khissu

મગફળીમાં રેકૉર્ડ બ્રેક ભાવ, જાણો કયા બોલાયો સૌથી ઊંચો ભાવ ?

મગફળીની બજારમાં વેચવાલી ઘટી ગઈ છે. ગોંડલમાં હવે પેન્ડિંગ માલો પડ્યાં નથી અને સરેરાશ ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. સીંગદાણાનાં ભાવમાં ઘરાકી હોવાથી તેમાં ટને રૂ.૫૦૦થી ૧૦૦૦ વધ્યાં હતાં, જેની અસરે પણ મગફળીની બજારો પણ ટકી રહી છે.

આ પણ વાંચો: કપાસના ભાવ 1820 ને પાર, જાણો આજનાં (10/12/2022) કપાસનાં બજાર ભાવ

સીંગતેલમાં ખાસ દમ નથી,પરંતુ મગફળીની બજારો હાલ ઘટી જાય તેવા પણ સંજોગો નથી. મગફળીનાં વેપારીઓ કહે છેકે બજારનો ટોન મિશ્ર છે. બજારમાં જેવી ક્વોલિટી આવે છે તેવી મુવમેન્ટ જોવા મળે છે, બજારમાં ખાસ કોઈ મોટો વધારો થાય કે મોટી મંદી થાય તેવા સંજોગો નથી.

આવકો ઘટ રહી છે, પરંતુ સામે જોઈએ એવી માંગ પણ જોવા મળતી નથી, પરિણામે બજારને ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે.ગોંડલમાં ૨૨છી ૨૩ હજાર ગુણીની આવક હતી આટલા જ વેપારો થયા હતાં.

આ પણ વાંચો: સરકારે રૂફટોપ યોજનાનો સમયગાળો વધાર્યો, હવે તમે ઘરે પણ સોલર પેનલ લગાવી શકો છો

જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ10701315
અમરેલી9001280
સાવરકુંડલા11101300
જેતપુર9711321
પોરબંદર10351235
વિસાવદર8751286
મહુવા11421376
કાલાવડ11001300
જુનાગઢ10501338
જામજોધપુર8501270
ભાવનગર12111302
માણાવદર13051306
તળાજા9451310
હળવદ10011312
જામનગર9001200
સલાલ11501460
દાહોદ232240

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (09/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ10901230
અમરેલી9001200
કોડીનાર11251326
સાવરકુંડલા10701211
મહુવા8901289
કાલાવડ10301320
જુનાગઢ9501210
જામજોધપુર9001250
ઉપલેટા10151225
ધોરાજી8111221
વાંકાનેર9001240
જેતપુર9511260
તળાજા12401800
ભાવનગર1261950
રાજુલા11001230
મોરબી9001412
જામનગર10001500
બાબરા11331251
બોટાદ10001155
ભેસાણ8001180
ભચાઉ11501200
ધારી10801175
ખંભાળિયા9501251
પાલીતાણા10751385
લાલપુર11401141
ધ્રોલ9401252
હિંમતનગર11001680
પાલનપુર11211451
મોડાસા10001300
ડિસા11511325
ઇડર12401679
ધનસૂરા10001200
ધાનેરા11501314
ભીલડી11501300
થરા11751293
વીસનગર11001211
વડગામ11981285
કપડવંજ9001200
શિહોરી11351215
ઇકબાલગઢ11301280