Top Stories
હવામાન વિભાગે કરોડો ગુજરાતીઓ માટે કરી મોટી આગાહી, જાણો કઈ રીતે આવશે ઠંડી અને વરસાદનો રાઉન્ડ

હવામાન વિભાગે કરોડો ગુજરાતીઓ માટે કરી મોટી આગાહી, જાણો કઈ રીતે આવશે ઠંડી અને વરસાદનો રાઉન્ડ

Gujarat Weather: નએક તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 24, 25 અને 26માં વાદળવાયું આવશે. 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેશે. 

ખેડૂતોને મળી રહ્યો છે આટલી બધી યોજનાનો લાભ, અહીં જાણો દરેક વિશે વિગતે, માલામાલ થઈ જશો

ત્યારે હવે હવામાન વિભાગે નવી આગાહી કરી છે કે ગુજરાતમાં 24 કલાક વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય અને તાપમાનમાં પણ વધારો નહીં થાય.

માર્ગ પરિવહન મંત્રાલયે આપી રાહત, ડ્રાઇવિંગ, લર્નર અને કંડક્ટર લાયસન્સની માન્યતા 29 ફેબ્રુઆરી સુધી લંબાવી

હાલની સ્થિતિ એવી છે કે ગુજરાતમાં ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ઠંડકમાં વધારો વર્તાઇ રહ્યો છે. ત્યારે ગઇકાલે બપોરે ગુજરાત હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે આગામી ચાર-પાંચ દિવસ વાતાવરણ સૂકું રહશે અને વરસાદની કોઇ સંભાવના નથી. આગામી એક દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને બીજા દિવસથી વાતાવરણમાં થોડો વધારો જોવા મળી શકે છે.

5000 રૂપિયા પર મળશે 55,000નું વ્યાજ, SBIની સ્કીમમાં લોકો દોડી દોડીને કરી રહ્યા છે રોકાણ

આગળ એવી પણ આગાહી કરી કે દરિયાકાંઠે પવન ઉત્તર તરફથી 15થી 20ની પ્રતિકલાકની સ્પીડે પવન ફૂંકાશે. આ સાથે જમીન પર પણ હવા ઉત્તરથી જ ફૂંકાશે. 

લગ્નની સિઝન વચ્ચે જ સારા સમાચાર, સોના-ચાંદીના ભાવ થયા ધડામ, હવે એક તોલું ખાલી આટલામાં આવી જશે

જેનાથી તાપમાનમાં થોડો ધટાડો નોંધાશે. બીજા દિવસે 24 કલાક બાદ હવાની દિશા ઉત્તરની જગ્યા પૂર્વ તરફની થશે જેને કારણે તાપમાન વધશે. આ રીતે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.