khissu

મગફળીના ભાવમાં ધીમી ગતિએ સુધારો, જાણો આજનાં મગફળીના (29/12/2022) બજાર ભાવ

મગફળીની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સીંગતેલમાં બજારો ઠંડા હતા, પરંતુ દાણાની બજારો સારી હોવાથી સરેરાશ મગફળીની બજારમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. વર્તમાન સમયમાં બજારમા વેચવાલી એકદમ ઓછી છે, જેને પગલે બજારમાં જો માંગ વધે તો સરેરાશ સુધારાની સંભાવનાં છે.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ઘટાડો યથાવત્, જાણો શું છે આજનાં કપાસના ભાવ ?

મગફળીનાં બ્રોકરો કહે છેકે સારી મગફળીની આવકો ઓછી છે અને તેમાં માંગ છે. સીંગદાણામાં જાવા-ટીજે ક્વોલિટીનાં ભાવ ટને રૂ.૨૦૦૦ જેવા વધ્યાં હોવાથી મગફળીની બજારને ટેકો મળી રહ્યો છે. હાલ પિલાણ ક્વોલિટીના ભાવ સ્ટેબલ છે. અમુક સેન્ટરોમાં મણે રૂ.૧૦ સુધર્યાં પણ હતાં. આગામી દિવસોમાં જો સીંગતેલમાં પણ વેપારો આવશે તો બજારમાં સરેરાશ સુધારાની ધારણાં દેખાય રહી છે.

 જાડી અને જીણી મગફળીના કાલના (28/12/2022) ભાવ 

જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11201430
અમરેલી8401357
કોડીનાર11351278
સાવરકુંડલા11011361
જેતપુર9611336
પોરબંદર10001350
વિસાવદર9541366
મહુવા13521426
ગોંડલ8201371
કાલાવડ10501447
જુનાગઢ9501328
જામજોધપુર9001350
ભાવનગર12651334
માણાવદર13751376
તળાજા10001354
હળવદ11251448
જામનગર9001315
ભેસાણ8001306
ખેડબ્રહ્મા11201120
સલાલ12501500
દાહોદ11601200

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (28/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11401325
અમરેલી8801258
કોડીનાર11701387
સાવરકુંડલા10011261
જસદણ11251340
મહુવા9101365
ગોંડલ9251351
કાલાવડ11501345
જુનાગઢ10001242
જામજોધપુર9001250
ઉપલેટા9001302
ધોરાજી8761246
વાંકાનેર8501400
જેતપુર9311286
તળાજા12801561
ભાવનગર11601634
રાજુલા11901301
મોરબી8001280
જામનગર10001375
બાબરા11291311
ધારી11601400
ખંભાળિયા9451332
પાલીતાણા11451290
લાલપુર11261180
ધ્રોલ9801320
હિંમતનગર11001715
પાલનપુર12001400
તલોદ11001450
મોડાસા9821530
ડિસા12511371
ઇડર12301592
ધનસૂરા10001200
ધાનેરા12501352
ભીલડી12401351
દીયોદર11001350
માણસા13001301
કપડવંજ14001500
શિહોરી10811235
સતલાસણા11501242