ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. જેના પગલે દક્ષિણ ગૂજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે અનેક જીલ્લાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે.
આ પણ વાંચો: નવો રાઉન્ડ: હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યમાં આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર, દરેક લાભાર્થીને મળશે આ ખાસ સુવિધા
ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા 13 તારીખે વલસાડ,નવસારી , દમણ, ડાંગ, નર્મદા,ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.