે. અરબી સમુદ્ર પરથી આવતા પવનો ઉપરના લેવલમાં અસ્થિરતા બનાવશે જેમને કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં એકલદોકલ વિસ્તારમાં વરસાદની આગાહી પણ જણાવી છે.
નવી આગાહી? 1) જુનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય રજનીકાંતભાઈ લાડાણીનો વરતારો જાહેર, 15થી 18 જૂન વચ્ચે અનેક વિસ્તારમાં વાવણી લાયક પડશે.
2) 14થી 25 જુલાઈ વચ્ચે સાર્વત્રિક વરસાદના સંજોગ, 11 ઓક્ટોબર 2023થી ચોમાસુ વિદાય લેશે.
3) ચોમાસાની સીઝન દરમિયાન 48 દિવસ વરસાદ પડશે. આ વર્ષે વર્ષ મધ્યમ રહેશે, 10 આની વર્ષ થશે.
સંપૂર્ણ આગાહી જાણવા અહીંયા ક્લિક કરો :- જુનાગઢ વર્ષા વિજ્ઞાન આગાહી / ચોમાસાની સિઝનમાં 48 દિવસ વરસાદ, 15-18માં વાવણી, ચોમાસું વિદાય ક્યારે? વાવાઝોડું, નક્ષત્રો પરથી..