khissu

મગફળી પકવતા ખેડૂતોમાં હરખની હેલી, ભાવ પહોંચ્યા 1729 આજુબાજુ, જાણો આજનાં બજાર ભાવ

મગફળીની બજારમાં વેચવાલીનાં અભાવે મજબૂતાઈ જોવા મળી રહી છે અને ભાવમાં સોમવારે સરેરાશ મણે રૂ.૧૫થી ૨૦નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં મગફળીની બજારમાં વેચવાલી વધે તેવા ચાન્સ નથી, પરિણામે બજારો સારા રહે તેવી ધારણાં છે.

આ પણ વાંચો: કપાસનાં ભાવથી ખેડૂતો ખુશખુશાલ: 1860 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં કપાસની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

મગફળીનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે સીંગતેલની બજારો સોમવારે સારી હતી અને સીંગદાણાનાં ભાવ ગત સપ્તાહથી સતત વધી રહ્યાં હોવાથી મગફળીની બજારમાં સુધારો હતો. વળી મગફળીનાં ભાવમાં હાલ વેચવાલી એકદમ ઓછી છે અને ખાસ કરીને પિલાણ થઈ શકે તેવી સારી મગફળીની આવકો ઓછી છે. તેલની ટકાવારી ઘટી હોવાથી સારા માલમાં અત્યારે ડિમાન્ડ છે.

આ પણ વાંચો: મગફળી, કપાસ, ડુંગળીના ભાવમાં તેજી, જાણો આજનાં (12/12/2022) જુદી જુદી માર્કેટ યાર્ડનાં બજાર ભાવ

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11001365
અમરેલી8701282
કોડીનાર11101236
સાવરકુંડલા12001307
જેતપુર9711301
પોરબંદર10251245
વિસાવદર8941316
મહુવા11151247
ગોંડલ8151321
કાલાવડ10501331
જુનાગઢ10001366
જામજોધપુર9001290
ભાવનગર12411314
માણાવદર13251330
તળાજા12001343
હળવદ11011432
ઝ)મનગર9001270
ભેસાણ8001260
ખેડબ્રહ્મા11001100
સલાલ11401440
દાહોદ11601200

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (10/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11201245
અમરેલી10561355
કોડીનાર11401369
સાવરકુંડલા11511301
જસદણ11001325
મહુવા10931310
ગોંડલ9201301
કાલાવડ11501236
જુનાગઢ10501220
જામજોધપુર9001230
ઉપલેટા10351260
ધોરાજી9011211
વાંકાનેર10001419
જેતપુર9411281
તળાજા12751605
ભાવનગર11311665
રાજુલા8001240
મોરબી8001452
જામનગર10001455
બાબરા11261264
બોટાદ10001225
ધારી10011251
ખંભાળિયા9501301
પાલીતાણા11401231
લાલપુર9551159
ધ્રોલ9601238
હિંમતનગર11001683
પાલનપુર11101328
તલોદ10201635
મોડાસા10001554
ડિસા11511311
ઇડર12551729
ધનસૂરા10001200
ધાનેરા11501345
ભીલડી11501321
થરા11701294
દીયોદર11001250
વીસનગર10411201
માણસા10501320
વડગામ12251280
કપડવંજ9001200
શિહોરી11051285
ઇકબાલગઢ11011255
લાખાણી11701260