khissu

શું યુક્રેન રશિયા યુદ્ધની અસર મગફળીના ભાવ પર પડશે? શું મગફળીના ભાવ 1400 થશે? જાણો સર્વે તેમજ બજાર ભાવ..

ખાદ્યતેલનાં ભાવ ઝડપથી વધ્યાં હોવાથી મગફળીની બજારમાં પણ ગરમાવો આવ્યોછે. બીજી તરફ ખેડૂતોની ગામડેબેઠા પણ નીચા ભાવથી વેચવાલી નથી. ખેડૂતો સારી મગફળી રૂ.૧૨૫૦થી ૧૩૦૦ જેવા ભાવથી પણ વેચાણ કરવા તૈયાર નથી. રશિયા-યૂક્રેન કટોકટીને પગલે ભાવ ઊંચકાશે તેવી આશાએ અત્યારે ખેડૂતો વેચાણ કરવાનાં મૂડમાં નથી. વેપારીઓ કહે છેકે જે ખેડૂતોનાં 
ઘરમાં માલ પડ્યો છે એ ખેડૂતો અત્યારે બજારનાં ભાવની સાથે યુધ્ધની સ્થિતિ ઉપર એટલું જ ધ્યાન રાખે છે એટલે ટેકનોસેવી બની ગયાં છે, પરિણામે નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર નથી. કેટલાક ખેડૂતો તો સારી મગફળીમાં રૂ.૧૪૦૦ના ભાવની પણ આશા સેવી રહ્યાં છે.

આ પણ વાંચો: 8 મોટી માહિતી: ફ્રી ડાયાલિસિસ સારવાર, પશુપાલકો માઠાં સમાચાર, ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ, ઈન્ટરનેટ વગર ટ્રાન્જેક્શન વગેરે  

ફરી એક વાર હાપા માર્કેટિંગ યાર્ડમાં ધાણા(coriander)અને ચણા(Chickpeas)ની મબલખ આવક થઇ હતી. વહેલી સવારથી લઈને સમગ્ર દિવસ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગી હતી.

હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું કે હાપા માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ચણાની આવક ખોલવામાં આવી હતી, જેમાં કુલ 500 વાહનો અને ધાણાની 21 હજાર ગુણી, ચણાની 3500 ગુણીની આવક થઇ હતી. સાથે જ જણાવવામાં આવ્યું કે જગ્યાના અભાવે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ડુંગળીની જંગી આવકો માર્કેટ યાર્ડોમાં ઠલવાઈ, ડુંગળીનો ઉંચો ભાવ 500 રૂપિયા ? હવે ભાવ વધશે કે ઘટશે?

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1200

2241

ઘઉં 

420

510

જીરું 

2100

4101

એરંડા 

1361

1441

તલ 

1500

2271

રાયડો 

1081

1251

ચણા 

881

916

મગફળી ઝીણી 

851

1276

મગફળી જાડી 

830

1346

ડુંગળી 

51

281

લસણ 

81

321

જુવાર 

381

581

સોયાબીન 

1371

1481

ધાણા 

1301

2191

તુવેર 

851

1271

 મગ 

102

1521

મેથી 

1021

1231

રાઈ 

1000

1111

મરચા સુકા 

751

2901

ઘઉં ટુકડા 

434

608

શીંગ ફાડા 

900

1741 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1600

2055

ઘઉં 

400

480

જીરું 

2500

3960

એરંડા 

1375

1427

બાજરો 

290

451

રાયડો 

1050

1235

ચણા 

850

1005

મગફળી ઝીણી 

900

1216

લસણ 

65

300

અજમો 

1725

3800

ધાણા 

1000

2100

તુવેર 

760

1230

મેથી 

1105

1260

મરચા સુકા 

700

3700 

જામજોધપુર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1650

2200

ઘઉં 

440

470

જીરું 

2350

4155

એરંડા 

1400

1450

તલ 

1500

1800

બાજરો 

225

345

રાયડો 

1025

1205

ચણા 

800

925

મગફળી ઝીણી 

1020

1210

સોયાબીન 

950

1200

ધાણા 

1500

2020

તુવેર 

1050

1220

મગ  

800

1000

તલ કાળા 

1750

2100

અડદ 

600

800

મેથી 

850

1175 

સાવરકુંડલા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1530

2100

ઘઉં 

400

480

જીરું 

3600

4501

એરંડા 

1250

1414

તલ 

1700

2140

બાજરો 

470

574

ચણા 

845

930

મગફળી જાડી 

1220

1327

જુવાર 

392

650

ધાણા 

1721

2102

તુવેર 

1002

1204

તલ કાળા 

1850

2377

મકાઇ 

435

471

મેથી 

1100

1155

ઘઉં ટુકડા 

426

530 

આ પણ વાંચો: ઘઉંના ભાવ ઐતિહાસિક સપાટીએ, ઉંચો ભાવ? ભાવમાં ઉછાળો આવશે? તમામ માહિતી જાણો અહીં

હળવદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1451

2041

જીરું 

3551

4100

એરંડા 

1400

1440

રાયડો 

1160

1280

ચણા 

880

942

ધાણા 

1650

2515

મેથી 

1100

1196

રાઈ 

1120

1181 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

455

504

ઘઉં ટુકડા 

460

541

ચણા 

800

944

અડદ 

800

1208

તુવેર 

1000

1261

મગફળી ઝીણી 

1045

1218

મગફળી જાડી 

970

1302

સિંગફાડા 

1400

1565

તલ 

1800

2252

તલ કાળા 

2000

2525

જીરું 

2800

3660

ધાણા 

1425

2250

મગ 

950

1351

સોયાબીન 

1300

1504

મેથી 

700

1030

કાંગ 

-

-

રાય 

1010

1010 

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1600

2052

ઘઉં 

458

558

જીરું 

2350

3950

એરંડા 

1392

1411

રાયડો 

1148

1228

ચણા 

860

916

મગફળી ઝીણી 

960

1280

ધાણા 

1400

1932

તુવેર 

1145

1175

અડદ 

496

1288

રાઈ 

1055

1138

ગુવારનું બી 

-

-

તલ 

1512

2126

બાજરો 

435

451 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1415

2211

ઘઉં લોકવન 

454

479

ઘઉં ટુકડા 

466

505

જુવાર સફેદ 

421

611

જુવાર પીળી 

325

371

બાજરી 

285

445

તુવેર 

1051

1205

ચણા પીળા 

885

915

અડદ 

900

1400

મગ 

1080

1462

વાલ દેશી 

845

1331

વાલ પાપડી 

1525

1821

ચોળી 

950

1665

કળથી 

750

1011

સિંગદાણા 

1650

1700

મગફળી જાડી 

1025

1335

મગફળી ઝીણી 

1000

1266

સુરજમુખી 

860

1020

એરંડા 

1386

1428

અજમો 

1460

2345

સુવા 

960

1211

સોયાબીન 

1140

1311

સિંગફાડા 

1325

1600

કાળા તલ 

1940

2600

લસણ 

155

625

ધાણા 

1550

2500

જીરું 

3100

4100

રાઈ 

1045

1144

મેથી 

1075

1270

ઇસબગુલ 

1750

2295

રાયડો 

1080

1226