મગફળીમાં  રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજનાં (12/12/2022) નાં મગફળીના બજાર ભાવ

મગફળીમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજનાં (12/12/2022) નાં મગફળીના બજાર ભાવ

રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે શનિવારે બંધ થતી બજારે ૪૩૦૦૦ ગુણી મગફળીની આવક થઇ હતી અને ૨૦ કિલોનો ભાવ રૂ.૮૫૦થી ૧૨૩૫ સુધી રહ્યો હતો. જ્યારે કપાસમાં આજે ૧૭૦૦૦ મણની આવક સામે ભાવ રૂ.૧૮૦૦ સુધી બોલાયા હતા.

આ પણ વાંચો: કપાસના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, આ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, જાણી લો કપાસ ના નવા ભાવ

યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત હોય આજે ખૂબ ઓછા ખેડૂતો મગફળી લઈને આવ્યા હતા જેથી ૪૩૦૦૦ ગુણીની જ આવક થઇ હતી, સામાન્ય રીતે આ સિઝનમાં ૫૦,૦૦૦થી ૧,૨૫,૦૦૦ ગુણીની આવક થતી હોય છે.

મગફળીની સિઝન શરુ થયા બાદ આવકોનો ઢગલો જ થઇ રહ્યો છે. પર્યાપ્ત નિકાલ થતો નથી એટલે માલ પડતર રહે છે. એકાદ લાખ ગુણી ઠલવાયા બાદ નિકાલનાં એકાદ સપ્તાહ થઇ જતું હોય છે. દરરોજ સરેરાશ 15000 ગુણીના વેપાર થતા હોય છે. આજે 40,000 ગુણી ઠલવાતા તેના નિકાલમાં ત્રણેક દિવસનો સમય થઇ જવાની શક્યતા છે. આજે હરરાજીમાં 1070થી 1320ના ભાવ પડ્યા હતાં.

આ પણ વાંચો: બેન્ક ઓફ બરોડાએ ખેડૂતો માટે વન-સ્ટોપ સોલ્યૂશન નવી બોબ કિસાન એપ લોન્ચ કરી

જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ10701320
અમરેલી10481285
કોડીનાર10921245
સાવરકુંડલા11511305
જેતપુર9611321
પોરબંદર10001215
વિસાવદર8911301
મહુવા11511380
ગોંડલ8001316
કાલાવડ10501315
જુનાગઢ10501338
જામજોધપુર8501245
ભાવનગર12511312
માણાવદર13051306
તળાજા9001314
હળવદ11011503
જામનગર9001220
ભેસાણ9001240
ખેડબ્રહ્ા10501050
સલાલ11501450
દાહોદ11601200

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (10/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ10901225
અમરેલી8751226
કોડીનાર11291324
સાવરકુંડલા11001271
જસદણ10501305
મહુવા11221132
ગોંડલ9151296
કાલાવડ11001246
જુનાગઢ9501200
જામજોધપુર9001400
ઉપલેટા10261230
ધોરાજી6611216
વાંકાનેર8251427
જેતપુર9211261
તળાજા12001690
ભાવનગર11351771
રાજુલા10001225
મોરબી9011393
જામનગર10001595
બાબરા11341256
બોટાદ10001230
ધારી11351237
ખંભાવળયા9501268
પાલીતાણા11181230
લાલપુર10401140
ધ્ોલ9751217
વહંમતનગર11001700
પાલનપુર11251364
તલોદ9301645
મોડાસા10001550
ડડસા11611341
ઇડર12451666
ધનસૂરા10001200
ધાનેરા1140130
ભીલડી11501317
દીયોદર11001265
માણસા11001331
વડગામ11211286
કપડવંજ9001200
વિહોરી11011285
ઇકબાલગઢ11001239
લાખાણી11911221