ખેડૂતની કાજુ ગણાતી મગફળીના ભાવમાં વધારો, જાણો આજનાં (04/01/2023) બજાર ભાવ

ખેડૂતની કાજુ ગણાતી મગફળીના ભાવમાં વધારો, જાણો આજનાં (04/01/2023) બજાર ભાવ

મગફળીની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વર્તમાન સંજોગોમાં વેચવાલી એકદમ ઓછી છેઅને સામે લેવાલી સારી છે. જેને પગલે મગફળીનાં ભાવમાં સેન્ટર મુજબ રૂ.૧૦થી ૩૦ સુધીનો ઉછાળો આવ્યો હતો.

આ પણ વાંચો: કપાસનાં ભાવ ઊંચક્યા: 1700 ને પર કપાસના ભાવ, જાણો આજનાં કપાસના બજાર ભાવ

મગફળીનાં વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં મગફળીની બજારમાં સરેરાશ વેચવાલી ઓછી છે. એમાં પણ સારી ક્વોલિટીની મગફળી પીઠાઓમાં બહુ ઓછી આવી રહી છે, જેને પગલે બજારનો ટોન હાલ પૂરતો મજબૂત દેખાય રહ્યો છે.

આ પણ વાંચો: કપાસ, જીરું, અજમો અને મગફળીના ભાવમાં વધારો, જાણો આજનાં બજાર ભાવ

મગફળીનાં ભાવમાં રાજકોટમાં સારી ક્વોલિટીમાં મણે રૂ.૩૦ જેવા વધી ગયાં હતાં. જ્યારે જૂનાગઢમાં ખાંડીએ રૂ.૨૦૦થી ૩૦૦ની તેજી હતી. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી આવી જ રહેશે તો બજારો હજી વધી જશે.

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11601421
અમરેલી8201391
કોડીનાર11301331
સાવરકુંડલા11151371
જેતપુર9711411
પોરબંદર10851380
વિસાવદર9541386
મહુવા12551427
ગોંડલ9001391
કાલાવડ10501420
જુનાગઢ10801403
જામજોધપુર9001400
ભાવનગર12501336
માણાવદર14101411
તળાજા11001370
હળવદ10751352
જામનગર11001290
ભેસાણ9001341
ખેડબ્રહ્મા11201120
સલાલ12001425
દાહોદ11801220

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (03/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11401290
અમરેલી8951300
કોડીનાર11821470
સાવરકુંડલા10951327
જસદણ11501375
મહુવા9611425
ગોંડલ9301341
કાલાવડ11501392
જુનાગઢ10401270
જામજોધપુર9001260
ઉપલેટા10501325
ધોરાજી9261301
વાંકાનેર10001273
જેતપુર9361301
તળાજા12901526
ભાવનગર12001549
રાજુલા10001300
મોરબી7601484
જામનગર11501445
બાબરા11491311
બોટાદ10001335
ધારી10361301
ખંભાળિયા9751410
પાલીતાણા11721208
લાલપુર12011280
ધ્રોલ9901335
હિંમતનગર11001690
પાલનપુર11501425
તલોદ11001505
મોડાસા10101451
ડિસા13251341
ઇડર12301656
ધનસૂરા10001200
ધાનેરા12891290
વીસનગર11311132
કપડવંજ14001500
સતલાસણા12001286
લાખાણી12501251