નમસ્કાર ખેડૂત મિત્રો,
આજ તારીખ 11/10/2022 ને મંગળવારના જામનગર , રાજકોટ, ગોંડલ, જુનાગઢ અને મોરબી માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ / કિલો ના રહેશે.
જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3150થી 4260 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1300થી 2600 સુધીનો બોલાયો હતો.
આ પણ વાંચો: કપાસના ભાવ રૂ. 1850 ને પાર બોલાયા, કપાસ વેચવાની સારી તક, જાણો આજના તમામ બજારોના ભાવ
આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1400 | 1870 |
બાજરો | 275 | 400 |
ઘઉં | 428 | 498 |
મગ | 1400 | 1420 |
અડદ | 1030 | 1515 |
ચોળી | 730 | 1080 |
ચણા | 750 | 990 |
મગફળી જીણી | 1100 | 1660 |
મગફળી જાડી | 1000 | 1390 |
એરંડા | 1372 | 1372 |
તલ | 2150 | 2625 |
રાયડો | 725 | 1096 |
લસણ | 30 | 295 |
જીરૂ | 3150 | 4360 |
અજમો | 1300 | 2600 |
ડુંગળી | 90 | 410 |
વટાણા | 670 | 705 |
જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2050થી 2600સુધીનો બોલાયો હતો. કાળા ટલનો ભાવ રૂ. 2300થી 2650 સુધીનો બોલાયો હતો.
આ પણ વાંચો: ઘેલી ચિત્રા નક્ષત્ર શરૂ: કયું વાહન ? કેટલો વરસાદ ? હવામાન વિભાગ ?
આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 400 | 484 |
ચણા | 750 | 865 |
અડદ | 1061 | 1445 |
તુવેર | 1150 | 1475 |
મગફળી જીણી | 1050 | 1465 |
મગફળી જાડી | 1000 | 1358 |
સીંગફાડા | 1100 | 1358 |
એરંડા | 1328 | 1340 |
તલ | 2050 | 2600 |
તલ કાળા | 2300 | 2650 |
ધાણા | 1950 | 2301 |
સોયાબીન | 800 | 960 |
મેથી | 700 | 700 |
ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):
ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2551થી 4471 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1200થી 2221 સુધીનો બોલાયો હતો.
આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 420 | 502 |
ઘઉં ટુકડા | 424 | 552 |
કપાસ | 1001 | 1871 |
એરંડા | 1281 | 1391 |
તલ | 2176 | 2651 |
કાળા તલ | 2076 | 2726 |
જીરૂ | 2551 | 4471 |
ધાણા | 1200 | 2221 |
ધાણી | 1526 | 2091 |
લસણ | 71 | 306 |
ડુંગળી | 96 | 426 |
મકાઈ | 400 | 521 |
મગ | 851 | 1311 |
ચણા | 721 | 861 |
વાલ | 1776 | 1776 |
સોયાબીન | 876 | 966 |
રાઈ | 1021 | 1041 |
મેથી | 576 | 881 |
ગોગળી | 931 | 1151 |
રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4021થી 4490 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1692થી 1840 સુધીનો બોલાયો હતો.
આ પણ વાંચો: મગફળીની બજારમાં જોરદાર તેજી, 1700 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં બજાર ભાવ
આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1692 | 1840 |
ઘઉં લોકવન | 440 | 474 |
ઘઉં ટુકડા | 445 | 545 |
જુવાર સફેદ | 550 | 715 |
જુવાર પીળી | 390 | 51 |
બાજરી | 301 | 425 |
તુવેર | 1090 | 1450 |
ચણા પીળા | 812 | 867 |
ચણા સફેદ | 1620 | 2200 |
અડદ | 1070 | 1490 |
મગ | 1054 | 1424 |
વાલ દેશી | 1625 | 2075 |
વાલ પાપડી | 1950 | 2145 |
ચોળી | 900 | 1250 |
વટાણા | 630 | 1030 |
કળથી | 815 | 1145 |
સીંગદાણા | 1650 | 1740 |
મગફળી જાડી | 1060 | 1421 |
મગફળી જીણી | 1070 | 1370 |
તલી | 2200 | 2700 |
સુરજમુખી | 675 | 1070 |
એરંડા | 1300 | 1370 |
અજમો | 1525 | 1810 |
સુવા | 1211 | 1470 |
સોયાબીન | 811 | 970 |
સીંગફાડા | 1210 | 1644 |
કાળા તલ | 2300 | 2725 |
લસણ | 100 | 300 |
ધાણા | 1700 | 2270 |
વરીયાળી | 2105 | 2105 |
જીરૂ | 4021 | 4490 |
રાય | 960 | 1170 |
મેથી | 850 | 1025 |
કલોંજી | 1921 | 2221 |
રાયડો | 950 | 1070 |
રજકાનું બી | 3600 | 4200 |
ગુવારનું બી | - | - |
મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2540થી 4420 સુધીનો બોલાયો હતો.
આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1700 | 1880 |
ઘઉં | 441 | 497 |
તલ | 2390 | 2562 |
મગફળી જીણી | 800 | 1450 |
જીરૂ | 2540 | 4420 |
અડદ | 1321 | 1445 |
ચણા | 736 | 840 |
એરંડા | 1345 | 1358 |
દરરોજના બજાર ભાવની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો