સૌરાષ્ટ્રમાં દિવાળી પૂર્વે કૃષિપેદાશો વેચીને રોકડા કરવાની અને જરૂરિયાત રહી છે ત્યારે ગત સપ્તાહમાં કમોસમી વરસાદે બાઝી બગાડી હતી.ત્યારે આજે છૂટાછવાયા વરસાદ સિવાય ઉઘાડ,તડકો રહેતા યાર્ડમાં આવક શરૂ થઈ છે.જેમા એક દિવસમાં કપાસનું હબ બનેલા અમરેલીના બાબરા યાર્ડમાં ૧૮,૦૦૦ મણ જ્યારે રાજકોટ યાર્ડમાં ૧૬,૫૦૦ મણની આવક નોંધાઈ છે.આમ દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખેડૂતોને નાણાંની જરૂરિયાત હોય અને ભાવ સારો મળતો હોઇ સવારથી ખેડૂતોની લાંબી કતારો લાગી હતી.
સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસાની વિદાય થતાની સારોજ મગફળી સહિતના પાકોની યાર્ડોમાં બમલક આવક લાગતાની સાથેજ રાજકોટ, જામનગર, ગોંડલ, સહિતના માર્કેટીંગ યાર્ડોમાં આજે મગફળી મબલક આવક થતા રોક લગાવવી પડી હતી તો રેકર્ડ બ્રેક ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.
નમસ્કાર ખેડૂત મિત્રો,
આજ તારીખ 13/10/2022 ને ગુરુવારના જામનગર , રાજકોટ, ગોંડલ, જુનાગઢ અને મોરબી માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ / કિલો ના રહેશે.
જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2880 થી 4375 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1300થી 2600 સુધીનો બોલાયો હતો.
આ પણ વાંચો: કપાસના ભાવમાં ભારે ઉછાળો: વરસાદી વાતાવરણને લીધે કપાસના ભાવમાં વધારો, જાણો આજના કપાસના બજાર ભાવ
આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1380 | 1770 |
બાજરો | 335 | 417 |
ઘઉં | 415 | 473 |
મગ | 865 | 1345 |
અડદ | 1040 | 1470 |
ચોળી | 860 | 990 |
ચણા | 750 | 865 |
મગફળી જીણી | 1100 | 1765 |
મગફળી જાડી | 1000 | 1320 |
એરંડા | 1300 | 1365 |
તલ | 2250 | 2534 |
રાયડો | 1000 | 1080 |
લસણ | 50 | 260 |
જીરૂ | 2880 | 4375 |
અજમો | 1200 | 2115 |
ડુંગળી | 50 | 410 |
વટાણા | 665 | 805 |
જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2200થી 2541 સુધીનો બોલાયો હતો. કાળા ટલનો ભાવ રૂ. 2300થી 2620 સુધીનો બોલાયો હતો.
આ પણ વાંચો:
આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 405 | 500 |
ચણા | 750 | 865 |
અડદ | 1000 | 1462 |
તુવેર | 1200 | 1481 |
મગફળી જીણી | 1000 | 1571 |
મગફળી જાડી | 900 | 1332 |
સીંગફાડા | 1000 | 1401 |
એરંડા | 1286 | 1330 |
તલ | 2200 | 2541 |
તલ કાળા | 2300 | 2620 |
ધાણા | 1850 | 2252 |
સોયાબીન | 800 | 965 |
મેથી | 500 | 750 |
ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):
ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3251થી 4441 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2211 સુધીનો બોલાયો હતો.
આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 420 | 522 |
ઘઉં ટુકડા | 42 | 562 |
કપાસ | - | - |
એરંડા | 1200 | 1366 |
તલ | 2176 | 2681 |
કાળા તલ | 1951 | 2751 |
જીરૂ | 3251 | 4441 |
ધાણા | 1000 | 2211 |
ધાણી | 1676 | 2201 |
લસણ | 71 | 346 |
ડુંગળી | 76 | 401 |
મકાઈ | 461 | 541 |
મગ | 676 | 1421 |
ચણા | 766 | 871 |
વાલ | 1376 | 1601 |
સોયાબીન | 800 | 961 |
રાઈ | 891 | 1035 |
મેથી | 676 | 961 |
ગોગળી | 800 | 1141 |
રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3900થી 4365 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1616થી 1765 સુધીનો બોલાયો હતો.
આ પણ વાંચો: મગફળીમાં રૂ.1700 ને પાર, ભુકકા બોલાવતી તેજી, વેચતા પહેલા ભાવ જાણી લો, જાણો આજના તમામ બજારોના ભાવ
આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1616 | 1765 |
ઘઉં લોકવન | 455 | 481 |
ઘઉં ટુકડા | 475 | 545 |
જુવાર સફેદ | 495 | 771 |
જુવાર પીળી | 375 | 490 |
બાજરી | 285 | 480 |
તુવેર | 1080 | 1479 |
ચણા પીળા | 818 | 875 |
ચણા સફેદ | 1700 | 2209 |
અડદ | 1080 | 1518 |
મગ | 1051 | 1441 |
વાલ દેશી | 1650 | 2005 |
વાલ પાપડી | 1850 | 2105 |
ચોળી | 1025 | 1133 |
વટાણા | 520 | 940 |
કળથી | 780 | 1171 |
સીંગદાણા | 1625 | 1730 |
મગફળી જાડી | 1000 | 1325 |
મગફળી જીણી | 1150 | 1350 |
તલી | 2260 | 2671 |
સુરજમુખી | 850 | 1160 |
એરંડા | 1160 | 1355 |
અજમો | 1550 | 1870 |
સુવા | 1205 | 1480 |
સોયાબીન | 838 | 992 |
સીંગફાડા | 1140 | 1615 |
કાળા તલ | 2300 | 2715 |
લસણ | 100 | 380 |
ધાણા | 1795 | 2296 |
જીરૂ | 3900 | 4365 |
રાય | 960 | 1146 |
મેથી | 840 | 1146 |
કલોંજી | 1900 | 2260 |
રાયડો | 1000 | 1125 |
રજકાનું બી | 3600 | 4400 |
ગુવારનું બી | 930 | 945 |
મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2540થી 4276 સુધીનો બોલાયો હતો.
આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1601 | 1793 |
ઘઉં | 454 | 504 |
તલ | 2275 | 2565 |
મગફળી જીણી | 1000 | 1410 |
જીરૂ | 2540 | 4276 |
અડદ | 1227 | 1359 |
ચણા | 650 | 970 |
દરરોજના બજાર ભાવની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો