khissu

આજનાં માર્કેટ યાર્ડનાં ભાવ, કપાસ, ડુંગળી, મગફળી તેમજ વિવિધ પાકોના ભાવ જાણો અહીં

આજના તા. 29/12/2022 ને ગુરૂવાર જામનગર, ગોંડલ, અમરેલી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં ધીમી ગતિએ સુધારો, જાણો આજનાં મગફળીના (29/12/2022) બજાર ભાવ

બાજરીનાં ભાવમાં સ્થિરતા હતી અને ડીસામા સતત બીજા દિવસે ભાવ રૂ.૬૦૦ પર ટેકલા રહ્યાં હતાં. બીજી તરફ જુવારના ભાવમાં મજબૂતાઈ હતી અને ક્વિન્ટલે રૂ.૫૦થી ૧૦૦ની તેજી આવી ગઈ હતી. જુવારનાં વેપારીઓ કહે છેકે જુવારની સારી કહી શકાય તેવી આવકોને ત્રણ મહિનાની વાર છે. અત્યારે કોડીનાર-પોરબંદર લાઈનમાં થોડી-થોડી જુવાર આવે છે, પરંતુ તેની બજારમાં ખાસ કોઈ અસર થતી નથી. પરિણામે બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ઘટાડો યથાવત્, જાણો શું છે આજનાં કપાસના ભાવ ?

રાજકોટ માર્કેટ યાર્ડ

તારીખ: 29-12-2022

20kg

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ બી.ટી.

1540

1640

ઘઉં લોકવન

490

540

ઘઉં ટુકડા

500

611

જુવાર સફેદ

685

890

જુવાર પીળી

495

565

બાજરી

315

468

મકાઇ

445

467

તુવેર

1000

1518

ચણા પીળા

810

922

ચણા સફેદ

1600

2750

અડદ

1000

1517

મગ

1300

1538

વાલ દેશી

2250

2550

વાલ પાપડી

2450

2700

ચોળી

1000

1600

મઠ

1100

1750

વટાણા

351

500

કળથી

1250

1331

સીંગદાણા

1580

1650

મગફળી જાડી

1120

1390

મગફળી જીણી

1100

1285

તલી

2861

3111

સુરજમુખી

850

1170

એરંડા

1316

1367

અજમો

1750

2110

સુવા

1250

1511

સોયાબીન

1020

1107

સીંગફાડા

1130

1565

કાળા તલ

2280

2550

લસણ

130

450

ધાણા

1210

1450

મરચા સુકા

3000

4400

ધાણી

1200

1500

વરીયાળી

1855

1855

જીરૂ

4800

5618

રાય

1080

1295

મેથી

1050

1150

કલોંજી

2200

2771

રાયડો

1030

1160

રજકાનું બી

3300

3730

ગુવારનું બી

1130

1160

જામનગર માર્કેટ યાર્ડનાં ભાવ

તારીખ: 29-12-2022

20kg

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ

1320

1675

બાજરો

300

500

ઘઉં

470

536

મગ

1000

1235

અડદ

1080

1480

તુવેર

700

955

ચણા

850

921

મગફળી જીણી

1000

1470

મગફળી જાડી

900

1310

એરંડા

900

1354

તલ

2065

3015

રાયડો

1100

1138

લસણ

80

441

જીરૂ

4300

5685

અજમો

1850

5440

ધાણા

900

1190

ડુંગળી

40

405

મરચા સૂકા

1500

4350

સોયાબીન

200

1014

અમરેલી માર્કેટ યાર્ડ: 

તારીખ: 29-12-2022

20kg

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ

1000

1641

શિંગ મઠડી

900

1261

શિંગ મોટી

995

1354

તલ સફેદ

1390

3250

તલ કાળા

2220

2650

બાજરો

536

559

જુવાર

705

835

ઘઉં બંસી

512

512

ઘઉં ટુકડા

471

617

ઘઉં લોકવન

487

589

મગ

1275

1500

ચણા

760

890

તુવેર

600

1350

એરંડા

1291

1300

જીરું

5399

5650

રાયડો

900

945

ઇસબગુલ

3035

3035

ધાણા

1250

1530

મેથી

948

1032

સોયાબીન

825

1075

વરીયાળી

2240

2240

.

તારીખ: 29-12-2022

20kg

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ

1350

1615

ઘઉં

450

559

બાજરો

464

464

ચણા

770

911

અડદ

1000

1464

તુવેર

1200

1515

મગફળી જીણી

1020

1218

મગફળી જાડી

980

1362

સીંગફાડા

1300

1528

તલ

2200

2786

તલ કાળા

2000

2450

ધાણા

1350

1751

મગ

1300

1616

સોયાબીન

980

1115

મેથી

800

1096

ગુવાર

1112

1112

સુવાદાણા

1320

1320

કાંગ

640

640

જૂનાગઢ માર્કેટ યાર્ડ: 

તારીખ: 29-12-2022

20kg

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ

1350

1615

ઘઉં

450

559

બાજરો

464

464

ચણા

770

911

અડદ

1000

1464

તુવેર

1200

1515

મગફળી જીણી

1020

1218

મગફળી જાડી

980

1362

સીંગફાડા

1300

1528

તલ

2200

2786

તલ કાળા

2000

2450

ધાણા

1350

1751

મગ

1300

1616

સોયાબીન

980

1115

મેથી

800

1096

ગુવાર

1112

1112

સુવાદાણા

1320

1320

કાંગ

640

640

મહુવા માર્કેટ યાર્ડ.

તારીખ: 29-12-2022

20kg

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ શંકર

1271

1586

શીંગ નં.૫

1200

1400

શીંગ નં.૩૯

1111

1316

શીંગ ટી.જે.

1171

1175

મગફળી જાડી

1050

1346

જુવાર

310

780

બાજરો

411

573

ઘઉં

400

679

અડદ

666

1826

મગ

1500

2380

સોયાબીન

1000

1068

ચણા

878

881

તલ

2760

3050

તલ કાળા

2710

2727

તુવેર

1313

1453

ડુંગળી

80

327

ડુંગળી સફેદ

154

283

નાળિયેર (100 નંગ)

400

1706