khissu

સફેદ સોનાના ભાવમાં વધારો: કપાસમાં ખેડૂતોની મજબૂત પક્કડ વચ્ચે મણે વધુ રૂ.25-30નો સુધારો

દીવાળી બાદ માર્કેટ યાર્ડમાં કપાસના મબલખ આવતી થઈ છે. ત્યારે ખેડૂતોને કપાસમાં સારા એવા ભાવ નથી મળતા. ત્યારે ખેડૂતો માર્કેટ યાર્ડમાં કપાસ લઈ જતા અટકયા છે. જેથી મણે 20 થી 30 રૂપિયા વધ્યા છે.

આ પણ વાંચો: મંત્રીઓની પણ બોલતી થઈ જાય છે બંધ.. શું છે આચારસંહિતા? શું છે નિયમ ? જાણો અહીં

દિવાળીના તહેવારો પૂરા થયા બાદ માર્કેટ યાર્ડો ફરી ધમધમતા થયા છે. અને પુષ્કળ પ્રમાણમાં આવકો આવી રહી છે. તેમ છતાં કપાસની બજારમાં હજુ આ સમયે હોવો જોઇએ તેવો ધમધમાટ જોવા નથી મળી રહ્યો છે. સામાન્ય રીતે આ દિવસોમાં યાર્ડોમાં કપાસની આવકો હોંબેશ થવા લાગતી હોય છે, તો મહારાષ્ટ્ર સહિત પરપ્રાંતમાંથી પણ 500થી પણ વધુ ગાડીઓની આવકો શરૂ થઇ જતી હોય છે જેની સામે હાલ કપાસની ખૂબ જ મર્યાદીત આવકો વચ્ચે બજાર નિરસ જોવા 
મળી રહ્યું છે. આજે પીઠાઓમાં કપાસની કુલ 1.53 લાખ મણની, મહારાષ્ટ્રમાંથી 25-30 ગાડી અને મેઇનલાઇનમાંથી 20-25 સાધનોની આવક નોંધાઇ હતી. ઓછી આવકો વચ્ચે કપાસના ભાવમાં પ્રતિ મણે રૂ.25-30નો સુધારો નોંધાયો હતો. આજે એ ગ્રેડના રૂ.1700-1780, બી ગ્રેડ 1650-1700 નાભાવ 
બોલાયા હતા.

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે સારા સમાચાર! માત્ર 299 રૂપિયા ખર્ચીને તમને મળશે 10 લાખ રૂપિયાનો ફાયદો, જાણો વિગત

તા. 03/11/2022 ગુરુવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ16501789
અમરેલી8751793
સાવરકુંડલા17001790
જસદણ17001780
બોટાદ16301840
મહુવા9951735
ગોંડલ15911826
કાલાવડ16001797
જામજોધપુર16001766
ભાવનગર16401751
જામનગર16501810
બાબરા16951805
જેતપુર10001800
વાંકાનેર15501806
મોરબી16881780
હળવદ16751768
વિસાવદર16001786
તળાજા15801725
બગસરા16701805
જુનાગઢ16001720
ઉપલેટા16301780
માણાવદર16001845
ધોરાજી17211806
વિછીયા16701755
ભેંસાણ15001800
ધારી16911800
લાલપુર17011771
ખંભાળિયા16501730
ધ્રોલ16271772
પાલીતાણા16001740
સાયલા17001765
હારીજ16801771
ધનસૂરા15501680
વિસનગર15001765
વિજાપુર15601769
કુકરવાડા17001752
ગોજારીયા17101771
હિંમતનગર15751767
માણસા16111764
કડી16511799
મોડાસા15501728
પાટણ16401746
થરા17011790
તલોદ16501725
સિધ્ધપુર16001770
ડોળાસા14001762
ટિટોઇ15011650
દીયોદર16001680
બેચરાજી16501710
ગઢડા16501777
ઢસા16601770
કપડવંજ14001450
ધંધુકા16651781
વીરમગામ17021755
જાદર14001725
જોટાણા15851680
ચાણસ્મા16501738
ભીલડી14001600
ખેડબ્રહ્મા17251751
ઉનાવા17111762
શિહોરી16601771
લાખાણી16511720
ઇકબાલગઢ16251660
સતલાસણા15501630
ડીસા16001631
આંબલિયસણ16501751