કપાસનાં ભાવથી ખેડૂતો ખુશખુશાલ: 1860 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં કપાસની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

કપાસનાં ભાવથી ખેડૂતો ખુશખુશાલ: 1860 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં કપાસની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

કપાસનાં ભાવમાં મજબૂતાઈ હતી અને વેચવાલી ખાસ ન હોવાથી ભાવમાં મણે રૂ.૧૦થી ૨૦નો સુધારો હતો અને સારી ક્વોલિટીનું કપાસ રૂ.૧૮૦૦ની ઉપર પહોંચી ગયુ છે. સરેરાશ કપાસની બજારમાં વધુ તેજીની સંભાવનાં છે.

આ પણ વાંચો: મગફળી, કપાસ, ડુંગળીના ભાવમાં તેજી, જાણો આજનાં (12/12/2022) જુદી જુદી માર્કેટ યાર્ડનાં બજાર ભાવ

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને આંધપ્રદેશની મળીને ૧૫ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૭૦૦થી ૧૮૦૦નાં હતાં. કડીમાં મહારાષ્ટ્રની ૩૦ ગાડી અને કાઠીયાવાડની ૧૦૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૭૦૦થી ૧૭૭૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૭૭૦ થી ૧૮૦૦નાં હતાં.

આ પણ વાંચો: મગફળીમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજનાં (12/12/2022) નાં મગફળીના બજાર ભાવ

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તા. 12/12/2022 સોમવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ17001800
અમરેલી10001790
સાવરકુંડલા16001781
જસદણ16501770
બોટાદ16501835
મહુવા16421723
ગોંડલ16961796
કાલાવડ17001791
જામજોધપુર14001791
ભાવનગર16511748
જામનગર16501860
બાબરા17401825
જેતપુર15501800
વાંકાનેર16501811
મોરબી16751795
રાજુલા16251751
હળવદ15801774
વિસાવદર16501766
તળાજા15201740
બગસરા16001809
જુનાગઢ15501725
ઉપલેટા16501760
માણાવદર17151815
ધોરાજી15511776
વિછીયા15501750
ભેંસાણ16001800
ધારી14951721
લાલપુર16241783
ખંભાળિયા17351793
ધ્રોલ15681777
પાલીતાણા15401740
સાયલા17201800
હારીજ16501801
ધનસૂરા16001690
વિસનગર16001758
વિજાપુર15501768
કુકરવાડા16311741
ગોજારીયા16301734
હિંમતનગર15501811
માણસા15701751
કડી16001773
મોડાસા15901660
પાટણ16601785
થરા16711751
તલોદ16661737
સિધ્ધપુર16251784
ડોળાસા16001790
ટિંટોઇ15801690
દીયોદર16501720
બેચરાજી16801741
ગઢડા17001780
ઢસા17301755
કપડવંજ15001550
ધંધુકા17101771
વીરમગામ15551751
જાદર17001748
ચાણસ્મા16311738
ભીલડી9001701
ખેડબ્રહ્મા166501725
ઉનાવા15151775
શિહોરી16601735
ઇકબાલગઢ15001714
આંબલિયાસણ15001731