મગફળીની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સીંગતેલ લુઝનાં ભાવમાં ઘટાડો થવાને પગલે મગફળીની બજારમાં પણ નરમાઈ જોવા મળી શકે છે. વર્તમાન સંજોગોમાં સરેરાશ બજારમાં વેચવાલી ઓછી છે અને સામે લેવાલી પણ મર્યાદીત જોવા મળી રહી છે.
આ પણ વાંચો: માર્કેટ યાર્ડમાં કપાસની મબલખ આવકો: ઊંચો ભાવ 1895 રૂપિયા, જાણો ગુજરાતની વિવિધ બજારના ભાવ
દરમિયાન સાઉથનાં વેપારીઓ અત્યારે ગુજરાતમાં અનેક સેન્ટરોમાં આવી રહ્યા છે. હિંમતનગરનાં વેપારીએ જણાવ્યું હતું કે અમારા યાર્ડમાં પણ છેલ્લા બે દિવસથી સાઉથનાં બાયરો ખરીદીમાં આવી રહ્યાં છે. સોમવારે એકાદ હજાર ગુણી રૂ.૧૮૦૩ સુધીના ભાવથી ખરીદી કરી હતી. સાઉથનાં ત્રણથી ચાર વેપારીઓ હાલ સક્રીય રીતે ખરીદી કરી રહ્યાં હોવાથી વિક્રમી ભાવ બોલાયાં હતા.
સીંગદાણામાં ભાવ અથડાય રહ્યાં છે. એચપીએસ સીંગદાણામાં સરેરાશ લેવાલી ઓછી છે અને ભાવ પણ થોડા ઘટ્યા છે. મગફળીનાં ભાવ વધુ ઘટશે તો દાણાનાં ભાવમાં વધુ ઘટાડો થાય તેવી ધારણાં છે.
આ પણ વાંચો: જાણો ક્યારે વધશે ઠંડીનું જોર? સાથે જ વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 07/11/2022 સોમવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1050 | 1325 |
અમરેલી | 885 | 1261 |
કોડીનાર | 1130 | 1225 |
સાવરકુંડલા | 1180 | 1291 |
જેતપુર | 991 | 1296 |
પોરબંદર | 1100 | 1205 |
વિસાવદર | 884 | 1666 |
મહુવા | 1168 | 1451 |
ગોંડલ | 850 | 1326 |
કાલાવડ | 1050 | 1275 |
જુનાગઢ | 1050 | 1290 |
જામજોધપુર | 1000 | 1280 |
ભાવનગર | 1100 | 1251 |
માણાવદર | 1300 | 1301 |
તળાજા | 1050 | 1271 |
હળવદ | 1150 | 1425 |
જામનગર | 1000 | 1245 |
ભેસાણ | 900 | 1200 |
ધ્રોલ | 1120 | 1250 |
સલાલ | 1110 | 1300 |
દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 07/11/2022 સોમવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1070 | 1290 |
અમરેલી | 1050 | 1303 |
કોડીનાર | 1146 | 1335 |
સાવરકુંડલા | 1050 | 1475 |
જસદણ | 1050 | 1301 |
મહુવા | 1125 | 1240 |
ગોંડલ | 940 | 1311 |
કાલાવડ | 1150 | 1500 |
જુનાગઢ | 1000 | 1180 |
જામજોધપુર | 1000 | 1280 |
ઉપલેટા | 1050 | 1219 |
ધોરાજી | 976 | 1296 |
વાંકાનેર | 950 | 1436 |
જેતપુર | 971 | 1696 |
તળાજા | 1182 | 1471 |
ભાવનગર | 1200 | 1756 |
રાજુલા | 1050 | 1220 |
મોરબી | 1000 | 1436 |
જામનગર | 1000 | 1900 |
બાબરા | 1142 | 1258 |
બોટાદ | 1000 | 1201 |
ભચાઉ | 1152 | 1461 |
ધારી | 905 | 1215 |
પાલીતાણા | 1101 | 1259 |
લાલપુર | 1105 | 1120 |
ધ્રોલ | 1040 | 1257 |
હિંમતનગર | 1100 | 1803 |
પાલનપુર | 1082 | 1471 |
તલોદ | 1050 | 1500 |
મોડાસા | 1000 | 1515 |
ડિસા | 1150 | 1401 |
ટિંટોઇ | 1001 | 1350 |
ઇડર | 1250 | 1556 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1050 | 1333 |
ભીલડી | 1100 | 1305 |
થરા | 1175 | 1315 |
દીયોદર | 1100 | 1305 |
માણસા | 1051 | 1280 |
વડગામ | 1200 | 1311 |
શિહોરી | 1090 | 1315 |
ઇકબાલગઢ | 1100 | 1462 |
સતલાસણા | 1125 | 1425 |
લાખાણી | 1100 | 1307 |